________________
શ્રી અરજણભાઇ વેજાભાઇ
સ્વામી નારાયણ સંપ્રદાયના તિ ધામ માંગરાળ તાલુકાના લેહેજ ગામના વતની છે. આજીવને ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારેલ છે. અને તમામ પ્રવૃત્તિ સાથે ખેતીની પ્રગતિમાં સુંગત ધ્યાન આપે છે. પચાયતી રાજ શરૂ થતાં લેાકેાએ તએને તાલુકાની જવાબદારીઓથી તેઓ પ્રમુખશ્રી ના હૈદા ઉપર મતત ચાલુ રહ્યા છે. તાલુકાના સમગ્ર પ્રશ્નોની સમજણુ તેની રજુઆત તથા તેના ઉકેલ કરવાની આગવી રીત અને આવડત તેએનામાં જોવા મળે છે. પ`ચાયત (સમિતિએ ગ્રામ પંચાચતા, તથા તાલુકા પંચાયત પેાતાના કાર્યોમાં સક્રિય થાય અને સાંપવામાં આવેલ ક બ્ય બરાબર અાવે તે માટે તેઓ હુંમેશા સતત પ્રયત્ન શીલ રહે છે. તે જીલ્લા પંચાયતની આંધકામ સમિતિના અધ્યક્ષ પણ છે. જેથી જીલ્લાના અન્ય તાલુકાની પ્રગતિમાં તેએ આ હોદ્દાની રૂએ તાલુકાની જરૂરીયાત સમજી તઓને સહાય રૂપ થાય છે. અને પ્રગતિમાં અંગત રસ દાખવે છે. તેએ તાલુકાના માનદ્ ગ્રામ રક્ષક દળ અધિકારી છે. અને તેએ ના પ્રયત્નથી ગ્રામ રક્ષક દળની તથા સાગર રક્ષક દળની પ્રવૃત્તિ માંગરાળ તાલુકામાં સારા પ્રમાણમાં વિકાસ પામી છે. તેએ તાલુકા ખરીઢ વેચાણ નોકરીયાત સહકારી મંડળીના પ્રમુખ છે. શ્રી છગનભાઇ રામજીભાઇ પટેલ
સુરત જીલ્લાના મલેકપેાર ગામના અગ્રણીઓમાં શ્રી છનગભાઈ પટેલ મુખ્ય વ્યકિત છે. ૧૯૨૭ થા કાંગ્રેસના ચુસ્ત અનુયાયી છે. રાષ્ટ્રીય ચળવળેામાં ભાગ લઇ કારાવાસ પણ ભેાગવી ચુકયા છે. પરદેશના બહેાળા પ્રવાસ ખેડી, અનુભવ મેળવી તેમણે પેાતાના ગામ તથા સમાજની જ નહિ પરંતુ દેશની પણ મેાટી સેવા કરી છે તેઓની સાહુસિક વૃત્તિની કદર કરી સરકારે તેમને કેળાની નિકાસનું બજાર શેાધવા યુરોપના પ્રવાસે મેાકલ્યા હતા. ગામની સામાજીક તથા શૈક્ષણિક પ્રવૃત્તિએ સાથે પણ તેએ ગાઢ રીતે સંકળાયેલા છે. હાલ જીલ્લા પંચાયતના અગ્રગણ્ય કાર્યકર છે. સરકારી તથા સંસ્થાના મેનેજર તરીકે કામ કરવામાં આપે વળતરની કશી ઇચ્છા રાખી નથી.
શ્રી પુરૂષાત્તમ ઇશ્વરભાઇ પટેલ
ગુજરાતના માતર તાલુકાના ખાંધલી ગામમાં તેમને જન્મ થયા. ૧૯૪૨ માં સ્વરાજ્યની લડતના ભુગી સાંભળી અભ્યાસ છોડી લડતમાં "પલાવ્યું. નેતાઓના આદેશ મૂજબ કામ કરતાં રહ્યાં. ૧૯૪૮ થી ગામની નાની મેટીસ'સ્થાઓના વિકાસ અંગેના કાર્યક્રમ હાથ ધર્યો, કેળવણી મંડળની સ્થાપના કરી, માધ્યમિકશાળા શરૂ કરી, ૧૯૫૨માં લેાકલમ ના સભ્ય તરીકે ચુંટાયા જમીન વિકાસ બેન્કમાં માતર શાળામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી
Jain Education International
[બૃહદ ગુજરાતની અસ્મિતા
૧૯૬૭માં તા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચુ'ટાયા જમીન વિકાસ એન્કમાં માતર શાખામાં પ્રત્યુખ તરીકે રહ્યા ખેડૂતાના પ્રશ્નો અને લેાકેાની સરકાર સામેની તકલીફ ઉકેલવા રસ લઈ રહ્યાં છે. ૧૯૬૩ થી જે. પી. નો ઇલકાબ મળ્યા છે. આ પંથકમાં તેખાનું સારૂં' એવું માન છે. શ્રી શ`કરલાલ કાળીદાસ પટેલ
સુરત જિલ્લાના ચાર્યાસી તાલુકાના ઈચ્છાપાર ગામના એક આજન્મ ખેડૂત કુટુંબમાં જન્મ લીધા, ધણાવર્ષાથી ખેડૂત જગતની સેવા કરી રહ્યાં છે. સહકારી મ`ડળીઓના ઇતિહાસમાં લગભગ ૩પ વર્ષ કામ કરીને અવિરલ કારકીર્દિ તેમણે મેળવી છે. રૂ-કપાસની મ`ડળીઓના શ્રી ગણેશ મંડાયા ત્યારે ત્યારે શિક્ષીત ખેડૂત યુવાન તરીકે આ સેગમાં સેવા આપવામાં તે સૌ પ્રથમ હતા, ખેડૂત સ ́ગઠ્ઠન, ખેતીમાં નવા નવા પ્રયાગે અને સભાસદેાની અ’ગત મુશ્કેલી પરત્વે ઉંડી સહાનુભુતિ બતાવનાર તેમજ તે વિભાગમાં સહકારીક્ષેત્રે જે કાંઇ પ્રગતિ થઈ તેમાં તેમને આગળા ફાળે છે. સહકારી સસ્થાઓને સદ્ધર સગીન પાયા ઉપર મૂકવામાં તમના નિષ્ઠાભર્યો પ્રયાસે નોંધપાત્ર છે. શ્રી ટુભાઇ કે. પટેલ
સુરત જિલ્લામાં રાંદેર પાસે ભેંસાણના વતની અને ઉચ્ચ શિક્ષણ પામ્યા હૈાવા છતાં પ્રગતિશીલ ખેતી દ્વારા જીવન વ્યવહાર શરૂ કર્યો-સાથે જાહેરજીવનની શરૂઆત સહકારી મંડળીથી જ કરી. શરૂઆતથીજ મ`ડળીના વહીયાજનાઓ અ ંગે તેમના સૂચના ઉપયોગી નિવડતા. ગરી વટમાં ઉડા રસ લેતા ખેડૂતાને લાભદાી નિવડે તેવી જમાનાને અનુરૂપ વ્યવહારૂ બનવા હંમેશા તૈયાર રહ્યાં છે તરફની સહાનુભૂતિ, મીલનસાર સ્વભાવ, નિખાલસવૃત્તિ, છતાં પ્રમાણીક વહીવટના પેાતે આગ્રહી છે. પાલગ્રુપ કાઆપરેટીવ સાસાયટીના ચેરમેનપદે આજે સેવા આપી રહ્યા
છે. કુરૂઢીઓ અને કુરીવાજો વધી છે. સ્પષ્ટ વક્તા, સમન્તુ કાય કર અને બુદ્ધિશાળી આગેવાન તરીકેની તેમની એ વિભાગમાં સુંદર છાપ છે.
શ્રી પાંચાભાઇ મેઘજીભાઈ કીકાણી
તેઓશ્રીનું વતન ખરવાળા બાવીશી (જી. અમરેલી) હાલમાં અમદાવાદમાં નાકરી કરે છે. તઆ સૌરાષ્ટ્ર કેળવણી કમીટીના પ્રમુખ છે.ઉત્સાહી અને મિલનસાર સ્વભાવના છે. શ્રી બળદેવ માહનભાઇ પટેલ
વીસનગરના આગેવાન કાર્યકર છે સ્વરાજ્યની ચળવળ દરમ્યાન ૧૯૪૨ના રાષ્ટ્રવ્યાપી આંદોલન વખતે સ્વયં સેવક તરીકે સારૂં' એવું કામ કર્યું. લેાકેાને શિષ્ઠ વાંચન મળી રહે તે દૃષ્ટિએ આ શહેરની લાઇબ્રેરીને સુવ્યવસ્થિત કરી છે. ૧૯૫૬માં પગારદાર નાકરાવી શરાફી સહકારી મંડળીના શ્રીગણેશ તેમણે જ માંડયા તેમાં પણ આજસુધી સક્રિય રીતે કામ કરતા રહ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org