________________
છે-જ સાચું લાગતુ' હાય તે કાઇની પણ શેહ શરમ રાખ્યા વગર તેએ રજૂ કરે છે. તેમના નિડર વકતૃત્વ અને ભ્રષ્ટાચાર સામેની તેમની સૂગને કારણે અપૂર્વ ચાહના મેળવી છે. તાલુકાના ગામડાઓમાં ગાડાઉના, શાળાઓના મકાના, રસ્તાઓ વગેરેમાં ધ્યાન આપ્યું છે. લેન્ડ મેાટ ગેઈઝ એડિ‘ગા, દુષ્કાળ રાહત કમિટિમાં અને ભૂતકાળમાં મજૂર મહાજનમાં સારૂ એવું કામ કર્યું' છે.
શ્રી સુરગભાઇ કાળુભાઇ વરૂ.
સૌરાષ્ટ્રના જાહેર જીવનના રાજકીય નકશા ઉપર એક નિષ્ઠાવાન ગરાસદાર તરીકેની ભાતીગળ સેવાની લાંબી કારકીર્દિ નજરે પડે છે. આખાયેાલા અને સાચાખેાલા, ભેાળા અને નેકદીલ આદમી તરીકે જેએ જાણીતા છે. જેમની આતિથ્ય સત્કારની ભાવના અને ઉદાર મનેવૃત્તિ ભૂલાતા
નથી.
પેાતે રાજાશાહીમાં ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ હતા. નાગેશ્રીના વતની છે, પંચાયત અને સહકારી ક્ષેત્રે તેમનું સારૂ એવું માગ દશ ન સૌને મળતું રહ્યું છે.
છેલ્લા પચીસ વર્ષોંથી વધુ સમયથી સેવાએ બાબરીયા-બેસી વાડમાં પથરાએલી પડી છે. ઘણુ જ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું" હાવા છતાં સાદગીભર્યું જીવન, ધાર્મિક ગ્રંથાનું વાંચન, અને ગ્રામ્ય વિકાસને અનુલક્ષીને કામ કરી રહ્યા છે.
જુનાગઢની આરઝી હુકુમત વખતે જીવસટોસટના પ્રસંગેામાંથી બહાર આવીને પ્રધાન તરીકેની યશસ્વી કામગીરી બજાવી હતી. જનસેવાનુ કાય ખાંડાની ધાર જેવુ કઠીન હાઇને તેમાં નિસ્વાર્થ બુદ્ધિથી જે કાર્યો કરે છે તેને હમેશા યશ પ્રાપ્ત થાય છે. તેમણે આ દૃષ્ટાંતથી પૂરવાર કરી આપ્યુ’. જાફરાબાદ તાલુકા ખ. વે. સાંઘના પ્રમુખ તરીકે, નાગેશ્રી વિ. સહુ. મંડળીના પ્રમુખ તરીકે, બરવાળા તાલુકામાં એક વખત ન્યાયધીશ તરીકે, સૌરાષ્ટ્ર રાજ્ય વખતે ધારાસભાના સભ્ય તરીકે, બંધારણ સભાના સભ્ય તરીકે, ૧૯૬૨ સુધી ગુજરાત ધારાસભાના સભ્ય તરીકે, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તેમની સેવાઓ ભુલાય તેમ નથી.
તુલશીશ્યામ અને એવા ઘણા તી ધામા અને ધાર્મિક સ્થળા સાથે સ'કળાયેલા છે. નાનામેાટા ઝગડાએમાં લવાદી તરીકે તેમની પસંદગી થતી રહી છે. રાજુલા પથકમાં તેમની દોરવણી આશિર્વાદરૂપ બનેલ છે.
લેાકસાહિત્યના પ્રખર અભ્યાસી છે. શેય અને સાહસની થાકખ'ધ વાતો તેમના મુખેથો સાંભળવી એ પણ એક હાવા છે. તેમના રોટલા ઉજળા છે કોઇ તેમને ત્યાંથી નિરાશ થયું નથી-ઘણા જ માહેશ, નમ્ર અને પરોપકારી
[બૃહદ ગુજરાતની અસ્મિતા
વ્યકિત તરીકેની સુઉંદર છાપ છે. સમાજ જીવનના ઘણાજ ક્ષેત્રાએ તેમણે એક યા બીજી રીતે યશ કીર્તિ પ્રાપ્ત કર્યો છે—જિલ્લાની જુદી જુદી કમિટિએમાં અને જુદી જુદી સસ્થાઓમાં માન-માભા અને ગૌરવ ઘણા ઉંચા રહ્યા છે. શ્રી બાલુભાઇ મુળશ‘કર ત્રિવેદી
Jain Education Intemational.
પાલીતાણા તાલુકા પંચાયતમાં સમાજ કલ્યાણ સમિ તિના ચેરમેન તરીકે અને તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે જેઆ સેવા આપી રહ્યાં છે. ઘેટી ગામની પ્રત્યેક નાની મેાટી પ્રવૃત્તિએ તેમ વિકાસ અર્થે કરેલા આયેાજ નામાં એમણે "ડા રસ લઇ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતાને ઘેટીને આંગણે નેાતરી ગામની પ્રગતિ સાધવાના પ્રયત્નો કર્યા છે. ઘેટી ગામના સરપચ તરીકે, તાલુકા પંચાયતમાં કારોબારીના સભ્ય તરીકે, પાલીતાણા તા. સહ. ખ. વે. સંઘમાં વ્યા. ક. સભ્ય તરીકે, સહકારી મ`ડળી, દુષ્કાળ તેમની ફરજ પ્રસંગાપાત બજાવી છે. તેમની કારાહત સમિતિ, કોંગ્રેસ ચુ'ટણી પ્રચાર સમિતિ વિગેરેમાં શકિત અખૂટ છે. જેટલી ત્વરાથી તેઓ વિચારે છે એટલી જ ત્વરાથી પાતાના વિચારાને અમલી બનાવવા પ્રયત્ન કરે છે.
શ્રીઅમૃતલાલ સુખલાલ શાહુ
ચોટીલાના ઓનરરી મેજીસ્ટ્રાટ શ્રી અમૃતલાલ સુખલાલ શાહ ઘણા વર્ષોથી જાહેર જીવનમાં પડેલા છે. ખાસ કરીને મૂંગા જાનવરા પ્રત્યે ઘણીજ અનુકંપા ધરાવે છે. દુષ્કાળ અને એવા કપરા પ્રસંગેાએ ગામેાના ઘાસચારા માટે અહિં તહીં દોડીને, ભારે પરિશ્રમ ઉઠાવી શ્રીમંતાને વિશ્વાસમાં લઈ નાણાની વ્યવસ્થા ઉભી કરવાની પ્રચંડ શકિત ધરાવે છે. ચાટીલા મહાજન સંસ્થાના પ્રમુખ તરીકે, અમૃતનગર કે-ઓપરેટીલ હાઉસીંગ સાસાયટીના સ્થાપક તરીકે, સુરેન્દ્રનગર કા–એ બેન્કના વાઈર મેરમેન તરીકે કાંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, તેમજ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિએ સાતે સંકળાયેલા છે. હિન્દના ધણા પ્રદેશાનુ પરિભ્રમણ કર્યુ છે. ૧૯૪૩-૪૪માં મ’ગાળ છોડીને વતનમાં આવ્યા. પુત્ર પરિવાર ધણાજ સુખી છે, ચેાટીલાની પાંજરાપેાળ સંસ્થાના ગેાસેવક તરીકેનુ' ખીરુદ પામ્યા છે. શ્રી કેસરીસિંહુ ખેાડલા સરવૈયા
પાલીતાણા તાલુકાના કંજરડા ગામે ગીરાસદાર કુટુંબમાં તેમના જન્મ થયા. ખેતી એમના મુખ્ય વ્યવસાય પણ સ્વરાજ્ય પછીની નવી હવાએ યુવાન હૈયાઓને જે આકર્ષ્યા રહે તેમ ન હતું. જાહેર જીવનની દિશામાં તેમની શક્તિને તેમાં તેમનું પ્રગતિશીલ માનસ પણ નિષ્ક્રીય થઈ ને બેસી પૂર્ણ રીતે ખીલવવાની ઘણી તકા મળતી રહી. આજે પાલીતાણા તાલુકા પંચાયતના પ્રમુખપદે સેવા આપી રહ્યાં છે. ખેતી કે સહકારી ક્ષેત્ર પુરતુ તેમનુ મર્યાદીત ક્ષેત્ર નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org