________________
(૧૨)
સંબંધમાં એણી જે વાત કરતી તે મધી સાંભળી એને સ્વાર્થ કળી જતા જેથી એ નમાયા માલકના સ્વાર્થને કઈ ઉની આંચ ન આવે એ માટે મહારાજ ખૂબ ધ્યાન રાખતા હતા.
મહારાજ અશેાકને કુમારામાં કુણાલ જેમ અવતીમાં પિતાના પસાયથી અમનચમન કરતા હતા, ખીજો પુત્ર મહેદ્ર પણ એનાજ સરખી ઉમરના તિષ્યરક્ષિતાના પુત્ર હતા. તે સિવાય ખીજા પણ પુત્રા હતા. તેમજ સંઘમિત્રા નામે પુત્રી પણ હતી. રાજકુમાર મહેદ્ર માતાપિતાની છાયામાં ઉછરીને મેટા થતા હતેા. માતાપિતાના એ લાડકા બાલક, બાલક છતાં તોફાન-મસ્તીમાં અગ્રેસર હતા.
એ તિષ્યરક્ષિતાના સ્વભાવ પ્રથમથી જ ઉગ્ર હતા, રાજકાજમાં પણ માથુ મારીને પેાતાનુ ધાયું કરાવતી. આજે એના સ્વભાવને પાષણ કરનારૂં એક મહાન કાર્ય એની નજર આગળ ખડુ થયુ... વર્ષો થયાં હૃદયમાં રહેલુ શલ્ય તે કાઢી શકી નહાતી. કુણાલને એની માતાની સાથે જ મોકલી દેવામાં ખટપટ કરવાની તિષ્યરક્ષિતાએ ખામી રાખી નહેાતી. પણ મનુષ્ય પ્રયત્ન કરતાં ઇશ્વરઇચ્છા--ઢવેચ્છા મળવાન હાવાથી ખાળકુમાર કુણાલ તિષ્યરક્ષિતાના સકંજામાંથી અકસ્માત્ મચી ગયા ને સમ્રાટ્ અશેક પણ ચેતી ગયે કે આ નમાયા કુણાલ એની માતાની અવિદ્યમાનતાથી શેકયાના ભાગ થઇ પડશે. આજે એનું કેાઇ નથી લક્ષ્મીનાં લાલચુ દાસ દાસીયા મા તે એ ક્યારે સપડાઇ જશે એ અનિશ્ચિત હતું, જેથી એને તરતજ યુવરાજ પદવી આપી અવતી મેાકલી દીધેા. મહારાજને સમજાવવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com