________________
(૨)
અન્ય મતિઓએ જેડી કાઢયું ને પિતાના શાસ્ત્રમાં એક મોટું પુરાણ ઉભું કરી “સે યજ્ઞ કરનાર બલિરાજાને ભગવાને વામનનું રૂપ કરી છળે ને પાતાલમાં ચાંપે.એ રીતે એ પુરાણ પ્રસિદ્ધ કર્યું.
એ મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં રામ લક્ષ્મણને રાવણ આઠમા બળદેવ વાસુદેવ ને પ્રતિવાસુદેવ થયા છે. રામ લક્ષ્મણના સમયમાં એક તમનામના રૂષિ થયા છે. ન્યાયશાસ્ત્રના કતાં આજ મૈતમ હોય એ બનવાજોગ છે. મુનિસુવ્રતસ્વામીના મેક્ષગમન પછી છલાખ વર્ષે એકવીશમા નમિનાથનું મેક્ષગમન જાણવું એ નમિનાથના સમયમાં દશમા હરિષેણ નામે ચક્રી થયા ને એમના શાસનમાં જય નામે ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા અગીયારમા ચકવરી થયા.
એકવીશમા નમિનાથના મોક્ષગમન પછી પાંચલાખ વર્ષે નેમિનાથનું મેક્ષ ગમન સમજવું. નેમિનાથના સમયમાં છેલ્લા વાસુદેવ બળદેવ ને પ્રતિવાસુદેવ શ્રીકૃષ્ણ, બળભદ્રને જરાસંધ થયા. એમના સમયમાં વ્યાસ રૂષિ થયા એમણે વેદોની રચના કરી. જે વેદ અત્યારે સુધારાવધારા સાથે પ્રચલિત છે. બાકી તે રૂષભદેવના સમયમાં એમણે રચેલા વેદો તે નવ તીર્થકર પર્યત રહ્યા. ત્યારપછી સંઘ વિકેદ જવાથી બ્રાહ્મણભાસાએ નવી નવી કૃતિઓ રચી પોતાની માન્યતા ચાલુ કરાવી. જેથી જગતમાં ત્યારથી સંયતિને બદલે અસયંતિની પૂજા થઈ ને આજ સુધી લેકમાં ચાલે છે. તે પછી પ્રામા શીતલનાથ તીર્થકર થયા પણ એમને સત્ય ઉપદેશ એ બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com