________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ
શ્રી ચતુરભાઈ અમીચંદ દોશી
યક સમાજનો ઇતિહાસ આ રીતે સાક્ષી છે મીડલ સ્કુલ પછી હાઇસ્કુલ, પછી વિવિધ હેતુ લક્ષી શાળા અને હવે મહાશાળા! એમાં હાઈસ્કુલ મહત્ત્વનું સોપાન છે એ પ્રગતિના સોપાનનું પ્રેરક દાતા છે શ્રી જયંતિલાલ પ્રાગજીભાઈ પારેખી મકાનની ટોચ વિચારે કે હું કેટલી ઉંચી છું તે ભૂલ છે. પરંતુ એનો આધાર નીચે રહેલી ઈટ પર છે. એ ભૂલવું ન જોઈએ.
જેમનું લક્ષ દ્રવ્ય નહિ પણ ધર્મ રહ્યો છે વ્યહવાર અને ઘર્મમાં ખૂબજ નિયમીતતા જાળવનાર શ્રી ચતુરભાઈ મુળ ભાવનગર જિલ્લાના તળાજાના ટીમાણા ગામના વતની છે.
નાની વયમાં ધંધાર્થે મુંબઈ ગયા અને દૂધની દલાલીના ધંધામાં શ્રી ગણેશ માંડયા એક પછી એક પ્રગતિના સોપાન ચડતા ગયાં આજે દૂધ ની દલાલીના ધંધામાં પાયધૂની ઉપર તેમની પેઢી ખૂબજ જાણીતી બનેલ છે. આપબળે શૂન્યમથી સર્જન કરી બે પૈસા કમાયા છે.
કાબેલ અને વ્યવહારકુશળ આ રમણી વ્યાપારીએ પિતાના ધંધાને ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પિતાના કુટુંબને પણ ઉત્કર્ષ સાથે પુત્રોને ઉચ્ચ કેળવણી આપી પરદેશ મેકયા. મોટાપુત્ર શ્રી જયંતભાઈએ ડોકટરી લાઈનમાં આગળ વધી ખૂબજ નામના મે વી છે ને સાથે સાથે જીવનના ઉચ્ચત્તમ આદર્શોનું પણ બરાબર જતન કરતાં રહ્યાં છે. અતિથિપ્રેમી અને વતન પરત્વેની મમતાવાળા છે.
આ કુટુંબમાં સ્વભાવિક ઉદારતાના ગુણ હોવાથી નાના મોટા સામાજિક ફાળાઓમાં ઉભા સ્ત્રી સમાજ પ્રત્યેની ફરજ બજાવતા રહ્યાં છે.
વતન ટીમાણામાં પણ તેમનું સારૂ એવું દાન છે. તળાન બલ્ડિંગમાં અને બીજી જૈને રસ્થાઓમાં તેમની દેણગીએ તેમના કુટુંબને યશકલગી ચડાવી છે.
દુખી જૈન ભાઈઓને મદદ, સાધુ સાધીઓની વૈયાવચ્ચ, કેળવણી માટે મદદ, જિ ણે દ્ધાર માટે જ્યાં જ્યાં પાત્રતા જોઈ ત્યાં ત્યાં રહેજ પણ પાછા પગ મૂકતા નથી ધર્મ ક્રિયાઓમાં પૂર્ણ પણે રસ લેતા રહ્યાં છે. ધણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમની રિ નમ્રતા તેમના પ-વે માન ઉપકાવે છે. ધાર્મિક પ્રવૃત્તિઓને તેમની ઉદારતાને લાભ હમેશા મળતા રહ્યો છે.
શ્રી ચતુરભાઇ દોશી કીર્તિ અને કાંચન અને કમાયા છે. સમાજને તેની વધુ સેવા મળી રહે તેવું આપણે છીએ.
વિ. સં. ઇ. સ. માં મહુવાના જાણીતા પારેખ કુટુંબમાં શ્રી પ્રાગજીભાઈ પારેખને ઘેર એમને જન્મ સાધારણ અભ્યાસ કરી ધંધાર્થે મુંબઈ આવ્યા કાપડ લાઇનમાં ખુબ જ ટૂંકા પગારમાં નોકરીની શરૂઆત કરી, ખંતથી કામ કરી સૌના હૃદય જીતી લીધા ઉત્તરોત્તર વિકાસ સાધી મુળજી જેઠા માર્કેટની અગ્રગણ્ય પેઢીમાં ભાગીદારીમાં જોડાયા અને ઈ. સ. ૧૯૪થી સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી ઉપાર્જન કરેલ દ્રવ્યોનો સદુપયોગ એમણે પિતાને હાથે જ કરવા માડ કાપડ બજારના મહાજની કમીના સભ્ય તરીકે તે એ વર્ષો સુધી રહ્યો હતા;
દશાશ્રીમાળી જ્ઞાતિના વિકાસ પ્રત્યે એમની ઉંડી સહાનુભૂતિ છે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ તન, મન, ધનથી સક્રિય રસ લઈ રહ્યાં છે. શ્રી દશાશ્રીમાળી બોડીંગ મહુવાની તેઓએ જુદા જુદા હોદ્દાઓ પર રહી અપૂર્વ સેવા કરી છે. તદુપરાંત દશાશ્રીમાળી વણિક વેફેર એસાયટીમાં તેઓ ઓગળ પડતો ભાગ લે છે.
તેની એક વિશિષ્ટતા છે ધર્મપરાયણતાની, જે આજના જમાનામાં અતુટ જળવાઈ રહેવી મુશ્કેલ છે જ્યારે પણ એમના ટેબલ પર જુઓ કે અધ્યાત્મ અને ધર્મને લગતા પુસ્તકો વાંચન, સ્વાધ્યાય અને મનન માટે એમની પાસે મોજુદ જ હોય ! વળી એવું પણ નહીં કે એક જ ધર્મને સાચો માની ધમધતા દાખવવી જયાંથી સત્ય લાધે તે તરફ ઢળવું તે તેમને સ્વભાવ છે.
શ્રી દોલતરાય જયંતિલાલ પારેખ
શ્રી જયંતિલાલ પ્રાગજીભાઈ પારેખ
જેમનું મુબઈમાં મહુવા યુવક સમાજ દ્વારા વતનના સાર્વજનિક અને શૈક્ષણિક કામોમાં આગળ ચાલીને મહુવા વાસીઓનું સંગઠ્ઠન સાધી સમય શક્તિના ભાગે ઘણું મોટુ યશસ્વી પ્રદાન રહ્યું છે.
નિર્મળ દ્રષ્ટિ, તેજસ્વી પ્રતિભા અને તેમના પ્રચંડ વ્યક્તિત્વને કારણે ઘણાં શુભ કામે તેમના હાથે થતા રહ્યાં છે.
ઘણાજ ઉદાર અન મીલનસાર સ્વભાવના છે. સાહિત્યક પ્રવૃત્તિએને હંમેશા તેમણે ઉદાર દીલે પ્રોત્સાહન આપ્યા કર્યું છે. મિત્રોને વિશ્વાસમાં લઈ ટીમ સ્પીરીટથી કામ કરવામાં માને છે. તેમણે કદી ૨ ત્તાનો કે માન સન્માનને મોહ રાખ્યો નથી. ગુજરાત સંદર્ભગ્રંથના આ પ્રયાસને પણ તેમનું છેક શરૂથી આજસુધી સતત માર્ગદર્શન, પ્રેરણા મળતાં રહ્યાં છે.
શું વ્યક્તિ, સમાજ શું કે સંસ્થા શું—એના વિકાસનાં ઉત્તરોત્તર સોપાન હોય છે. અને એ સોપાનનું મહત્ત્વ ખુબ જ રહે છે. એકીસાથે હરણફાળથી આગળ વધવા જતાં પાછા પડવાને ડર સંભવ વધુ રહે છે. એકેક પગલું એકબીજાનું પૂરક અને આધારરૂપ બની રહી છે શ્રી મહુવા કેળવણી સહા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org