________________
સાંસ્કૃતિક સંદર્ભે ગ્રન્થ ]
પ્રવૃત્તિઓના રંગ લાગ્યા હતા. કલા-સંસ્કૃતિ, સ્થાપત્ય અને પ્રવાસના માત્ર શૈાખીન છે. એટલુ જ નહિ એવી પ્રવૃત્તિએમાં તેમનુ’ માગદશન, પ્રેરણા અને અન્ય રીતે સહાયભૂત થતા રહ્યાં છે. અમરેલીની એકપણ એવી પ્રવૃત્તિ નહિ હોય જેમાં શ્રી ચંપકભાઈ સંકળાયેલા ન હાય, માર્કેટીંગયાર્ડ, ખાલપુસ્તકાલય, સાર્વજનિક પુસ્તકાલય, જીકબેન્ક, અમરેલી કપાળ યુવક મંડળ, ચેમ્બર ઓફ્ કામ ગ્રેઈનમરચ’ટ એસોસીએશન, અમરેલી તાલુકા પુસ્તકાલય, બાલસંગ્રડાલય, ચિત્તલ કેળવણી મંડળ, ભાણજી વશરામ ટ્રસ્ટ, રતનબાઈ સેવક મંડળ દવાખાનું, નુતન સ્કુલ, કે. કે. પારેખ વિદ્યાલય, ફોરવર્ડ સ્કુલ, મહિલા મ`ડળ, ગોશાળા. વિગેરે અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી, પ્રમુખ ઉપપ્રમુખ, સેક્રેટરી અને મેનેજીંગ સભ્ય તરીકે સકળાઇને સેવા આપી રહ્યા છે. સમાધાનકારી, મનેવૃત્તિ અને મિલ-સેવા નસાર સ્વભાવ છે. તેમના આતિથ્યસત્કાર બેનમુન છે. શ્રી ચદ્રકાન્ત નરોત્તમદાસ ત્રિવેદી :
કુતુબ ‘ આઝાદ' એટલે દાઉદી વાડુરા સમાજ માટે એક વિદ્યુતની ગરજ સારનારૂં નામ છે, કારણ કે ધર્માંના વધુ પડતાં આવરણ નીચે જીવતા સમાજને સને ૧૯૫૭ માં બગસરા ખાતે અખીલ ભારત સંમેલન ભરીને એક ક્રાંતિના સર્જક તરીકે તેએએ ઘણાજ અગત્યના ભાગ ભજગ્યેા છે. સમાજના વિકાસને રૂંધતા બળા સામે પ્રતિકાર કરતી અને અગ્નિવર્ષાવતી તેમની શાયરી સાંભળવી એ એક લ્હાવા છે તેઓએ “ લાહીની ખુશ્યુ ’ બરબાદીના પંથે ” અને “ આગ અને બાગ '' નામના પુસ્તકા પણ પ્રગટ કર્યા છે. છેલ્લા વીસ વર્ષથી અખબારી ક્ષેત્રે પણ કામગીરી અાવતા રહ્યા છે. છ વષ સુધી પુકાર નામનું માસિક, એક ષષ સુધી એક ફિલ્મી માસિક અને હાલમાં છેલ્લા પંદર વર્ષ થી “ તમન્ના ” નામનું માસિક અખબાર પ્રગટ કરે છે. અમરેલી જીલ્લાના સરકારી વતુ ળામાં અને બગસરાના જાહેરજીવનમાં તેમનુ એક ઠરેલ અને વિચારક કાર્યાં કર તરીકેનું સ્થાન છે. અગસરામાં પંદર વર્ષથી કોંગ્રેસ સંસ્થાની લગામ તેમના હાથમાં છે. એ વખત સુધરાઈના બેડ માં ઉપપ્રમુખ તરીકેની સેવા બજાવી છે, હાલમાં પણ
૫૫
તેએ એજ હાદ્દા નીચે અગસરાની જનતાની ઉત્તમ સેવા કરે છે. પાતાની જ્ઞાતિની તે અનેક સસ્થાઓ સાથે સંકળાએલા છે. પેાતે સામાન્ય અભ્યાસ કર્યાં હાવા છતાં કેળવણીના ક્ષેત્રે તેએ ઉડા રસ ધરાવે છે. સેવાભાવિ સ્વભાવ અને કટ્ટર શત્રુએ સાથે પણ દોસ્તીના હાથ લમવવા હરપળે તૈયાર રહેતા ભાઈ કુતુબ આઝાદનુ મુંબઇ અને પરદેશેામાં વિશાળ મિત્રમ`ડળ છે. લેખક, કવિ, પત્રકાર, અને સંસ્થાઓના સુત્રધાર એવા અનેક ક્ષેત્રે છવાએલ કુતુબ આઝાદ એક આગવા વ્યક્તિત્વને પરિચય છે. શ્રી કલ્યાણુજીભાઇ નરોત્તમદાસ મહેતા :
ત્રાપજના વતની અને ભાવનગરના જાણીતા એડવાકેટ શ્રી ચંદ્રકાન્તભાઈ વકીલાતના ધંધાની સાથે પેાતાને મળેલા સમાજ સેવાના વારસાને પણુ બરાબર સાચવી જાણ્યા છે. કેળવણી મંડળમાં સારા એવા રસ લ્યે છે. શહેર સુધરાઈનાનચંદ
કોંગ્રેસપક્ષના મંત્રી તરીકે યશસ્વી સેવા બજાવતા રહ્યા છે
ટ્રેડયુનિયન જેવી શહેરની અન્ય સસ્થાઓ સાથે સંકળાયેલા છે. સામાજિક સેવામાં આગળ આવવામાં મુખ્યત્વે તેમની નિખાલસ વૃતિ, મિત્રાનેા સહકાર અને આત્મશ્રા તેમજ કૌટુ’બિક વારસાગત પ્રણાલીકાને આભારી છે. પ્રસ’– ગેાપાત સૌને ઉપયાગી બનનાર દિલેર આદમી છે. કુતુબ આઝાદ
Jain Education Intemational,
અમરેલી જિલ્લાના ડુંગર ગામ અને આ પંથકનાં ચાલીસ ગામડાઓની ત્રણ ત્રણ દાયકાઓથી અવિરત જત
કરીને “ ભાઈ”નું મહાસુલુ' બિરૂદ મેળવી જનતાના જ્યમાં અનેરૂ સ્થાન મેળવ્યુ છે. ઉપરાંત ગુજરાત રાજ્યની નામદાર સરકારે પણ તેમની સેવાની કદર કરીને એનરરી મેજિસ્ટ્રેટ ' ( જે. પી)ની પદવી એનાયત કરી.
ડુંગરના પનોતા પુત્ર સુશીલ દાનવીર ભાઈ જમનાદાસ મહેતાએ આ પ્રદેશના લાકહિતાર્થે અનેક જનકલ્યાણુની સંસ્કાર સંસ્થાએ કન્યાશાળા, બાલક્રીડાંગણ, બાળમ ંદિર, દવાખાનું, પ્રસુતિગૃહ, હાઇસ્કુલ વગેરેની સ્થાપના માટે ઉદાર હાથે હજારા રૂપિયાની સખાવત કરી છે. આ શુભ કાર્યમાં મુખ્યત્વે આપની પ્રેરણા, પ્રાત્સાહન અને પ્રયત્ન રહેલા છે. જેથી અમે ગૌરવ અનુભવીએ છીએ. નાનકડા ડુંગર ગામને આંગણે હાઇસ્કુલ જેવુ' વિદ્યામ'દ્વિર સ્થાપવાનું વર્ષો જુનું સ્વપ્ત સિધ્ધ કરીને આ બધી સાવ - જનિક સંસ્થા પર કળશ ચડાવ્યેા છે. અને ઈ પણ તતના થાયી ક્રૂડ વગર આકાશવૃતિથી ચાલતુ સા જનિક છાત્રાલય, સાČજનિક દવાખાનું અને અન્ય ગામાયત સંસ્થાએ એ તેમની 'મતપુર્વ ક નેતાગીરીનુ શુભ પરિણામ
છે
એ જાહેર કરતાં ગવ અનુભવાય છે તેમણે અન્યને લાકકલ્યાણ માટે દાન કરવાની પ્રેરણા અને પ્રાત્સાહન આપ્યા છે. ઉપરાંત ઘર આંગણેથી પણ ઉદાર સખાવત કરી છે. શ્રી લક્ષ્મીબાઈ નરાતમદાસ સાનિક દવાખાનુ તથા રવ. ધનકુવરબાઈ નરાતમદાસ વ્યાયામ મંદિરની સ`થાઓ સ્થાપી છે દવાખાનાના મકાન, ડૉકટરશ્રીને રહેણાંકની સગવડ આપી અને દશ ષષથી પોતાના ખર્ચે દવાખાનાનું સંચાલન કરી રહ્યા છે. મંગળ શેરીમાં લાદી જડાવી લોકોને સગવડતા કરી છે. વિકટરને રસ્તે વાવ અનાવી લોકોને પાણીની સગવડતા આપી છે અને દરેક પ્રસંગોએ થતાં નાના મેૉટા લેાકહિતના ફંડફાળામાં ઉદાર હાથે રકમા આપી છે. રાજકીય, સામાજિક અને ધાર્મીક એવા અનેક ક્ષેત્રમાં શ્રી કલ્યાણજીભાઇ મેખરેનું સ્થાન ધરાવે છે “ એ દિવસ પણ ચાલ્યા જશે ” એવુ એક સુત્ર અપનાવીને જનસેવા કર્યે જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org