________________
૬૭૨
જી. આઈ. આઈ. સી.
નાણાંકીચ સહાય આપશે
૧૯૬૮ માં સ્થપ એલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ઈન્વેસ્ટમેન્ટ કાપેરિશન લિમિટેડ, ગુજરાત સરકાર દ્વારા સાંચાલિત પબ્લિક લિમિટેડ ક પત્ની, ગુજરાતના ચાલુ તથા નવા સ્થપાતા ઉદ્યોગે ને નાણાંકીય સહાય આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં
આવી છે. જી. આઈ. આઈ. સી. સર્વ પ્રકારના ઉદ્યોગને મદ આપવા તત્પર છે, પછી ભલે તે ખાનગી માલિકીના હૈય, ભાગીદારીમાં ઢાય, પબ્લિક કે પ્રાવેટ લિ. કંપનીના રૂપમાં ઢાય, નાણકીય મદદ પણ વિવિધ રૂપે અપાય છે. લાંબા ગાળાનું ધીરાણ રૂપે, સ્થાયી અરકયામતે પર શિડયૂલ્ડ એ'કોના સહકારથી ૭પ% જેટલાં ધીરાણ આપીને, બીજેથી મળતા ધીરાણુ સામે ગેર'ટી આપીને, મૂડીરાકાણમાં ભાગદારી તેધાવીને, કે શેર-મૂડીમાં સીધી ભાગદારી દ્વારા
આ ઉપરાંત જી. આાઈ. આાઈ સી. લિ. કેળવાયેલ અને ક્ષમતાવાન ટેકનીશીને કે એન્જિનીય્યરે તે એમની પેાતાની યેાજના મુજબ નવા ઉદ્યોગ સ્થાપવા મટે સ્થાયી અસ્કયામત વિના વ્યક્તિગત ધીરાણુ રૂપિયા ૨ લાખ સુધી અને ભાગીદારી હોય તે રૂપિયા ૩ લાખ સુધીનું' ધીરાણ કરે છે. અમને લખેા અથવા મળેા, આાપને કેવા પ્રકારના નાણાંકીય સહાયની જરૂર છે તે વિષે આપણે વિગતે ચર્ચા કરીશું.
Giic
Jain Education Intemational.
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
For Private & Personal Use Only
ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પો. લિ.
નટરાજ ચેમ્બર્સ, ચેાથા માળે, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯. ફોન : ૫૪૯૬૮
www.jainelibrary.org