________________
ise.
મુખત્વે માળી લેાકાનાં પૂજનીય માતાજી ગણાય છે. ભાવનગરથી નાગધણીબા જવા માટે એસ. ટી ની ખમ મળે છે. મદિરમાં માતાજીની સામે ધાતુની હિ ંસની કળામય સ્મૃતિ છે. આજુ બાજુ સુંદર અગીચા છે. પ્રવાસી એને રહેવા જમવા માટે મકાતા અને વાસણેાની મફત મદદ મળે છે.
સપ્ત સંગમ
નાગધણીબા ખોડિયારથી પૂર્વ દક્ષિણના ત્રણ માઈલના પરિધમા જુદાં જુદાં સાત સ્થળેથી ઝરણાએ ભેગા મળે છે. જેને સપ્તસ`ગમ કહે છે, આ નાંનાં નાંનાં ઝરણાઓને નદીઓમાં થતા મેળાપ મા દિકરીના જેવે મીઠો લાગે છે. શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં શ્રદ્ધાળુ લોકો આ
સ'ગમમાં સ્નાન કરે છે.
ધાવડી માતા
ભડી ભંડારિયા સ્ટેશનથી પશ્ચિમ ખજી વાયવ્ય ખૂણામાં એ માઈલ ઉપર ડુંગરની ગાળીમાં આ રમણીય સ્થાન આમ્રકુંજ અને વડની ધટાની વચ્ચે આવેલું છે, બાજુમાં ભીલ લેાકેાની વસ્તીના લગભગ પંદરેક ઘરા છે. મંદિરની બાજુમાં ધમ શાળા છે.
ધાણીવાવ
ભાવનગર અને તળાજા રેલ્વે લાઈન ઉપર ભૂધેલ અને કાખડી વચ્ચે ધાળીવાવ આવેલી છે. આ વાવમાં પાણી સતત રહે છે. તેની પાસે રામજી મંદિર છે. રામનવમીના દિવસે ત્યાં મોટા મેળા ભરાય છે. તે દિવસે સાધુ, સત્તા અને ખાખી બાવા વગેરેને રામટી આપવામાં આવે છે. પટન કરવા જેવું સ્થળ છે. કામનાથ મંદિર
વલભિપુર પાસે મેવાસાના સિમાડા ઉપર માતા ખાડિયારની એક સુંદર દેરી છે. આસપાસના લાકે તેમજ મુ`બઈથી પણ માણસા માનતા કરવા આવે છે. તેમજ આ ગામની સિમમાં એક હનુમાનજીની દેરી છે. ત્યાં પણ લાક સપ્તશ્રદ્ધાપૂર્ણાંક જાય છે.
ભાવનગરથી પચ્ચીશ માઇલ દૂર ત્રાપજ ગામમાં રેલ્વે સ્ટેશનની નજીક કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં મૌગર ભટ્ટના સતિમા છે. આજથી લગભગ સાતસો વર્ષ પહેલાં કામેશ્વર ભટ્ટનાં નજીકના સગાં દેવકુ. વરખા અને સતિ થયેલાં તેમના હાથના પંજો અત્યારે આ મંદિરમાં છે.
મૌગર ભટ્ટની આ સતિમા પાસે તેમના કુળના વરકન્યાની છેડાછડી છેાડવાના રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે. તેમના પહેલા પુત્રની ગેાત્રિજવિધિ પણ અહીં જ થાય છે. સતિમાના શુભ આશિષથી તેમના વંશજો હાલ સારી સ્થિતિમાં છે.
ઈશ્વરધાર મહાદેવ ઃ
ત્રાપજથી લગભગ બે માઇલ દૂર, જનતા કોલેજથી એક માઇલ અને ત્રાપજ અધ્યાપન મંદિરથી બે માઈલ દૂર ટેકરી ઉપર આ શિવાલય આવેલ છે. ટેકરીની નીચે એક
Jain Education Intemational
[ બૃહદગુજરાતની અસ્મિતા
પૂરાતન વાવ છે. અતિ પ્રાચીન સમયમાં ભાવનગર જવાને રસ્તા આ વાવ પાસેથી થતા. શ્રાવણમાસમાં આ સ્થળનુ મહત્વ વિશેષ છે. મ`દિરની પાસે જસાધુને રહેવા માટેની ઓરડી છે.
આ મંદિર ભાવનગરના મહારાજાએ અધાવેલ છે. તેનાથી થાડે દૂર ગરખેાળા નામનુ' તળાવ છે. મેવાસાના ધાર્મિક સ્થળેા :
ભૂરખિયા હનુમાન
ગઢડા પાસે લાખણકા કરીને એક સુંદર ગામ છે. આ ગામની પાસે નદીના કાંઠા ઉપર ભૂરખિયા હનુમાનનું મદિર છે. આ જગ્યાના પ્રાચીન ઇતિહાસ ધણા જુના છે. દામેાદર સત નામના એક મહાત્માએ અહીં પેાતાની શક્તિ અને સિદ્ધિનાં અનેક પરચા બતાવેલા પરિણામે ત્યાંના કાઠી દરબારો અને ગેાવાળિયાએ આ મતના સેવક અનેલાં ‘ પરમા’ માસિમાં વડવાળા હનુમાનને નામે આ જગ્યાની હકીકત સારા પ્રમાણમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ફિરંગીનું દેવળ :
સાવરકુંડલા પાસે વાવેરા ગામમાં ફિરંગીનું આ દેવળ આવેલુ છે. રાજુલા જંકશનથી માત્ર બે માઈલ દુર વાવેરાતુ ફ્લેગ સ્ટેશન છે કહેવાતા આ ફર'ગી દેવળમાં નાગદેવનું સ્થાન છે. ગામ લોકોને કાઇ કાઇ વખત નાગદેવના દર્શન થાય છે. દેવળ અતિશય જજ તિ અવસ્થામાં છે, સંશોધનની જરૂર છે. રાજી આઇ માતાની ઢેરી:
રાજી આઈ માતાની દેરી લીલીયાથી પીપળવા જતા
રસ્તામાં જ આવે છે. આ સ્થળે
પહેલા ફક્ત એક પથ્થ
રની મૂર્તિ હતી. ખારેક વર્ષ પહેલાં ભરવાડ લેકે એ એના ઉપર એક પાકી દેરી બધાવી છે. આ દેરી પાસેના વૃક્ષેાના છાંયા અને પાણીનું પરબ વટેમાર્ગુ` માટે વિશ્રાંતિનું સ્થળ બન્યુ છે. ધારનાથ મહાદેવ :
રાજુલા તાલુકામાં રાજુલાથી એ એક માઈલ દુર ધારેશ્વર નામનુ' ગામ આવેલું છે આ ગામ પાસે ધાતરવડી નામની નદ્દી વહે છે. આ નદીમાં ગામથી ઉપરના ભાગમાં એકાદ માઈલ દુર ધારનાથ મહાદેવનુ' મંદિર આવેલુ છે. આ મંદિર શાંત વાતાવરણમાં યાત્રિકાને ગમી જાય તેવા સ્થળમાં ઉંચા ટેકરા ઉપર આવેલુ છે. તેની પશ્ચિમે શિવાલય પાછળ પચાસ પગથિયા ઉતરીએ ત્યાં
For Private & Personal Use Only
www.jainelibrary.org