________________
(૨૬)
એવા ભારે કર્માં જનાનેતા અખુટ ઉપદેશની ધારા વરસાવવા છતાં પણ એનું કઠેર હૈયું પીગળતું નથી. તેા ધર્મોની તે વાતજ શી ? ”
“ એ બધું આપની કૃપાનું ફળ ! ”
“ રાજન ! જેવી રીતે તમે ધર્મ ચુસ્ત થયા એવી રીતે પ્રજામાં ઔદ્ધધર્મનું તત્વ ફેલાય એ માટે આપે પ્રયાસ કરવા જોઇએ ? ”
“ એ માટે તે આપના આદ્ધ ભિક્ષુએ દેશ પરદેશ ઉપદેશ આપી રહ્યા છે. આપ કહેા તે મારાથી બનતી મદદ હું પણુ આપી કઇંક ધર્મ સેવા બજાવી શકું ? ”
'ર
સત્ય છે તમે બુદ્ધના સાચા અનન્ય ભક્ત છે, તમને એ યાગ્યજ છે. આપે મેાટી પાઠશાલાએ સ્થાપન કરી એમાં ખૌદ્ધધર્મનું શિક્ષણ અપાવી ખાદ્ધપડિતા તૈયાર કરવા. એ પડતા ઉપદેશકેા આપની તરફથી આપના રાજ્યમાં ક્રીને ઐાદ્ધધર્મના ફેલાવા કરે તેા પ્રજા ઉપર સારી અસર થાય ?
77
“ આપની વાત મારા ધ્યાનમાં ઉતરે છે. આપ શુભ મુહૂર્તો પાઠશાળા સ્થાપન કરે, જે કંઇ ખર્ચ થાય તે રાજ્યતિજોરીમાંથી પગાર કરવામાં આવશે. દેશ પરદેશના હજારે વિદ્યાથી ઓને લાભ આપી ઉપદેશક તૈયાર કરાવા ? ” માદ્ધ ધમ દિગંત પર્યંત ફેલાવા ? ”
અત્યારના સમયને એ વસ્તુ અનુકુળ છે. આજે ભારત ઉપર જ્યાં જુએ ત્યાં જૈનત્વ છવાઈ રહ્યુ છે. ચારે વર્ણોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com