________________
“શ્યામા ! શ્યામા ! તું એટલુંય નથી સમજત, પેલી રાંડ છોકરો મુકીને મરી ગઈ. હમેશની મને મારતી ગઈ. ગરીબ બિચારે મારે મહેંદ્ર ?” એ બાઈએ નિવાસભર્યા ઉદ્દગાર કાઢયા.
મેં પણ એજ અટકળ કરી હતી. કે એ શકયે મરતાં મરતાં પણ વેર વાળ્યું. બાઈજી એ નમાયા છેકરા ઉપર મહારાજના ચારે હાથ એની?”
અરે શું કરીએ આપણે, કે મહારાજે એને અવંતી મેલાવી દીધો, નહીતર કયારનોય એની મા પાસે મોકલાવી દીધે હેત ! મારા મહેંદ્રનો માર્ગ નિષ્કટક કર્યો હોત?”
અને એ તમારા પુણ્ય કામમાં હું પણ નિમક હલાલીથી તમને મદદ કરત, બાઇજી!શ્યામ આચરણવાળી શ્યામાએ બળતામાં ઘી હોમી ઉત્તેજન આપ્યું.
“છતાં જે મને તક મળશે તે ભલેને ઉજજયિનીમાં રહ્યો; અહી બેઠાં બેઠાં જ્યારે હું એને રાજ્યભ્રષ્ટ કરીશ ત્યારે જ મને જપ વળશે.”
“આપનું કથન સર્વથા સત્ય છે બાઈ સાહેબ ! જોયુને રાજાએ બચપણથી એને યુવરાજ પદવી આપીને રાજ્યને વારસ બનાવ્યું છે તે? આપ મહારાજને સમજાવી શકતાં નથી શું?”
” અરે હું તે વાત વાતમાં ઘણય વખત મહારાજાને મેહબાણમાં મુંઝવી કામ કાઢી લેવા સમયની રાહ જોઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com