________________
(૧૮). “પ્રભુ ! આપ કાંઈ ભવિષ્ય વતી શકે છે અગર તો આપ.” રાણી તિબ્બરક્ષિતા બોલતાં બોલતાં અટકી ગઈ.
રાણીના બેલવાનો ભાવ બદ્ધાચાર્ય સમજી ગયો છતાં અજાણુ થઈને પૂછ્યું. “કહે તમે કહેવા માગે છે ?”
“જીજરા એ તો ખાનગી વાત છે? આપ કામ કરી શકે તો એક ખાનગી વાત કહું.” રાણીએ કહ્યું.
કહો? તમારી શું ઈચ્છા છે? તમારૂં ગમે તેવું દુષ્કર કાર્ય પણ હું કરી દઈશ.”
રાણીએ શ્યામા સિવાય બધી દાસીઓને બહાર ખબર રાખવા સમજાવ્યું ને દ્વાર આગળ શ્યામાને ઉભી રાખી આસ્તેથી બોલી. “ મહારાજ ! એવું કંઈ આપ કરી શકે કે એ કુણાલનું કામ ખલાસ થાય? મારે પુત્ર રાજા થાય ?”
પણ, જુઓને રાણજી એ તમારૂ કથન સત્ય છે, તમારું કામ તે થશે પણ એ એકદમ કાંઈ સિદ્ધ થાય? એવાં મેટાં કામ તો ધીરે ધીરે થાય?”
ભલે? ધીરે ધીરે પણ એ ઝેરી કોટે મૂળમાંથી ઉખેડી નાખવો જોઈએ. કોઈએ કામણ૯મણને મંત્રપ્રાગ કરે કે એ ફરીને પાટલીપુત્ર જેવાજ ન પામે?”
રાણીજી ? આની સરળ ચાવી તે તમારી પાસે છે તમે મેહથી રાજાને વશ કરી તમારું કામ કેમ કાઢી લેતાં નથી? આવું સુંદર સ્વરૂપ અને વાણીનું ચાતુર્ય તમને બક્ષીસ છે તે એને ઉપયોગ તમે કાં કરતાં નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com