________________
સંસ્કૃિતિક સંદર્ભે મન્ય ]
સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાંથી અબરખ મળે છે. જ્યારે પથ્થર અને ચીરાડી, ચીરોડા રાજ્યનાં દરેક વિસ્તારમાંથી મળી આવે છે. કયાંક કચાંક અકીક પથ્થરો પણ મળે છે. આ બધા રાજ્યની સમૃદ્ધિને પાણ કર્તા સાધના છે. હવે આપણે યાત્રા અને હવાખાવાનાં સ્થળેા જોઇએ.
(૧૪) યાત્રા અને હવાખાવાનાં સ્થળે—
યાત્રા—દ્વારકા, પ્રભાસપાટણ, સામનાથ, ગિરનાર ( જૂનાગઢ ), પાલીતાણા, તુલશીશ્યામ, પોરબદર સતાધાર, પરબવાવડી, વીરપુર, મેકડા ( સાવરકુંડલા ), નારાયણ સરાવર, ભદ્રેશ્વર કોટેશ્વર, સિદ્ધપુર, અંબાજી, તારંગા, ડાકોર, પાવાગઢ, મોઢેરા, ખેડબ્રહ્મા, બહુચરાજી, શામળાજી, વૌઠા, મીરાંદાતાર, સુરપાણ, શુકલતીર્થ, વડતાલ, ચાંદોદ અને ઉનાઈ વગેરે મુખ્ય તીર્થ સ્થળેા આવેલાં છે. આ સ્થળેએ જાત્રાનાં દિવસેાએ મેાટા મેળાં ભરાય છે.
હવાખાવાનાં થળે—ગુજરાતનાં જંગલે, પર્વતા અને દરિયાકિનારે હવાખાવાનાં સ્થળે આવેલાં છે, જેમાં ડૂમસ, ઉભરાટ, હજીરા, ઉનાઇ, તીથલ, ચોરવાડ, ગોપનાથ, મહુવા દર, તુલશીશ્યામ અને પાવાગઢ વગેરે જાણીતા સ્થળેા છે. હવે આપણે ગુજરાતનુ લેાકજીવન જોઈ આ લેખ પૂરા કરીશું.
(૧૫) ગુજરાતનુ લેાકજીવન
ગુજરાતનાં લોકો વભાવે જેટલા સાહિસક અને સરળ છે તેટલા જ પ્રગ તશીલ વિચાર દષ્ટિ ધરાવનાર અને યુગબળાને પારખનારા છે. આ લેાકેાનાં સ્વભાવની ખૂબી તે છે કે, કોઈપણ દેશ કે પ્રાંતની જનતા સાથે લીંબુનાં રસની માફક ભળી જાય છે. ગુજરાતી મહેમાનગીરી મશહુર છે.
નવરંગ “ગુજરાતનું ગૌરવ”નું અનોખુ ઉત્પાદન
જાહેર જનતાને જણાવતા અમે ગ અનુભનીએ છીએ કે ભારતભરમાં સૌ પ્રથમ મહુવાને આંગણે મે ગલેરી ટાઈપ સીમેન્ટના નળીયા તથા મેાભી બને છે. જે વાપરવાના આયડુ રાખે.
આપના મકાનના રૂમ રંગબેરંગી નવરંગ
ગુજરાતની પ્રજાનાં લાકસાહિત્યમાં, ગુજરાતી પ્રજાની સાહસિકતા, શૌય, ખૂમારી, ઉદારતા અને શહીદી વગેરે ભારાભાર વનાવાળી લેાકકથા સહિત ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારિતા પર શ્રી કૃષ્ણથી માંડી ગાંધીજી અને સરદાર પટેલ સુધીની અર્વાચીન મહાવ્યક્તિઓએ ચેાગ્ય વળાંક આપ્યા છે. અને યુગધર્મ પ્રમાણે તેને વહેતા રાખ્યા છે.
ગુજરાતીની દૃષ્ટિ વિશાળ, વેપાર, વાણિજ્ય અને આર્થિક સમૃદ્ધિને લીધે ઉદાર અને રસીલી છે. આ સિવાય તેના સૌથી વધુ ગુણ તેમની શાંતિપ્રિયતા છે. છતાં વ્યવહારદક્ષતા વધુ છે, સ્વતંત્ર જીવન જીવવાને ટેવાયેલા છે. આવા આ લેાકેાનાં વસવાટથી જ આ ભૂમિને વૈષ્ણવજનાની ભૂમિ કહી છે. મેં તેની ભૌગાલિક સમૃદ્ધિ આલેખી છે.
ફ્રાન ૨૪૩ નંબર ૧૯૧
ગૌતમ
ડેરી
એક વખત પધારી અવશ્ય ખાત્રી કરો પાલીતાણાની શેખીન પ્રા તેમજ આવેલ યત્રાળુ ભાઇએ માટે અમારે ત્યાંથી પ્યાર કેસરના પેંડા, મીઠા માવેશ, ચાકખુ ભેંસનું દુધ, દહીં, દુધપાક, શીખંડ તથા બાસુદી વિગેરે મળશે, પેપટલાલ પૈડાવાળા
પ્રા.
કારણ કે :~-~
(૧) સીમેન્ટથી બનેલા છતાં વજનમાં ખાસ પ્રેાસેસથી હળવા બનાવેલ છે.
(૨) ટકાઉ તથા મજબુતપણામાં માટીના નળીયા કરતાં વધારે વર્ષો સુધી ટકે છે અને ભેજથી ખવાઈ જતા નથી. (૩) ખાસ પ્રેસેસથી બનાવેલ હાય ચામાસામાં વરસાદના પાણીથી વજન વધતું નથી. તેથી મકાનના છાપરાને ઘણાજ ફાયદો થાય છે અને મકાનની દીવાલાને ભેજ કે લુણા લાગતા નથી.
સીમેન્ટમાંથી બનતી દરેક વસ્તુઓ જેવી કે સીમેન્ટની ઈંટ, જાળીયા, પાણીઆરા, ખુણીયા, રેખલાપ તથા ખેતરની વાડ બનાવવા થાંભલા મળી શકશે.
Jain Education International
કે. નાની. શાકમ રકીટ પાસે પાલીતાણા, ફાન નં. ૮૮
તા. ક.-બડારના એર ઉપર પૂરતુ ધ્યાન આપવામાં આવે છે.
૭૬૩
(એરડા)ની શે।ભા માટે અમારા કારખાનામાં હાઇડોલીક પ્રેસથી બનાવેલ માર્ક્સની ફ્લોરીંગ ટાઇલ્સ (લાદી) વાપરવાનેા જ આગડુ રાખેા.
સ્ટેશન પાસે,
નવરંગ ટાઇલ્સ
મહુવા
For Private & Personal Use Only
www.jainelibrary.org