________________
( ૩૮ )
ભગવાન અજીતનાથના મેાક્ષગમન પછી ત્રીસ લાખક્રોડ સાગરે:પમ પસાર થયા ત્યારે સંભવનાથનુ નિર્વાણ થયું. તે પછી દશલાખક્રોડ સાગરાપમે શ્રીઅભિનંદન નિર્વાણ. એમ વીશ તીર્થંકર પ``ત કેટલેાય કાલ ચાથા આરાના પસાર થઇ ગયે.
વીશમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી મગધદેશની રાજગૃહી નગરીમાં ત્રીશ હજાર વર્ષના આયુષ્યે ઉત્પન્ન થયા. એગણીસમા મિલ્લનાથ પછી ચાપનલાખ વર્ષે મુનિસુવ્રત મેાક્ષે ગયા. મુનિસુવ્રતસ્વામીના સમયમાં હસ્તિનાપુર નગરમાં પદ્મ નામે રાજા રાજ્ય કરતા હતા. એને વિષ્ણુકુમાર અને મહાપદ્મ એ પુત્રા હતા તેમાં મહાપદ્મ છ ખંડ પૃથ્વી સાધીને નવમા ચક્રવર્તી થયા. એ મહાપદ્મ ચક્રવતીને નમૂર્ચા નામે બ્રાહ્મણુ પ્રધાન હતા. ચક્રવર્તીએ એક દિવસે પૂર્વ અને વરદાન આપેલું હાવાથી નમૂચીએ મહાપદ્મ પાસેથી કાક શુદિ ૧૪ સુધીનું રાજ્ય માગી લીધું. ચક્રીએ એને રાજ્ય આપ્યું ને પોતે અન્તઃપુરમાં રહ્યો.
નમૂએ હિંસામય એવા યજ્ઞ આર જ્યે અનેક બ્રાહ્મણા, રૂપીયા, એ યજ્ઞમાં આવી નમુચીનાં વખાણ કરી દક્ષિણા મેલવવા લાગ્યા. એવી રીતે દરેક દનના લેાકેા નેતાએ એના યજ્ઞમાં આવ્યા પણ એ યજ્ઞ હિંસામય હાવાથી જૈનયતિએ એમાં ભાગ ન લેવાથી નમુચી ગુસ્સે થયા. દૈવયાગે એ સમયે મુનિસુવ્રત સ્વામીના શિષ્ય સુવ્રતસૂરિ અનેક શિષ્યા સાથે
ત્યાં ચામાસુ` હતા. નમુચીએ સુરિને મેલાવી સંભળાવી દીધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com