________________
ાંસ્કૃતિક ક્રમ અન્ય }
ભક્તકવિ શ્રી શિવજીભાઈ
જ્યાં સાહસિક શાહસાઢાગરોએ જન્મ લઈ માતૃભૂમિનું નામ દુનિયામાં રોશન કર્યું છે એવી કચ્છની ધીંગી ધરામાં આજથી ૮૪ વર્ષ પહેલા સાધારણ માતપિતાને ત્યાં જન્મ લીધા. પુત્રના લક્ષણ પારણાએ તે ન્યાયે શિવજીભાઇને રમતગમત અને ખેલકૂદના ભારે શાખ, સંગીત માટે ઉજાગરા કરે અને નાટકના પણ એવેજ ચસકે. પ્રવાસપ`ટનો દ્વારા નવુ નવુ જાણવા જોવાની જિજ્ઞાસા. ખાળલગ્ન થયા અને પિતાએ નોકરીની ધૂમરીમાં જોડયા. પણ આ ક્રાંતિકારી જીવડાએ એ ધૂસરી ફગાવી દીધી. નળીયાના એક ગુરૂ મળી ગયાં અને તેમના ચરણે એસી આધ્યાત્મિક રસનું પાન કર્યું'. દીક્ષાની ભાવના જાગી પણ લાલનસાહેબ જેવા સ'તપુરૂષ મળી ગયાં અને જીવનપરિવર્તન થયું.
વીશ ખાવીશ વર્ષની વયે સમાજ કલ્યાણની ભાવના જાગ્રત થઈ. એÎિંગ અને વિદ્યાશ્રમ જેવી સસ્થાઓ માટે ભેખ લીધા. વિદ્યા પ્રસારકવગ દ્વારા ૬૦ જેટલા ધમ અને જૈન સાહિત્યના પુસ્તક પ્રકાશિત કર્યાં. શિવસદન શ્ર'થમાળા તફથી જેટલી પુસ્તીકા પ્રગટ થઈ.
.
પાલીતાણાની ગાઝારી હેાનારતે તેમની ત્રણ સંસ્થાઓને ભસ્મીભૂત કરી નાખી. પુનશ્ચે હરિ ૐ કરી મઢડામાં આશ્રમની સ્થાપના કરી. કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ અને બાળલગ્ન જેવા ગે ઝાગ લેાહીપીતા રીવાà માટે વિદ્યાચંદ્ર અને સુમતિ પુસ્તકાની પ ́દર જેટલી આવૃત્તિએ પ્રગટ થઈ. રાષ્ટ્રની આઝાદી માટે ધૂમ્યા. મઢડાની વિકસતી જતી સ`સ્થાઓને સકેલી લેવાના પ્રસંગ આન્યા ત્યારે પણ અડાલ રહી અધુ સમેટી લીધુ. શ્રી અરવિંદના પાંડીચેરી આશ્રમે શાંતિ બક્ષી અને નવનિત પુસ્તકની ભેટ મળી. કાશ્મીર ગયા અને મગનમામાના નામથી હજારાના પૂજ્ય બની ગયાં. કુટુમ્બની લીલમલીલી વાડીના એ તેા મહેમાન જ રહ્યાં. પૂરા ૮૨ વર્ષે સુધી જગતભરના ચિર પ્રવાસી રહ્યાં. તેમના વારસદારો શ્રી સુધાકરભાઈ, સુમતિચંદ્રભાઇ, પૌત્ર હેમેન્દ્રભાઇ, ઉપેન્દ્રભાઇ વિગેરેએ આ વારસાને દીપાવી જાણ્યા છે.
સ્વ શ્રી મસ્તરામભાઇ હરગાવિદભાઈ પંડયા જેમનો સદાય સ્મિતભર્યાં ચહેરા ભૂલાય તેમ નથી, અનેક માણસે વચ્ચે જેમનું વ્યક્તિત્વ પ્રકાશ, આનંદ અને ઉત્સાહ પ્રસારતુ–ભાવનગરના વીસરાતા યુગમાં લાંબા સમય સુધી સંસ્કાર સાહિત્ય અને સમાજમાં અગ્રપદનો માનમાલા જેમણે ભાગવ્યા છે. નાવીન્યસભર આવકાર અને સત્કારની કળા જેમને હસ્તગત હતી એવા સ્વ. શ્રી મસ્તરામભાઇ બિલ્ડીંગ કેાન્ટ્રેકટરનું અને એ વિષેના નિષ્ણાત તરીકે એક સલાહકાર, વર્ષોથી તેઓ કામ કરતા હતા. ભાવનગરની
Jain Education International
:૩૫
શામળદાસ કૉલેજ, નટરાજ થીએટર અને ગાંધીસ્મૃતિ એ એમના કુશળ સ્થાપત્યનિર્માણના સુંદર નમૂનાઓ છે.
ભાવનગર ખાતે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના વિસ જૂન માદ ઘરશાળા-હેામસ્કૂલ તેમણે તથા શ્રી હરભાઈ ત્રિવેદીએ સાથે મળીને ઉભી કરી હતી. સ્વ. મેાહનલાલ મેાતીચંદ્રના અવસાન ખાદ ઝીથરીની ટી. બી. હાસ્પીટાલના સેક્રેટરી તરીકેનું કામ વર્ષો સુધી સભાળ્યુ હતું. તે ગુજરાતી સાહિત્યના એક વિદ્ધહસ્ત લેખક હતા. તેમની લેખિનીને એક કલાકારનું સૌષ્ઠવ વરેલું છે. તેમના જીવનના અનેક પાસાઓમાં સુરુચિનું હૃદયગમ દેશČન થતુ.
વ્યવસાયથી સ્વ. મસ્તરામભાઇ વેપારી હતા પર`તુ તેમની સામાજિક ફિલસૂફી સહિષ્ણુતાના અને પ્રેમના પાયા પર રચાયેલી હતી એટલા માટે જ તેા સમાજની વિકટ સમશ્યાએના ઉકેલ માટે અનેક મિત્રા તેમની સલાહસૂચના લેવા આવતા. તેમની કલાદષ્ટિ એક વિશિષ્ટ પ્રકારની રહેલી. તેમણે કરેલું સુશેાભન કાય જાએ કે તેમની નીચે તૈયાર થયેલ કોઈપણ મકાનનું સ્થાપત્ય જુએ તેા તેની પાછળ કલાને અભ્યાસી આત્મા દેખાયા વિના રહેજ નહિ. રાજકારણથી તા પાતે હમેશાં દૂર રહેતા. પરંતુ તેમની વેધકદ રાજ કારણના ગઢવાડને અને અંધારાને વીંધીને આરપાર નીકળી જતી અને તેથીજ ભાવનગરના દેશીરાજ્યના કુશળ દિવાન સ્વ. શ્રી અનંતરાયભાઈ પટણીએ મસ્તરામભાઈને પેાતાના સલાહકાર નીમ્યા હતા.
આ રીતે સ્વ. મસ્તરામભાઇનું જીવન અનેકર’ગી રહ્યું. તેમના જીવનની મીઠાશ અદભૂત હતી. તેમની સજ્જનતા પારદશી હતી. એમનું જીવન રસિક, પ્રેમાળ અન્યને માટે ઘસાઈ જનારૂ હતું.
સાને દીપાવી જાણ્યા છે. બી. એ. તેમના સુપુત્ર શ્રી જગતભાઇએ પણ એન્જીનીયરીંગ લાઈનમાં તે કરી રહ્યાં છે. સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક,
સુધીને તેમના અભ્યાસ તેમના ઉજ્જવળ વારપણ નોંધપાત્ર પ્રગતિ દેના બેન્ક વિગેરે મહુ
ત્ત્વના કામેામાં તેમની શક્તિના દર્શન થાય છે. ભાવનગરમાં રાઈફલ કલબ, શુટીંગ કલબ વિગેરે સંસ્થાએ સાથે સ'કળાચેલા છે. હાલમાં લા-ઈનકમ ગ્રુપના મકાનાની ડીઝાઇનો માટેનું એક પુસ્તક તૈયાર કરી રહ્યાં છે.
મીલનસાર સ્વભાવના શ્રી જગતભાઈ આજ ગઢા રાજકારણથી તદ્ન અલિપ્ત રહ્યાં છે. તેમના આથિત્યસત્કાર અજોડ છે. તેમને ત્યાંથી કોઈ કદી નિરાશ થઇને પાછું ગયું નથી. ભાવનગરની પ્રગતિશીલ પ્રવૃત્તિએમાં અને વિકાસના નાના મેટા કામેામાં શ્રી પડ્યા કુટુંબના ફાળા અનન્ય અને અજોડ રહ્યો છે. સ્વ. શ્રી મસ્તરામભાઈ ભાવનગર અને સારાષ્ટ્રનુ ખરેજ ગૌરવસમાન હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org