________________
સાંસ્કૃતિક સૌંદર્ભ ગ્રંથ ]
શ્રી ભાવાનભાઇ ઠાકરશીભાઇ
માણાવદરના વતની છે. ત્રણ ગુજરાતીનેાજ અભ્યાસ હૈયાઉકલત અને સેવા ભાવનાથી માણાવદર નગરપ`ચાયતના સભાપતિ તરીકે સેવા આપી રહ્યાં છે. નાનામેટાના ભેદભાવ વગર સૌની સાથે સમાનતાથી વર્તન રાખી શહેરના હિતને સાચવવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે. તેમની સાદાઈ અને સરળતા પ્રશ'સાને પાત્ર છે.
શ્રી ધીરજલાલ કુંવરજી શાહઃ—
તળાજા તાલુકાના પરતાપરા ગામના વતની છે. નાની વયથીજ પં'ચાયત તથા સહકારી પ્રવૃત્તિમાં રસ લ્યે છે, પરતાપરા ગામના સરપંચ અને સહકારી મ`ડળોના પ્રમુખ તરીકે સુંદર કામગીરી બજાવી છે. પેાતાના વહીવટ દરમ્યાન શાળા, સ્મશાન છાપરી, રસ્તાઓ વિગેરે કામેા કરાવ્યા છે. પેાતાને ત્યાં પ્રગતિશીલ ખેતી અને ખેતીના નવા નવા અખતરા કરી આજુબાજુના વિસ્તારમાં દાખલેા બેસાડ્યો છે તાલુકાક્ષેત્રે સમાજ કલ્યાણ કમિટિના ચેરમેન અને અરાગ્ય કિમિટના ચેરમેન તરીકે તેમની કાર્યદક્ષતા જાણીતા છે. ધાર્મિક પ્રવૃત્તિએમાં પણ એટલેજ રસ દાખવે છે. ઝાંઝમેરના જૈન મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં પૂરા રસ લીધેા-શાન્તી સ્નાત્ર તથા અઢાર અભિષેક કરવામાં રાત દિવસને શ્રમ લઈ પ્રસંગને દીપાવ્યેા હતા.
શ્રી શાંતિલાલ કાનજીભાઇ મેાદી
મેટા ખુંટવડાના વતની અને હાલ મહુવામાં કાપડના વ્યાપાર કરતા શ્રી શાનુભાઈ મેદીએ ૧૯૪૨ ની ભારત છેડા આંદોલન વખતે જેલયાત્રા ભેાગવી હતી, ગાંધીવિચાર દ્વારા ઢેકશાહી સમાજવાદની પ્રક્રીયા મુજબ લેાકકલ્યાણની પ્રવૃત્તિની લગની લાગી–મહુવા તાલુકા ગ્રામનિર્માણુ સમાજ, ખુંટવડા ગ્રામપંચાયત, યુવક મંડળ, તાલુકા પંચાયત, જિલ્લાપંચાયત, સહકારી પ્રવૃતિ વિગેરેમાં ઘણા વર્ષોથી
આગળ પડતા ભાગ લઈ રહ્યાં છે.
શ્રી લક્ષ્મણસિંહ પૂંજાભાઇઃ
કેાડીનાર તાલુકાના દેવળી ગામના વતની છે, બી.એ., એલ.એલ. બી. એડવાકેટ થએલા અને હિન્દી વિનીત-સેવક પાસ થયેલા શ્રી લક્ષ્મણસિંહભાઈ વકીલાતને ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. કારડીઆ રાજપૂત સમાજના એક સામાન્ય ખેડૂત કુટુંબમાંથી સૌપ્રથમ એડવાન્કેટ બનનાર શ્રી લક્ષ્મણુ સિંહૈં તાલુકામાં કિસાના અને મઝદ્રામાં જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે.
શ્રી એઘડભાઇ ભગવાનભાઇ ભાવડ:
કાડીનાર તાલુકાના દેવળી ગામના વતની છે. સામાન્ય અભ્યાસ, પણ આગેવાન પ્રગતિશીલ ખેડૂત છે. કાડીનાર સહકારી યુનિયન બેન્કના ઉપપ્રમુખ તરીકે, દેવળી વિ. કા.
Jain Education International
સહ. મ ́ડળીના પ્રમુખ તરીકે, કાડીનાર ખરીદ વેચાણ સંઘના ડાયરેકટર તરીકે, અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, અમરેલી જિલ્લા સહકારી સમિતિના પ્રમુખ તરીકે તેમની ઘણી મેાટી યશસ્વી સેવાએ આ જિલ્લામાં જાણીતી છે. શ્રી જીવાભાઇ જેઠાભાઇ કેશવાલા
મૂળ દ્વારકાનું ઇતિહાસિક ખીરુદ ધરાવતા વિસાવાડા તેમનું મૂળ વતન છે. અટકી ખડતલ અને ખમીરવાળી મહેરકેામના સમગ્ર સદ્ગુણના પ્રતિક સમા શ્રી કેશવાલા ઘેાડુ ભણીને ખેતીમાં જોડાયા ૧૯૪૭માં જુનાગઢની આરઝી હુકુમતમાં ઝંપલાવ્યું. પછી તે। જાહેર જીવનમાં સેાપાના ચડતા ગયા. વિસાવાડા ગ્રામપંચાયતના સરપ'ચપદે બીન હરીફ ચુંટાયા ત્યારથી એમની કારકીદ્રીના પ્રારંભ થયા. ૧૯૫૭ થી ૬૨ સુધીમાં રૂપીયા એ લાખ રૂા. ના ફાળેા કરી વિકાસના કામેા કરાવી બીજા નંબરની પંચાયત તરીકે ત્રણ હજાર રૂપીઆનું ઈનામ મેળવવા સદ્ભાગી બન્યા દુષ્કાળના વખતમાં, ચીની આક્રમણ વખતે, અને ખીજા અનેક પ્રસ`ગેાએ કુંડફાળાઓમાં માટી રકમ ઉભી કરીને જવલંત દેષ્ટાંત પૂરા પાડયા છે. હેામગાર્ડ`ઝ સહકારી પ્રવૃાત્ત અને અન્ય પ્રવૃત્તિઓમાં તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલ પટેલ
અધાર ગામે બાવીસ વર્ષ જેટલી નાની ઉ'મરે તેઓશ્રી ગ્રામપંચાયતના સરપ ́ચશ્રી તરીકે ચુંટાઇ આવ્યા. પાંચ પાંચ વર્ષની મુદ્દત સુધી સરપચશ્રી તરીકેની યશસ્વી કામગીરી ખાવી. ગામના વિકાસની અનેકવિધ પ્રવૃત્તિ કરી.
અધાર ગૃપ કે. એ. કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ
સોસાયટીનું સર્જન રામપુરા મુકામે કર્યું' અને તેનું મેનેજીંગ ડીરેકટર તરીકેનું સ્થાન સંભાળ્યું. આ સ્થાન ઉપર તેઓશ્રીએ આઠ વર્ષ સુધી સેવાઓ આપી સુંદર કામગીરી બજાવી છે. હાલમાં તેએશ્રી આ સસ્થાના ચેરમેન તરીકે કુજ બજાવી રહ્યા છે. તેએશ્રીની સહકારીક્ષેત્રે તાલુકાના એક અનુભવી મા દક અને યુવાન સહકારી કાર્ય કર તરીકે ગણના થાય છે. પં'ચાયતી રાજ્યના પ્રારંભમાં તા. ૫. ઉત્પાદન સમિતિના ચેરમેન તરીકેની મહત્વની ફરજો સંભાળી હતી. ખેતીવાડી ખાતાના નિષ્ણાત કમ ચારીઓ કરતાં પણ વિશેષ માહિતિ અને જ્ઞાનનું સ`પાદન કરી પેાતાના ઘરને જ જાણે ખેતીવાડીની પ્રયાગશાળા બનાવી મેળવેલા વ્યવહારીક અનુભવના ખેડૂત સમાજમાં મહેાળા ફેલાવેા કરી ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તરીકે છેલ્લા વર્ષથી અમ્બે વખત સર્વાનુમતે તથા બીનહરીફ ચુ'ટાઈ આવી ઉજ્જવળ કાર કીદ્દીનું સેાપાન સર કર્યુ છે. તથા લેાકપ્રિયતાની ઉત્તમ પ્રતિતિ કરાવી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org