________________
સાંસ્કૃતિક્ર સંદર્ભ અન્ય ]
બાળાએ નીચે બેસી જઇ વીરાસન જમાવ્યું અને પેાતાના નાનકડા રૂપાળા હાથા વડે પેાતાની નાની તલવાર વડે પેાતાનું માથું ઊતારી સુલતાનના પગમાં નાખ્યું. સુલતાન આ જોઈ થરથરી ગયા. અને તેની એવી સ્થિતિ થઈ ગઈ કે ચારે બાજુએ તેને પેલી બ્રહ્મભટ્ટ કુમારિકાનાં જ દુશન થવા લાગ્યાં. આથી તે ગભરાયા અને ત્યાંથી એકદમ પાછા વળી ગયા.
આમ આ નિર્દોષ બ્રહ્મભટ્ટો કે જેમાં ૧૦૭ મરદો અને ૧ કુમારિકાએ પેાતાનાં દેહાનાં ભવ્ય બલિદાનો આપી જૈનોના આ મહાન તી તીર્થાધિરાજ શત્રુંજયને બચાવી લીધું. ખરૂ જ કહ્યુ` છે કે—
પશુ કી હૈાત પહનાઈયાં, નર કા કછુ ન હેાય; (જો) નર નર કી કરણી કરે, તેા નર કા નારાયણ હાય. અર્થાત્-પશુઓના મરી ગયા પછી તેના ચામડાના જોડા થાય છે. પરંતુ માણસનું ચામડું કઈ જ કામમાં આવતું નથી. તેની કંઈ જ ઉપયાગી વસ્તુ બનતી નથી. પરંતુ માનવી જો સારી કરણી કરે તેા નરમાંથી નારાયણ અને છે.
કહે છે કે ત્યારથી જૈન સમાજે પાલીતાણાના બ્રહ્મભટ્ટોને શ્રી શત્રુંજય તીર્થાંના ગાર તરીકે સ્થાપ્યા છે. અને હજી સુધી તે પ્રણાલિકા ચાલુ છે. ગાર તરીકેના હક્કો આજ પણ તેઓ ભેાગવી રહ્યા છે. તેમના પૂર્વજોનાં પવિત્ર અને ભવ્ય અલિદાનોને તે આભારી છે.
૧ ઝમેાર એટલે એક સાથે સંખ્યાબંધ માસાનું ચોકખા તેલમાં ભીંજવેલાં કપડાં પહેરી ઊભા ઊભ સ્વય સગી જવું તે.
એવા વીરલા કાક
—શ્રી જોરાવરસિંહ ડી. જાદવ ગુજરાતની ગરવી લેાકસંસ્કૃતિ તથા અનેક અમૂલ્ય ઐતિહાસિક તવારીખાને સાચવીને બેઠેલું, ખેાખા સરખું તીકર ગામ સૌભાગ્યવતી નારીના કપાળને શેાભાવતા ચાંદ્યાની પેઠે, કાઠિયાવાડની લીલીકુ ંજારવાડિયાની વચ્ચે, મૂળી સ્ટેશનથી એક ગાઉ માથે દૂર આવેલ છે. હઈશું થીજાવી દે એવી પાષ માસની કડકડતી ટાઢથી ઢીલા પેાચ! માનવીને તા વગર ડાકલે માતા આવે છે. ભૂલા પડેલા મુસાફરની માફક, તીકર ગામના પાદરને પખાળતા ભાગાળા ગભીર નાદે વહી રહ્યો છે. ભાગાળાને કાંઠે વાઘરીઓએ જેના જોટા ન જડે એવા મીઠા ધમરણ શિયાળુ ચિભડાના વાડા કર્યાં છે. વાડામાં વરલાના છાપરાં ઉભા છે. પરાઢિયે ઉઠીને છાપરા આગળ પેટાવેલા તાપણા હજી એલવાયા નથી. ગરીબાઈની ચાડી ખાતા, ફાટલા પહેરણ પહેરેલ નાગા પુગા ટબૂરિયાએ તાપણા કરતા બેઠા, સવારના શીરામણ સરખા ચીભડા અટકાવે છે.
ઉનાળ:મ. ઉજ્જડ દેખાતો વગડા ચામાસામાં અને
Jain Education Intemational.
૯૧
શિયાળામાં આંખને ઠારે એવા હરિયાળે બની જાય છે. સીમમાં ઢીંચણસમા ઘઉં લહેરાઇ રહ્યા છે. ડુડિયુંમાં મેાતી સરખા દુધિયા દાણા ભરાવા માંડ્યા છે.
શિયાળામાં સૌરાષ્ટ્રના અતિથિ તરીકેઉતરીઆવતા, પ્રીત માટે માથુ પછાડીને પ્રાણ કાઢી નાખનારા, કુંજડાના પ્રેમી જોડલાં ઘઉંના ખેતરોમાં ચારો ચરતા ચરતા કુક કુ’ઉક કુક કરતા કુંજારવ કરે છે. રાઝડા ખેતરો ભેળી ન મૂકે એની ચાકી કરવા સીમશેઢે રાતવાસેા ગયેલા ખેડૂતા ઘેર પાછા ફરે છે. ગેાધલા અને વછેરાંને ખવરાવવા માટે મેાસમના માળા-પાતળા ઘઉંના ભારા લેવા કેટલાક લેાકેા ખેતર ભણી ઉતાવળા ઉતાવળા જઈ રહ્યા છે.
ગામ ફરતા આવેલા નાનકડા ગઢને દરવાજેથી અંદર દાખલ થનારને ગામની ભવ્યતાનું દર્શન થાય છે. ગામની વચ્ચે પ્રાચીન જાહેાજલાલીના સાક્ષી રૂપ ઘડપણના આરે આવીને ઉભેલા માનવી જેવેા ખડિયેર ચેારા આવેલા છે. ચેારાથી ચાલીસ ડગલા આગળ ચાલે એટલે શૂરવીરતાના ઉછળતા ધેાધ જેવા લઘુમુખીનું ખારડું આવે. લઘુમુખીને વહમા આદમી તરીકે આજીમાજીના પથકમાં સૌ કાઇ એળખે. રજપુતનું લેાહી અને એમાં ખાનદાનીનું ખમીર ભળેલું. એટલે પાંચ ઘર પૂછવા આવતા. અન્યાયને ભાળતા વે'ત એની આંખમાંથી આગ વરસવા માંડતી. ગામનુ મુખીપણું. એમના હાથમાં હાવાથી લેાકેા લઘુમુખીના નામથી જ એળખે. ત્રણ સાંતીની ભેા છે. એક આશિરવે ત્રણ ઓરડા છે. ફળિયામાં ખડકી મુકી છે. ઘરની પછીત પાછળ દુશ્મનની છાતી ફાટે એવા વડો વાળ્યેા છે. વંડામાં એ કાડયું કાઢીને ઉતાર્યુ છે. હાળિયામાં માલાજાળીયા બળદો હી હેાડા નાખે છે. બાજુમાં બેઠક કરી છે. બેઠકમાં મૂજના ખાટલેા પડ્યો છે. ઘર અને વડા વચ્ચે વંડી ઉભી છે. વંડી માથે સાડિયુંનું સાજુ દીધું છે. તાજી ગાય કરી હાવાથી વડીના થડમાં મેડા અને ગેાહે પડ્યો છે.
જુવાનીના ઉંબરે ડગલાં માંડતા, લઘુમુખીના એકના એક વહાલસાયા દીકરા જેમના લગ્ન આવ્યા છે. એશરી અને એરડામાં રૂપાળા સેાળપ લી’પીને છીંક આવે એવી સુઘડ ખડી કરી છે. ઓશરીમાં લેાકસંસ્કૃતિનું જતત કરનારી રજપૂતાણીઓના નમણા હાથે ભરેલ, ઉડીને આંખે વળગે એવા હીરભરતના ચાકળા ટાંગ્યા છે. ટાલે રંગબેર’ગી મેતીભરતનાં ટોડલિયા બાંધ્યા છે. ચંદરવા અને બારસાખીધીર-યાથી ઘરને શણગાયુ` છે. કુટુંબની સ્ત્રીએ એકઠી થઇને આન કિલ્લોલ કરતા એક પછી એક લગ્નના મંગળ ગીતા ઉપાડે છે:
દે
માર તારી સેાનાની ચાંચ, મેાર તારી રૂપલા પાંખ (ર) કેટે રે કારાવેલ મેારને કાંડલે; માર જાજે ઉગમણે દેશ, મેર જાજે આથમણે દેશ, વળતા ન વૈવાયુને માંડવે હેા રાજ... લઘુમુખી અને જેને વંડાની બેઠકમાં ઢાળેલા ખાટલે બેઠા છે. પેાતાના આંગણે પહેલે અવસર હેાવાથી લઘુમુખીને
For Private & Personal Use Only
www.jainelibrary.org