________________
(૩૫) તેમની પાસે આવી. નિરાંતે મહારાજને જમાડયા. અત્યારે એનાં દિલમાં શાંતિ હતી, પ્રસન્નતા હતી. મહારાજ જમીને પાછા દિવાનખાનામાં આવ્યા અને જ્યાં પાનસોપારી ખાય છે એટલામાં તો અવંતી જવાનો દૂત તૈયાર થઈને મડારાજ પાસે આવીને નમ્યો. રાજાએ કુણાલને લખેલે કાગળ પરબીડિયામાં પેક કરી એની ઉપર મહેરછાપ કરી દૂતને આપે. કેટલાક સુખથી આપવા યોગ્ય સમાચાર આવ્યા. તે કાગલને નમીને ઉંચકી લીધે, પછી મહારાજને નમીને તે અશ્વારૂઢ થઈ અવંતી તરફ ચાલ્યા ગયે.
–– પ્રકરણ ૬ ઠે.
પૂર્વ પરિચય. આ અવસરપિણી કાલનો આજે પાંચમે આરે ચાલે છે પહેલ સુષમ સુષમ નામને આરે ચાર કડાડી સાગરોગમ પ્રમાણ હોય છે એ આરાની શરૂઆતમાં પુરૂષનું આયુષ્ય ત્રણ પપમ ને શરીર ત્રણ ગાઉનું હાય, અનુક્રમે હીન થતાં બીજા સુગમ નામના આરામાં બે પોપમનું આયુષ્ય અને બે ગાઉનું દેહમાન હાય, એ બીજા આરાનું પ્રમાણ ત્રણ કોડાકડીનું જાણવું. એ બીજો આરે પુરો થઈને ત્રીજો આરે બેસે છે ત્યારે મનુષ્યના શરીરનું પ્રમાણ એક ગાઉ અને આયુષ્ય એક પShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com