________________
શ્રી શત્રુંજય
: ૨૦ :
[ જૈન તીર્થાંના
ગયા. પ્રથમ સિધ્ધાચલજીની યાત્રા કરી, તે સમયે મૂલનાયકજીનુ' મંદિર લાકડાનું હતું. મંત્રીજી ચૈત્યવંદન કરતા હતા તેવામાં એક ઉંઢરડી દીવાની વાટ લઇને દરમાં પેસી ગયેા. મંત્રીશ્વરે જોયું કે આમ અકસ્માતથી મદિરજીને આગલાગવાના મોટા ભય છે. હું ચુષ્યમાંથી છતી પાછા આવીને આ મંદિરના જીર્ણોધ્ધાર કરાવીશ.આદ મંત્રીજીચુખમાં ગયા અને વિજય પામ્યા પરન્તુ તરતજ ત્યાં જ તેમનું મૃત્યુ થયુ. મૃત્યુ સમયે શત્રુંજય ઉધ્ધારની પાતાની ભાવના પૂરી કરવાનુ` પેાતાના પુત્રાને કહેવગવ્યુ. આ સમાચાર પુત્રાને મળ્યા પછી આહુડ મંત્રીશ્વરે આ જીર્ણોધ્ધાર કરાવ્યેા. ૧૨૧૧ પહેલાં ખાતમુર્હુત કરાવ્યું. ૧૨૧૧ માં મંદિરજી તયાર થયું, પરન્તુ હેવાના જોરથી તે ખડિત થઇ ગયું. આ મીનાના માઢુંડને સમાચાર મળવાથી જાતે ત્યાં જઇ પુનઃ કામ કરાવ્યું. મંદિરની પ્રદક્ષિણા ન મનાવવામાં આવે તે મરિ મનાવનારને સંતતિ નથી થતી આવે શિલ્પશાસ્ત્રના નિયમ છે. મત્રીને જ્યારે આ વસ્તુ કહેવામાં આવી ત્યારે તેમણે કહ્યુ કે એની ચિન્તા નહિ, મંદિર મજબૂત બનાવેા, છેવટે ૧૨૧૩માં ઉત્સવપૂર્વ પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી તલાટીમાં મહારાજા કુમારપાલના પિતાના સ્મરણાર્થે ત્રિભુવનપાલવિહાર ખેંધાવી શ્રી હેમચંદ્રસૂરિ મારાજના હાથથી પ્રતિષ્ઠા કરાવી,
ત્યાંથી ગિફ્તાર ગયા અને મત્રીશ્વરે ત્યાં પણ એક ભવ્ય મદિર બંધાવ્યું. પઠ્ઠાઠ ઉપર પેાતાનાં પિતાની ઇચ્છાનુસાર પાજ બંધાવી. જેમાં ૬૩ લાખ રૂપિયાના ખર્ચ થયા. કુમારપાલના રાસમાં લખ્યું છે કે એ કરાડ સત્તાવન લાખના ખર્ચે થયા,
મંત્રીશ્વર ખારુડ પાટણ ગયા પછી મહારાજા કુમારપાલ શ્રી હેમચંદ્રાચાર્ય જી મહારાજના ઉપદેશથી એક મહાન સંઘ લઇ સિધ્ધાચલજી ગયા. મઠ્ઠાન સમૃધ્ધિ સહિત કુમારપાળ રાજા પાલીતાણે આવ્યા. ત્યાં તલાટીમાં પેાતાના પિતાના નામથી ખધાયેલ મંદિર જોઇ, દર્શન કરી રાજા ઘણા પ્રસન્ન થયા. ખીજે દિવસે ગિરિરાજ ઉપર ચઢતાં હીગળાજના ઠંડા ઉપરના સીધા ચઢાવ જોઇ તેની નીચે કુંડ મધાવવાના હુકમ કર્યાં, જે ક્રુડ અત્યારે પણ વિદ્યમાન છે. ઉપર જઈ મધે દર્શન કરી કુમારપાળ ઘણા જ પ્રસન્ન થયા. ગિરિરાજ ઉપર ઝુમારવિયાર મદિર ધાવવાની વ્યવસ્થા કરી. આ મંદિર અત્યારે પણ વિદ્યમાન છે, રાજાએ તીર્થની રક્ષા માટે ચાવીશ ગામ ચાવીશ ખગીચા ઇનામ આપી તીર્થભક્તિ કરી. ત્યાંથી સંઘ સદ્ગિત ગિરનાર તરફ ગયા. આવી રીતે આ ચૌદમા મહાન્ ઉધ્ધાર મહારાજા કુમારપાલના સમયમાં મંત્રીશ્વર ખાદ્યુડ તેરમી સદીમાં કરાવ્ચે.
મત્રીશ્વર પાહુડના ઉધ્ધાર પછી ગુર્જરેશ્વર વીરધવલના મહામાત્ય વસ્તુપાલ તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા મેાટા મોટા સંઘ લઇને ચૌદ વાર (૧૨)ા) આવ્યા છે અને શત્રુંજય ઉપર અનેક નવીન ધર્મસ્થાન સદિશ વગેરે કરાવી તીર્થને
૧. શ્રી ચારિત્રસુદરજી Łમારપાલ ચરિત્રમાં લખે છે કે ગિનાર ઉપર મિાલ રાજાએ પગથિયાં બધાવ્યાં.