________________
(૧૯)
“ભગવદ્ ? મારું આ રૂપ અને કળા મહારાજને રાજવી શકે ખરાં પણ કાર્ય કરાવી શકે તેમ નથી. તેથી જ આપની પાસે આવી છું–તમારે શરણે આવી છું. હું તો રાજાને સમજાવતાં થાકી ગઈ છું. હવે તો આપ સમજાવે ? મને તો લાગે છે કે એમને સમજાવવા એજ મુશ્કેલ છે. ”
તમારા મેહમાં અંજાઈ રાજા ઘેલે ન થયે તે મારાથી સમજ મુશ્કેલ છે છતાં તમારા મહેંદ્ર માટે હું અવશ્ય પ્રયત્ન તે કરીશ. એના વિચારે ફેરવવા હું કોશીષ કરીશ.”
મહેંદ્ર આપનેજ છે, એમ સમજીને આપ કાર્ય કરશે. આટલું મારું કાર્ય આપને અવશ્ય કરવું તે પડશે.” મહારાણીએ દ્રઢતાથી કહ્યું. • “બનતા લગી તે અવશ્ય? પણ તમારે અવારનવાર આવવું–જવું.”
ને આપને પણ અવશ્ય અમને દર્શન દેવા પધારવું ? આપ રાજસભામાં તે આવો છો. ઉપદેશ દેવાને બહાને અંતઃ પુરમાં આવતા હો તે કેવું સારૂં? આપના દર્શનને ને વાણીનો લાભ તો અમને મળે?”
બેશક, તમારું કથન સત્ય છે. મહારાણી સાહેબા? પરમ કૃપાળુ અમારા બુદ્ધ ભગવાન ઉપર ભરૂસો રાખે, એમની કૃપાથી આપનું કામ સત્વર સિદ્ધ થશે.”
છે તો આપને પણ અવશ્ય લાભ થશે. અત્યારના સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com