________________
(.૨૧ )
“ ખાઇ સાહેબ ઝટ આવજો ? ’ અમ ખેલતાં શ્યામા ત્યાં આગળથી પસાર થઇ ગઇ.
રાણીએ વાર વાર હસી હસીને પેાતાની વાતની દૃઢ ભલામણ કરી. નંદન પણ મીઠી નજરે નિહાળતા એ સુંદર વદન નિહાળી રહ્યો હતા. બન્ને એક બીજાના સ્વાર્થમાં રમતાં હતાં. બન્નેના વિચાર। જુદા જ હતા. સંસાર રૂપ શેત્રંજ ઉપર કાણુ જાણે બન્ને શા દાવ ખેલી રહ્યાં હતાં ?
ઘેાડીવારે મહારાણીજી વાતેા કરતાં બહાર નીકળી રથમાં બેઠાં. રથમાં બેઠે બેઠે પણ ગુરૂને વંદન કરવાનું ન ભૂલ્યાં. જોત જોતામાં રથ ત્યાંથી પસાર થઈ ગયા. રથ દેખાયા ત્યાં લગી એ ઔદ્ધ ગુરૂએ એ દિશા તરફ્ નિરિક્ષણ કર્યું”. “ આહા ? કેવી આ જમાનાની સુંદર સ્ત્રી ? ” કંઇક વિચાર એ સાધુના હૃદયમાં આવ્યા.
પ્રકરણ ૪ છું.
રાજસભામાં.
જે સમયમાં આપણી નવલકથા શરૂ થાય છે તે સમય આજથી લગભગ ૨૨૦૦ વર્ષ પૂર્વનો હતા. તે સમયે રાહાન્ સમ્રાટ્ અશાકનો ભાચરવિ સમસ્ત ભારત ઉપર પ્રકાશ આપી રહ્યો હતા. ભારતભૂમિના સર્વે રાજાએ એના તેજમાં દબાઇ એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com