________________
૩૩)
એ નમાયા છે।કરાનું ધ્યાન જો હું ન રાખું તેા એની જીંદ
ગીના અંત આવી જાય ? ’
(6
""
એનુ કારણ વારૂ ? ” તિષ્યરક્ષિતાએ અજાણપણે
પૂછ્યું.
,,
કારણ ખુલ્લુ જ છે. એ રાજ્યવારસ યુવરાજ હાવાથી દરેકની નજરમાં આંખમાં કણાની માફ્ક ખુંચતા હશે. એની જીંદગીની તરસી કંઇક રાણીએ સમયની રાહ જોતી હશે. “ તેથી જ આપે એને અવ તીમાં રાખ્યા છે. ” cr હા ? એમ જ છે. ”
રાણીએ મનમાં ગાંઠ વાળી કે રાજા એમ સમજાવ્યે સમજે એમ નથી. પણ કોઇ એવા સ ંજોગ ઉભા થાય તા જ કાર્ય સાધી શકાય. એટલામાં રાજા અને રાણીની વાતેામાં ભંગાણ પડયું. દાસીએ આવી હાથ જોડી વિનંતિ કરી કે—મહારાજ ? ભાજન તૈયાર છે. ”
રાજા રાણી જમવાને ઉઠયાં રાજાની અંગુલી મહેદ્રે પકડેલી અને રાણી પાસે સંમિત્રા હતી. બન્ને જણાં ત્યાંથી જમવાના ઓરડામાં ચાલ્યાં ગયાં.
દૈવયેાગે કાગળની વાત વિષયાંતર થવાથી રાજાના મગજમાંથી તેા નિકળી ગઇ હતી પણ રાણીના મગજમાં એ વાત રમ્યા કરતી હતી. આ અમૂલ્ય સમય જતા કરે એવી એ સુક્ષ્મ નહેાતી. એ કાગલ વાંચવાને આતુર થઈ ગઈ હતી,
દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com