________________
નિવાસ સ્થાન અરજદારો માટેનુ આશિર્વાદસમું સ્થળ ગણાયુ' છે. સત્તર વયની નાની ઉંમરથી રાષ્ટ્રિયતાના ર'ગ લાગ્યા શ્રી મગનભાઇ ચંદ્રેસા વખતેાવખતની લડતામાં ભાગ લેતા હતા. તેનાથી એ કૌટુબિક સ'સ્કારોનું સિ`ચન તેમને પણ થયું. રાકેટની લડતથી એમની કારકીર્દિની શરૂઆત થઈ. સ્વયંસેવક તરીકે કામ કર્યું` ગાંધીમય વિચાર। અને આધ્યાત્મિક વાંચનના જખરા શેખીન છે. વીરપુરમાં પેાતાના એઇલ મીલના ધંધાની સાથે સામાજિક સેવા માં તેમના મૂલ્યવાન ફાળા છે. પાંચાયતની સ્થાપના અને તેના સરપંચ તરીકેની કામગીરી, જેતપુર તાલુકા પંચયતના પ્રમુખ તરીકે જિલ્લા સહકારી બેન્કમાં ડાયરેકટર તરીકે,ને જિલ્લા સહુ સંધમાં અને જિલ્લા પ્રકાશન સહકારી સંસ્થા માં સભ્ય તરીકે, તાલુકા ખરીદ વેચાણ સધમાં, વિગેરેમાં તેમની યશસ્વી સેવાઓ નાંધાયેલ છે. ૧૯૬૧-૬૨ના લડ વખતે રામકૃષ્ણ આશ્રમની સહાયથી આ તાલુકામાં જહેમત નું કામ કર્યુ. હરિના અને ભગી કુટુ'બેને જોઇતી મદદ અપાવી, જિલ્લા પ`ચાયતની ચેાજના અનુસાર આ તાલુકામાં ઘણું જ કામ કર્યુ છે. દુષ્કાળ વખતે જેતપુર તાલુ કામાં શ્રી ચંદ્રેસાએ રાત-દિવસ જોયા સિવાય જહેમત ઉઠાવીને જે કામગીરી કરી તે ખરેખર દાદ માંગી લ્યે તેવા છે. વિરપુરમાં એ ટુ ઝેડ સુધીની બધી જ સવલતા ઊભી થવા પામી છે. જે તેમને અને ટીમ સ્પીરીટથી કામ કરતાં તેમના મિત્રાની આભારી છે.
શ્રી રમણલાલ પ્રભુદાસ શાહ:-સારઠના જાહેરજીવન સાથે ૧૯૩૬ થી સંકળાયેલા અને વેરાવળમાં અગ્રણી ઉદ્યોગપતિ તરીકે જાણીતા થયેલા શ્રી રમણભાઈ અન્ડર ગ્રેજ્યુએટ થયેલા છે. તેમના પિતાશ્રી વિશે સારૂએ સૌરાષ્ટ્ર પરિચિત છે. આખુએ કુટુ બ સાંસ્કારી અને કેળવાયેલુ છે. રાજકાટ-સુરેન્દ્રનગર અને જુનાગઢ એ એમના જાહેર જીવનકામ દરમ્યાનના કાચ ક્ષેત્રા હરિજન પ્રવૃત્તિ અને દલિત્તાનું કામ કરવામાં મેાખરે હતા. ઉચ્ચ વિચારા અને વાતાવરણ વચ્ચે તેમના ઉછેર થયા. નવજીવન હરિજન ખંધુ અને ગાંધીયન સાહિત્યના સતત વાંચનથી રાષ્ટ્રિયતાના રંગ વધારે લાગતા ગયા. દક્ષિણ સિવાય દેશની અંદરના બધા જ ભાગાનું પરિભ્રમણ કયુ` છે. કસ્તુરખા મહિલા મંડળને આ કુટુંબ તરફથી સારૂ એવું ડાનેશન મન્યુ' છે. ૧૯૪૭ પછી સૌરાષ્ટ્ર રાજ્ય વખતે મ્યુનિસીપાલીટીના પ્રમુખ તરીકે ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી ધારાસભ્ય તરીકે કમીટીમાં કામ કર્યુ` છે.
શ્રી જયવંતસિંહ જાડેજા :- પૂ. નાનાભાઈ અને શ્રી મનુભાઈની લેાકભારતી સંસ્થાના જુના કા કર સર્વોદય વિચારધારાને વરેલા, કસાયેલા અને આયેાજનની દૃષ્ટિએ સારી એવી વ્યવસ્થાશકિત ધરાવતા શ્રી જાડેજા મણાર સધનક્ષેત્ર ચેાજનાના સ`ચાલક છે. તળાજા વિભાગના ધણા
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
ગામડાઓમાં ખાદી અને ગ્રામદ્યોગની પ્રવૃત્તિને ગૂજતી કરી છે. સહકારી પ્રવૃત્તિના વિસ્તૃત સ`ગઠ્ઠન દ્વારા સ`ચાલન કરી રહ્યાં છે. તળાજાના જાહેરજીવન સાથે છેલ્લા ધણા સમયથી સકળાયેલા છે. રાજકારણના ચાલુ પ્રવાહેાથી પૂરા વાકેફ છે. ધણા જ વિચક્ષણ અને ભાવી નેતા તરીકેના લક્ષણા તેમનામાં જોવા મળ્યા છે.
Jain Education International
દુલાભાઈ આતાભાઈ :-ભાદ્રોડના વતની અને સાત ગુજરાતી સુધીના જ અભ્યાસ જાહેરક્ષેત્રે પચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ધણા વર્ષોથી પડયા છે પણ મુરબ્બીએ
વિશ્વાસમાં લઈ ટીસ્પીરીટથી કામ કરનારા યુવાન કા કર છે. જિલ્લાલેાકલાડના સભ્ય તરીકે, મહુવા ખ. વે. સધની કારાબ.રીમાં, પ`ચાળી આયર જ્ઞાતિની એડિ"ગ અને જ્ઞાતિના મંત્રી તરીકે, દુષ્કાળ વખતે સ્થાનિક મંત્રી તરીકે, મહુવા ખાદી બે'ની કમિટમાં અને ખેડૂતાના જે તે પ્રશ્નામાં સતત જાગૃત રહીને કામગીરી કરી છે. શ્રી દેવાયતભાઈ, આતાભાઇ અરસીભાઈ વિગેરે મુરબ્બીઓને વિશ્વાસમાં લઇ કામ કરે છે.
શ્રી મગનલાલ સામૈયા
મેરખીના જાહેરજીવનના ઘડવૈયા, તાલુકા કોંગ્રેસના સુકાની, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રણેતા, રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓના અધિષ્ઠાતા, મારખી મ્યુનિસિપાલીટીના નગરપતિ અને બીજી અનેક સસ્થાએ માનવતા હાદો ધરાવતા શ્રી મગનભાઈ સામૈયાની સેવાઓને લક્ષમાં લઈને ગુજરાત સરકારે તેમને જે. પી.ના ઇલ્કાબ આપ્યા નાનામાં નાના માણસને તેમની વાત સાંભળી થઈ શકે તે બધુ જ કરી છુટવા જેએ હુમ્મેશા ઝંખતા રહ્યા છે. આતિથ્યસત્કારવાળા અને ઘણા જ પ્રેમાળ મુરબ્બી તરીકે આ પંથકમાં તેમની સેવાએ જનદયમાં કાયમ માટે ચિરસ્મરણીય રહેશે
શ્રી નવલભાઇ શાહુ
એમના જન્મ ૧૯૪૨માં ધધુકામાં થયે હતેા. નાની વયમાંથી જ જાહેરકામને શાખ જાગેલા. અભ્યાસકાળ દરમ્યાન, વિદ્યાથી પ્રવૃત્તિ, વ્યાયામ પ્રવૃત્તિ, અભ્યાસ વતુ ળા વગેરેમાં સારા એવા રસ લીધેલેા. ધંધુકામાં એક વિદ્યાથી સમેલન પણ ચેાજેલું. ૧૯૪૨ ની લેાકક્રાંતિમાં દેશના યુવાન સપૂતને છાજે તેવા ભાગ લીધા હતા.
શ્રી નવલભાઈ શાહે પેાતાની કારકિર્દીની શરૂઆત શાળાના શિક્ષક તરીકે કરી હતી. સાથે સાથે હરિજન છાત્રાલયમાં પણ સમય આપતા હતા.
આ પછી ૧૯૫૪માં તેઓ ભાવનગરમાં આવીને રહ્યા અને ત્યારથી એટલે કે ચૌદ વ`થી આ જીલ્લાની એક યા મીજી પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા રહ્યા છે. પાંચેક
For Private & Personal Use Only
www.jainelibrary.org