________________
(૩૦) પટ્ટરાણુને જવાબ સાંભળીને મહારાજે એના સામું જોયું ને હસ્યા. રાણજી પણ એમના હસવાથી હસ્યાં.
આપતે બહુજ વ્યવસાયમાં પડી ગયા કે આત્મીય જનોને પણ ભૂલી જાય છે.”
“તમે કાંઈ અત્યારે ભૂલાં પડ્યાં કે શું?” રાજાએ પૂછ્યું.
“અમે તે તમારા વગર ભૂલાંજ છીએને, પણ તમને અમારી શી પડી હોય ?”
કેમ ! એમ બેલો છે વારું ! કંઈ મર્મમાં બેલે છે ! શું?”
આપને માટે રાત દિવસ અમે ગાંડા થઈને ફરીયે ને આપને તે અમારે માટે કંઈ નહીં.”
“અમને તમારે માટે કંઈ નથી એમ તમે શા ઉપરથી સમજ્યાં વારૂ?”
અમે કેમ ન સમજીયે ? અમે પણ શેર ધાન્ય ખાઈએ છીએ.”
તે અમે કયાં ધુળ ખાઈએ છીએ. મહારાણીજી? તમારૂં ચિત્ત આજે ખિન્ન કેમ જણાય છે ?”
આપ કઈ દિવસ અમારી સાથે બેસીને બે વિકેદની વાત પણ કરે છે? બસ રાજ્ય રાજ્ય ને રાજ્ય ! એ રાજ્યની રાત દિવસ ચિંતા કરો છો ! રાજા થયા એટલે કાંઈ ઘરના માણસ ઉપરથી નેહ ન જતે રહે?” તિષ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com