________________
સાંસ્કૃતિક સદા ચ]
સાક્ષવ શ્રી ડાલભાઈ મ’કંડ
અલીયાબાડાની ગ`ગાંજળા વિધાપીઠના સસ્થાપક સાક્ષરવર્ય શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડની ગુજરાત સરકારે સૂચિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિપદે નિયુકતી કરી છે. એથી સૌરાષ્ટ્રના શિક્ષણક્ષેત્રમાં રસ ધરાવતા ને એ ક્ષેત્રમાં પ્રદાન કરતા તમામને ઉંડે સ ંતેષને આનંદ
થશે.
ઇ. ૧૯૦૨ના ત્રેવીસમી જાન્યુઆરીએ કચ્છના પછાત ગણાતા વાગડ પ્રદેશના જંગી ગામે જન્મેલા ડોલરભાઈનું મૂળ ગામ તેા નવાનગર રાજ્યનું જોડિયા છે. એમના પિતા જોડિયામાં કસ્ટમ્સમાં અવલકારકુન હતા એટલે ડાલરભાઈનુ અંગ્રેજી ચાર ધારણ સુધીનું ભણતર તા જોડિયામાં જ થયુ, એટલે કહી શકાય કે શિક્ષણક્ષેત્રના તેમના પ્રેમ અને અભિરુચિતા જોડિયામાંજ કેળવાયાં ને પૃષ્ટ પામ્યાં. તે પછી એ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણ્યા. જો કે મેટ્રિકની છેલ્લી પરીક્ષા બહુમુખી પ્રતિષ્ઠા સાથે તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાંથી પસાર કરી. તે બાદ જુનાગઢની બહાઉદ્દીન કોલેજ, કરાંચીની ડી. જે. સિંધ કાલેજ, વગેરેમાં અભ્યાસ કરી ૧૯૨૪માં તેએ સંસ્કૃત અને ગુજરાતી સાથે બી. એ આનસ થયાં.
એમનુ સાહિત્યક્ષેત્રે પહેલુ પ્રદાન ૧૯૨૭માં એમને પાંચાલિ પ્રસન્નાખ્યાનાદિ નાટકના કર્તા વિશેના લેખ, એમનો સૌ પ્રથમ લેખ ભાવનગર સાહિત્ય પરિષદના અહેવાલમાં અને પુરાતત્ત્વમાં એ છપાયેàા. ભગવદજકિય એન્ડ ભરતવાકય' નામના એમના પહેલેા અંગ્રેજી લેખ કલકત્તાના ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટસમાં છપાયા હતા. આ પછી એમના ગુજરાતી લેખે। ‘કૌમન્રી ’ જેવા મુખ્ય સામયિકમાં ને અંગ્રેજી લેખા ભારતનાં ઇન્ડિયન હિસ્ટોરિકલ કર્વાટરલી, હિસ્ટોરિકલ જર્નલ જેવાં અગ્રીમ કક્ષાનાં સંશેાધનના લબ્ધ પ્રતિષ્ઠ સામયિકામાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. ‘નાગરીક' માસિકના સ'પાદનપદે પણ તેએ સાત વર્ષ રહ્યા. ને શ્રી ભવાનીશ કર વ્યાસ અને ચીમનલાલ ગાંધી સાથે રહીને તેમણે ‘મિ ’નું સ પદન ચારેક વર્ષી માટે કરેલું
એમણે લખેલાં સત્તર જલા ગ્રંથા સાહિત્ય અને સંશાધન ક્ષેત્રે એમણે કરેલું... ઉત્તમ કક્ષાનું પ્રદાન છે ૧૯૩૬માં એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયે. એ બહુ અલ્પકાળમાં એમણે જે નિજકમાઈ દ્વારા પ્રતિષ્ઠા મેળવી હતી તેનુ' દ્યોતક છે. તા ૧૯૫૨માં નવસારી મુકામે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગનાં અધ્યક્ષસ્થાને તેમની થયેલી નિયુકતી એ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે તેમનું સાચું બહુમાન છે. એજ રીતે વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા, મ. સ. યુનિવર્સિ`ટીએફ બરોડાની વ્યાખ્યાનમાળા તેમજ કાશ્મીરમાં ૧૯૬૧માં ભરાયેલી એલ ઇન્ડિયા એરીએન્ટલ કેન્ફરન્સમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષપદે તેમની નિયુકતી એ સઘળુ' તેમની પ્રતિભાની સાક્ષી પૂરે છે.
Jain Education International
શ્રી ડા. આર. પી. વ્યામ
મૂળ સિંહારના વતની અને હાલમાં ભાવનગરમાં પેાતાની વિશાળ હેાસ્પીટલ ધરાવતા સર્જન ડૉ. આર. પી. વ્યાસ એ સર્જન ઉપરાંત કાન, નાક, ગળાના સ્પેશ્યાલીસ્ટ પણ છે અને તે ઉપરાંત એક કુશળ વહિવટકર્તા, વક્તા તથા કવિ પણ છે, તેમનું વકતવ્ય ગુજરાતિ અંગ્રેજી અથવા હિંદીમાં એક સરખું' આકષ ક હોય છે.
તેઓએ કાલેજની જવલંત કારકીર્દી પુરી કર્યા પછી મુંબઇમાં કે. ઈ. એમ હેાસ્પીટલમાં જુદા જુદા ખાતાં જેવાં કે જનરલ સર્જરી, આર્થ્રોપેડીક સર્જકરી તથા ઇ. એન ટી. સર્જરીમાં હાઉસ સર્જન તેમજ રજીસ્ટ્રાર તરીકે છ વર્ષાં કામ કર્યું. અને ત્યાં છ હઝાર જેટલાં બંગાળમાં કુમુદિની હોસ્પીટલમાં તેમને કરવામાં આવેલી મેાા પગારની અસ્વીકાર કરી તેઓએ એપરેશને ઓફરના સાભાર મેળળ્યેા. તેઓએ મુ`બઇમાં કરવાને મહેળા અનુભવ રામકૃષ્ણ મિશન હાસ્પીટલમાં સન તરીકેની, તેમજ બેએ હોસ્પીટલમાં માનદ્ સેવા થડા સમય આપી. મુ`બઈ ગવર્મેન્ટે તેમની નીમણુક વડોદરા હેાસ્પીટલમાં ઇ. એન. ટી. સર્જન તરીકે તથા વડાદરા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કરી. પરંતુ વતનના સાદથી ખેંચાઈ તેમણે સૌરાષ્ટ્રમાં સીવીલ સર્જન તરીકે આવવુ પસંઢ કર્યું. સીવીલ સર્જનના હેલ્દા ઉપરાંત તેઓની નિયુકતી જુનાગઢ તથા ભાવનગર ડીસ્ટ્રીક જેલના સુપ્રીન્ટેન્ડેટ તરીકે, તથા હૈદાની રૂએ જીથરી હેાસ્પીટલના સલાહકાર મ`ડળના સભ્ય તરીકે પણ થઈ હતી. સીવીલ સર્જન તરીકે તેમણે થોડા સમય લીંખડી અને ત્યાર પછી જુનાગઢ અને છેલ્લે ભાવનગરમાં કામ કરી હઝારી જેમાં કેટલાંક તા ખૂબ જોખમી, એપરેશન કરી અને દુઃખી જનતાના આશિર્વાદ મેળવ્યા. હાલ તે પાતાની હેસ્પીટલ ભાવનગરમાં ધરાવે છે અને ત્યાં પણ ફક્ત ભાવનગર જીલ્લાનાજ નહિં પર’તુ સૌરાષ્ટ્રમાંથી અને કોઈ કાઈ તા ગુજરાતમાંથી પણ દર્દીએ તેમની સુવાસથી ખેંચાઇને આવે છે.
તેમનાં સુશિક્ષિત તથા સંસ્કારી પત્ની જસુમતિખ્તેન મુંબઇ ચુંનિર્વસીટીનાં પ્રેરયુએર છે તથા મુબઈ એલફીન્થત કાલેજમાં તેમની સ્નાતક કારકીર્દિ પરીપૂર્ણ થઈ હતી. તે પણ જુદાં જુદાં મહિલા મડળાનાં સભ્ય છે તથા રોટરી ઈનરવ્હીલ કલબનાં સભ્ય હેારા ઉપરાંત ઈન્ટનેશનલ કેારસ પેાન્ડન્ટ છે.
પ્રા. તખ્તસિહ પરમાર
ભાવનગર જિલ્લાના વતની છે. ભાવનગરની શામળદાસ
કોલેજમાંગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કેટલાક વર્ષોં કા કર્યાં પછી અત્યારે જુનાગઢની બહાઉદ્દીન કાલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક છે. તેઓ ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા પુસ્તકાની સમાલેાચના ‘નવચેતન' માં કરી રહ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રસિદ્ધ નવલિકાકારીની શ્રેષ્ઠ નવલિકાઓના સંગ્રહેાનુ સ ંપાદન કર્યુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org