________________
આશ્ચર્ય પમાડતે કાશીનગરમાં જાહ્નવીના કિનારા ઉપર આવી પંચાગ્નિ તપ કરતો હતો એના અગ્નિકુંડના એક મોટા કાષ્ટમાં એક વિષધર દગ્ધ થતો કઈ જાણું શકયું નહીં જેથી પાWકુમારે ત્યાં આવી દયાધર્મ સમજાવવા કમઠને ઉપદેશ કર્યો. પણ એ અજ્ઞાન તપકરનાર કમઠ ઉલટ કોધવશ થયે તેથી પાWકુમારે અનુચર પાસે એ કાષ્ઠને જયણાથી ફડાવ્યું. ને લેકની નજર આગળ અર્ધદગ્ધ સર્પ તરતજ બહાર નિકળી પડ્યો એ મૃત પ્રાય: થયેલે સર્પ પ્રભુનાં દર્શન પામી નવકાર સાંભળવાવડે નાગકુમાર દેવલોકમાં ઇંદ્રની પદવી પામ્યા આજે જે ધરેણું શાસન ભકિતનાં કામ કરી રહ્યો છે. અને તેમાંય શ્રી પાર્શ્વનાથને તે વિશેષે કરી ભક્ત એ જેના શાસનમાં પ્રસિદ્ધ છે. જે જૈન સંઘનાં કષ્ટ સાંભળીને વારંવાર દોડી આવી સંઘનાં વિદ્યા દૂર કરે છે એ ધરણંદ્ર એ નાગને જ જીવ છે. પ્રભુના દર્શનનું એ ફલ–માહાસ્ય છે...
શ્રી પાર્શ્વનાથ તે પછી દિક્ષા લઈ મનપણે વિચારવા લાગ્યા. એક દિવસ કોઈ તાપસના આશ્રમ પાસે કુવાની નજીકમાં વડ વૃક્ષની નીચે રાત્રીના કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા છે. એવામાં પેલે કમઠ તાપસ આજે આ દુન્યામાં નહતે એ તાપસને ભવ પૂરો કરીને ભુવનપતિ નિકાયમાં મેઘમાલી નામે દેવ થયો હતો. પ્રભુ ઉપર પૂર્વનું વેર સંભાળી એમને ઉપસર્ગ કરવાને દોડી આવ્યો પિતાની દેવશક્તિથી વિવિધ પ્રકારના ઉપસર્ગ કર્યા પણ એ ભગવન ઉપસર્ગથી ચલાયમાન ન થયા ધુળને વરસાદ વરસાવ્ય, પછી દે વિકુર્ચા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
*
*
,