SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પ્રકરણ ૨ જુ. તિષ્યરક્ષિતા. “બાઈ સાહેબ ! આપ ગુસ્સે ન થાવ તો એક વાત કહું !” એક દિવસે એકાંતને અવસર મેળવીને એક દાસીએ પિતાની બાઈને કહ્યું. “શી છે તારી વાત !” બેદરકારીથી એ શેઠાણ બેલી. “આપ આજ કેટલાક દિવસથી આમ ઉદાસ જણુઓ છે. મનમાં જાણે કંઈ શલ્ય ભરાયું હોય એમ આપના હદચની કંઈ ખબર પડતી નથી. એ શું?” દાસીએ કહ્યું. તારે તેનું શું કામ છે ! તારે દાસી માણસને વળી મોટાઓના કામમાં માથું મારવાની પંચાત શી !” “બાઈતમારું કોઈ કાર્ય બજાવી તમારું નિમક હું હલાલ કરી શકું. તમને મારાથી બની શકે તો હું મદદ આપી શકું ” તું મને મદદ આપી શકે ! તારે વિશ્વાસ છે શ્યામા ? ” વિશ્વાસ તે અમારામાં રાખવેજ જોઈએ. આજ સુધી તમારી સેવા કરી છતાં તમે અમારું હદય ન પારખી શક્યાં એ પણ અમારી કમનશીબીજને!” કંઈક નારાજ થતાં શ્યામા બેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy