________________
(૧૬)
“ખરી વાત છે આપ સમા સમર્થ પુરૂષોનોજ એ પ્રભાવ છે કે મગધરાજ જેવા આજે આપના ભકત છે.” એ સુંદરીએ કહ્યું.
અમારે ધર્મજ એવો પવિત્ર અને શુદ્ધ છે કે એનું સ્વરૂપ જાણતાં સહેજે પાળવાની અભિલાષા થાય ? સમ્રાટ અશોકે અમારા ધર્મનું પાલણ કરીને એની શોભા વધારી છે. આજે હમારા હજારો સાધુઓએ દેશ પરદેશ વિચરીને બદ્ધ ધર્મની મહત્તા વધારી છે.”
આપ સમર્થ છેઆજે મારા પતિ જેવા મગધ સપ્રાટના પણ આપ માનનીય અને પૂજ્ય ગુરૂ છે જેથી આપની પાસે હું આશિષ લેવા આવી છું.”
બૈદ્ધ ગુરૂ ચમક્યા.” મહારાણજી? એવી કઈ વસ્તુની તમને ન્યૂનતા છે કે જેથી મારી પાસે તમે આશિષ લેવા આવ્યા છે ?”
છે ગુરૂવર્ય ? છે? આપ મને આશિર્વાદ આપો? મારાં કષ્ટ કાપે?”
કહો! તમારી શી ઈચ્છા છે? તમારી એવી કઈ વાસના અધૂરી છે કે તમે પૂર્ણતા ચાહે છો?” બૈદ્ધાચાર્યે જણાવ્યું.
મહારાજ? મને આશિષ આપો કે જેવી હું રાજરાણી છું તેવીજ હું રાજમાતા પણ થાઉં? બોલનારી મગધરાજની પટ્ટરાણ તિથ્થરક્ષિતા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com