________________ Qaseh દ્વારા Q121 & નાની બચતા પોજના એ રાષ્ટ્રની અને વ્યક્તિની આબાદીની યોજના છે. એમાં નિયમિત રીતે નાણાં રોકનાર પોતાની અને પોતાના કુટુંબની ભાવિ આબાદીનું સર્જન કરે જ છે. ઉપરાંત તે રાષ્ટ્રના નવનિર્માણ માટે થઇ રહેલી વિકાસ વૈજનાના કાર્ય માં પણ હિસ્સેદાર બને છે. નીચેની કોઈ પણ યોજનામાં આપ નાણાં રોકી શકો છો? * 12 વર્ષીય નેશનલ ડિફેન્સ સર્ટિફિકેટ , પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક - 10 વર્ષીય રાષ્ટ્રીય બચત સર્ટિફિકેટ 0 કયુમ્યુલેટિવ ટાઇમ ડિપોઝીટ 4 પ્રથમ શ્રેણી : (c) 15 વર્ષીય એન્યુઇટી સર્ટિફિકેટ છે ફિકસ્ડ ડિપોઝીટ યોજના 0 10 વર્ષીય ડિફેન્સ ડિપોઝીટ સર્ટિફિકેટ બાળી બચ0 ivoiામ ભાણ રોકૉ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત, સચિવાલય, અમદાવાદ-૧૫ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ www.jainelibrary.com