________________
(૧૦) પણ મહારાજ સમજે ત્યારે ને ? બીજી બધી વાત સાંભળે, પણ એ કુણાલની વાત આવે ત્યાં બસ ધ્યાન જ ન આપે?”
એક દિવસ ખૂબ પ્રેમ બતાવી ઘાયલ કરી કામ કાઢી ને બાઈ? પ્રેમમાંને પ્રેમમાં એક વખત કબૂલ કરી જાય, પછી તે જગ જીત્યા? પ્રયત્ન છોડવો નહીં. જેવા તમે અત્યારે મહારાજનાં માનિતાં છે એવી જ રીતે રાજમાતા થવાનું શું તમને નથી ગમતું? અત્યારથી જે નહીં ચેતે તો એ શકયના પુત્રના તિરસ્કારથી ફેંકેલા રોટલાના ટુકડા પર એક દિવસ તમારે પરાધિનપણે જીવન ગુજારવું પડશે ને તમારા મહેદ્રની તે કોણ જાણે શું હાલત થશે?”
એ બધુંય હું સમજું છું તેથીજ હમેશાં જાગૃતસાવધ છું. મહેદ્રને રાજ્યને વારસ ઠરાવવાના હું અનેક પ્રયત્નમાં છું, ફક્ત સમયની જ રાહ જોઉં છું.”
પ્રભુ ! તમારા એ મુબારક કામમાં સહાય થાવ! તમારી મનોકામના પૂર્ણ થાય !”
હું રાત દિવસ એજ પ્રયત્નમાં છું કે રાજાને કેવી રીતે સપડાવી દઈ મારું કામ કાઢી લઉં? આહા ! શું રાજા તે જાણે એને જોઈને–એની પાછળ દિવાને બન્યું છે. એટલે હર એ મુવે છે છતાં કેટલી બધી કાળજી રાખે છે. ગરીબ મારો મહેંદ્ર! એનો અર્થ સ્નેહ પણ મારા દિકરા ઉપર કોઈ દિી બતાવ્યું છે? શું એ બધું હું મૂર્ખ છું કે ન સમજું ? પણ વખત આવ્યે વાત!” તિરસ્કાર પૂર્વક રાણું બેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com