________________
- વાતિક પ્લસ અન્ય }
ઘણા તીર્થોની ચાત્રા કરી છે. તેમના ચમત્કારીક પરચાના દાખલાઓ તેમના ભકતજના જાણે છે. તેમનુ મૂકત હાસ્ય, શાર્દુલસમા અને એજસભર્યાં ભાવાથી દીપતુ' મુખકમળ,
પુજય શ્રી ભુવનેશ્વરી પીઠાધીશના જગદગુરૂ)
(વમાનમાં આચાર્ય શ્રી ચરણુતીર્થ મહારાજ પરમ જ્ઞાનગભિર ચર્ચા વગેરે તેમની વિશિષ્ઠતા છે. ઘણાજ વિદ્વાન અને પ્રભાવક છે. દર વષે આ જગ્યામાં આવતા હુંજારા યાત્રીકાને સગવડતા સાચવવામાં સતત જાગ્રત રહ્યા છે.
શ્રી રાજવૈદ્ય જે. કે. શાસ્ત્રી. જીવનપરિચય
મેળ
સૌરાષ્ટ્રના જામક ડારણા જિલ્લાના મેવાસા નામના ગામમાં જન્મેલ જે. કે. શાસ્ત્રીજી (જીવરામ કાલિદાસ શાસ્ત્રી) ને આઠ વર્ષોંની ઉંમરે માતપિતાના વાત્સલ્યથી વંછિત રહેવું પડયું. ત્યાર પછી તએ તેમના કાકાને ત્યાં ગાંડલમાં રહ્યા અને શાસ્ત્રી કેવલરામ તથા શારની લક્ષ્મીશકરજીના માદર્શન નીચે સંસ્કૃતના અભ્યાસ કર્યાં. સાળા વર્ષોંની વયે શાશ્ત્રીનાં ડખેામાં તમણે સફળતાપૂર્વક મેળબ્યા આ સમય દરિયાન રચેલા તેમના સંસ્કૃત કાવ્યાથી તેમના સમાજ આશ્ચર્યચકિત થયા. સનત ૧૯૫૬માં (ગરનાર જઈ ચેાગીશ્રી અચ્ચદાનંદજીની કૃપાથી આયુર્વેદ અને મંત્રવિદ્યા તથા વનસ્પતિવિદ્યાનું ઊંડું જ્ઞાન મેળવ્યુ. રાજકોટમાં ખાવાભાઇ અચલાજી બૈદ્ય પાસે આયુર્વેદનું વ્યાવ હારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. અન્ય વૈદ્યો પાસેથી જ્ઞાન ન્યુ. વિ. સ. ૧૯૬૪માં મુંબઈમાં આપખળથી રસશાળા શરૂ કરી. તેમની આ ક્ષેત્રની ધગશ જોઈ મિત્રોએ સ’પૂ સહાયની ખાત્રી આપતાં હમણાં ગોંડલમાં રસશાળાની સ્થા પના કરી. તેઓ માત્ર વૈદ્ય જ ન્હાતા પણ સંસ્કૃત તથા ગુજરાતીના પ્રખર વિદ્વાન સÀાધક પણ હતા રસશાળાની સ્થાપના દ્વારા આર્યુવેદના જ્ઞાનની મહિમા વિસ્તારી અને પ્રજાની ખૂબ સેવા કરી. મહાત્મા ગાંધીજીએ તેમની પ્રશંસા મુકત કઠે કરી છે. તેમની ખ્યાતી સાંભળી ગેાંડલના મહારાજાએ તેમને રાજવતુ માન આપ્યું. તેઓએ જીવનના ઉતરાશ્રમમાં આચાર્ય. ચરણતીનુ નામ ધારણ કર્યું હતું. હાલ તેમના પુત્ર ઘનશ્યામલાલ સુબઈમાં તથા શિવરૂપી વ્યાસ ગેાંડલમાં શાસ્ત્રીની મહિમાને ઉજ્જવળ બનાવી રહ્યા છે. રસશાળાનું વિસ્તૃત દવાખાનું જ નથી, પ્રત્યેાગશાળા તથા સમૃદ્ધ પ્રકાશનાલય તેમજ ગ્રંથાલય પણ છે. આપણા સમાજ જો તેમની વિદ્યા,તેમનુ જ્ઞાન તથા તેમના અનુભવને પ્રત્યક્ષ જીવનમાં લાભ લઇ આચરગુ કરે તે જીવન સુખી બને અને આપણે મન તથા તનથી ત’દુરસ્ત તથા ચારિત્ર્યવાન બનીએ. શ્રી શાસ્ત્રીજી રાજવૈદ્યનુ નામ ભારતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયુ છે,
મહુત શ્રી સીતારામ લક્ષ્મણદાસ આપુ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામની જગ્યાના મહુ તશ્રી લક્ષ્મણુદાસબાબુ દૈવી અને વચનસિદ્ધ પુરૂષ ગણાય છે. ગીરપથકમાં તેમના ઘણાં અનુયાયીએ આજે પણ ભકિતભાવથી તેમના સત્સ`ગનેા લાભ લે છે.
તેમણે
Jain Education Intemational
સા
મસ્ત અને તપસ્વી એવા આ મહતશ્રીએ પુના કાઈ પૂણ્યે અને સસ્કારીએ સાધુજીવનની દીક્ષા લીધી, ઘણુ પરિભ્રમણ કર્યું, સેંકડા માણસાને તેમના સત્સંગના હાવા મળતા. ઇશ્વરી પ્રેરણાથી ઘણા વર્ષોથી તુલસીશ્યામની આ જગ્યામાં ધુણી ધખાવીને બેડા છે.વિશુદ્ધ ચારિત્ર્ય અને દઢ મનેબળવાળા આ પ્રતિભાશાળી મહ તે યાત્રીકાને પૂરતા સંતેષ આપી તેમની પ્રતિભાને ઉપજાવી છે. સાથે ઉપર સ્નેહ અને મમતા, સ્વભાવે ખૂબજ પ્રેમાળ અને લાલા. અને ગીરની ભાવિ પ્રજા આ મહંતને દેવતુલ્ય ગણે છે. એ પંથકમાં થતા ઘણા ધાર્મીિક કાર્યો તેમની પ્રેરણાથી
થાય છે.
શ્રી પ્રભાશંકરભાઇ વૈદ્ય
પાલીતાણાની જુની પેઢીના મૂક સેવકામાં શ્રી પ્રભાશ’કર ભાઈ વૈદ્યનું નામ ભૂલી શકાય તેમ નથી. નિસ્પૃહભાવે ઘણા વર્ષોથી વૈદકીય સેવા આપીને કુટુંબને તેમણે ઉજ્જવળ કીર્તિ અપાવી છે. શાંત, નીખાલસ અને ઠરેલ બુધ્ધિને લઈ તેએ બહેાળા લેકસમુદાયના પ્રેમ સ’પાદન કરી શકયા છે. તેમના પિતાશ્રી પણ એવાજ પરોપકારી મનના હતા શ્રી પ્રભાશંકરના સુપુત્ર શ્રી માહનભાઇ વિગેરે પણુ માનવસેવાના ધ્યેયને નજર સમક્ષ રાખી પેાતાના કર્તવ્યને ધમ અને કરજ સમજી કામ કરી રહ્યા છે.
શ્રા, જયંતિલાલ ૨. ભટ્ટ
તાળાજાના પ્રજાજીવન સાથે ઘણા વર્ષોથી સ’કળાયેલા છે. ધંધાર્થે વકીલ હાવા છતાં તેમના હૈયે જનતાજનાનનુ હિત સદૈવ કહ્યું છે તળાજા મ્યુનિસિપાલીટીના પ્રમુખપદ્મથી માંડીને તળાજા શહેરની ઘણી સસ્થાઓના સુકાની તરીકે સેવા આપી છે, નિરાભિમાની છતાં ખૂબ જ સ્વ - માનભેર જીવવાની તેમની આગવી ટેવ છે. શ્રી હાડવૈદ્ય રંગાણી
પાલીતાણા શહેરમાં સાધુ સાધ્વીઓને વૈદકીય સાર - વારના કામમાં સારી એવી સેવા આપનાર શ્રી હાડવૈધ રગાણીએ જાહેર જીવનના પ્રશ્નોમાં પ્રસ ંગોપાત રસ લઈને નવી યુવાન પેઢીને મા દર્શન આપ્યા કર્યું છે. નાનામાં નાના માણસનું સાંભળીને યોગ્ય જણાય ત્યાં તન મનથી સેવા આપતા રહ્યાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org