________________
(૨૪) છે તે આતો બુદ્ધ ભગવાનની જન્મભૂમિ કહેવાય ! રોજનું ? એના માહામમાં તે શું ખામી હોય?”
“ અવશ્ય એ ભૂમિનાં દર્શન કરી આપણે પાપમલ વાં જોઈએ. હજી બુદ્ધ ભગવાનને થયાં બહુ વર્ષો થયાં તે નથી એટલામાં એ નગરીને કેવી રીતે નાશ થયે વારૂ? ” સમ્રાટે પૂછ્યું.
આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલાં બુદ્ધ ભગવાન સર્વજ્ઞ થયા તે પછી એમણે કાશીની પાસે સારનાથમાં આવીને ઉપદેશની શરૂઆત કરી. અનુક્રમે મગધદેશમાં જ્યારે વિહાર કરતા કરતા બુદ્ધ ભગવન આવ્યા તે સમય મગધરાજા શ્રેણિક (બિંબિસાર) રાજા બુદ્ધનો ભક્ત થયે. ” નંદનાચાર્યે પૂર્વની જુની વાતનાં પડલ ઉખેડયાં.
બિંબસાર તો જેને હતા!” વચમાં રાજાએ પૂછ્યું. હા એ પાછળથી જ્ઞાતપુત્ર મહાવીરના ઉપદેશથી જૈન થયું હતું પણ પ્રથમ તે બદ્ધ હતા. તેની પછી તેને પુત્ર અજાતશત્રુ-કેણિક મગધ સમ્રા થયો એ પણ પ્રથમ તે બૈદ્ધ હતે. પણ પાછળથી એ રાજા બાદ્ધને દુશમન થયું, એણે બુદ્ધના દ્વેષને લીધે કપિલ વસ્તુને નાશ કર્યો.” દ્વાચાર્યો જુના દુ:ખનું સ્મરણ કરતા એક મોટો નિ:શ્વાસ મૂક્યો.
એ કપિલ વસ્તુ સિવાય બીજા કોઈ તીર્થ સ્થળો છે કે?” અશેકે પૂછયું.
મોટામાં મોટું તે સારનાથ. તેમજ ગયા, એ પ્રયા
સા૨ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com