________________
૫૩૬
સ્વ. સરોજબહેન મહેતા
મૂળ નામ સાવિત્રીબહેન, પિતાનુ નામ જીકુભાઈ અને માતાનું નામ તાપીબહેન. શ્રી સરાજખહેન દાણીભાઈ અને ખળવતભાઇએ શરૂ કરેલ વિદ્યાલયમાં પ્રથમ વિદ્યાથીઓમાંનાં એક.શ્રીમતી રમાબહેન ત્રિવેદીનાં સૌથી મોટાં બહેન તાપીબહેનનાં પુત્રી. માસી, ભાણેજ અને અન્ય સાહેલીએ એ દેશની કારમી ક’ગાલિયત, સ્ત્રીઓની સ્થિતિ વગેરે પ્રશ્નોની ભીતરમાં ઊતરતાં તેમના દિલમાં આગ લાગી અને ક'ઈ એવુ” કરવાની મહત્ત્વાકાંક્ષાઓના નકશા કરવાની મનસૂબા કરતાં સરાજબહેને આખરે તેમના જીવનમાં એ મહત્ત્વાકાંક્ષાને સાકાર કરી બતાવી.
શ્રી
તેમના સ્વભાવ શાંત હતા. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ પલમાત્રમાં રાજકારણની હોય કે સમાજ જીવનની કોઈપણ સમસ્યા હૈાય તેનું તત્ત્વ પકડી શકતાં. આ શક્તિ ખળવતભાઈની જાજરમાન વ્યક્તિત્વનુ અલેપન કરી એક પડછાયાની જેમ ગોહિલવાડ કે દેશના ઉત્થાનની કોઈ લડત હાય કે કાઈ પ્રશ્ન હોય તેને ઉકેલવાના તાણાવાણામાં શ્રી સરાજખહેનની શક્તિએ પાયામાં પડી હતી.
વીર મણિભાઈ
નૂતન કુંડલાના ઘડવૈયા વીર મણિભાઈ, આખું નામ શ્રી મણિશ ંકર શામજી ત્રિવેદી પણ તેમને બધા વીર મણિભાઈ ’ના લાડીલા નામથી એળખે. તેમના જન્મ એક ધમપ્રેમી, શ્રદ્ધાવાન અને આસ્તિક કુટુંબમાં થયા હતા. પિતાશ્રી શામજીભાઈ પાતે જ વિદ્યાભ્યાસ`ગી હતા. એટલે પુત્ર ખૂબ જ વિદ્યાભ્યાસ કરીને વિદ્વાનમાં ખપે તેવી મહુવાકાંક્ષા ધરાવતા, શ્રી મણિભાઈ ખાળપણથી જ અભ્યાસ કરતા રહેતા. અભ્યાસક્રમ દરમિયાન ભારતમાં નેશનલ કોંગ્રેસમાં ખાલ, પાલ અને લાલની ત્રિપુટીનુ` વ સ્વ હતું. એ તરફ તે આકર્ષાયા. રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઇને તેમણે સાવરકુંડલામાં ‘બાલમિત્ર મંડળ ' ની સ્થાપના કરી.
જ્યારે મહત્મા ગાંધીજીએ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રી મણિભાઈ એમ. એ. ને અભ્યાસ કરતા હતા. મહાત્માજીની ત્રિવિધ અહિષ્કારની હાકલને માત આપી લડતમાં ઝંપલાવ્યું. જીવનભર રાષ્ટ્રીયતા કાજે ઝઝુમ્યા અને છેવટે મુ`બઈની એક સભામાં અચાનક મૃત્યુ' થયું.
સ્વ. કેશવજી હરિભાષ માદી
શ્રી કેશવજીભાઇના જન્મ સવત ૧૮૯૬. માગશર શુદ્ર ૧૦ ના રાજ થયા હતા. માધ્યમિક અભ્યાસ પૂરા કર્યાં બાદ વકીલાત અંગેના અભ્યાસ શરૂ કર્યાં. હાઇકોર્ટ ડર તરીકેની પરીક્ષામાં ૭૦૦ ઉમેદવારો બેઠા હતા, તેમાંથી ફકત ૧૩ ઉમેદવારો પાસ થયેલા. તેમાં શ્રી કેશવજીભાઈ પ્રથમ નંબરે પાસ થયેલા એવા તેઓશ્રી વિદ્વાન હતા. શરૂઆતમાં થોડો સમય તેમણે વકીલાત કરેલી. ત્યારબાદ
Jain Education Intemational.
( ૩૯૪ ગુજરાન અમિતા વાંકાનેર રાજ્યની નોકરીમાં જોડાયા ત્યાં એ વર્ષે નાકરી કરેલી ત્યારબાદ તેમને ભાવનગર રાજ્યમાં નિમણુક મળતા ગોહિલવાડમાં પાછા આવેલા.
ભાવનગર રાજ્યમાં ન્યાયાધીશ તરીકેની તેમની કારકિષ્ક્રી
ઘણી જ યશસ્વી અને દક્ષતાપૂર્ણ` હતી. તેએ ન્યાયાધીશના પદેથી નિવૃત્ત થયા બાદ રાજ્યે તેમની વિદ્વતા અને ન્યાયખાતાના કાયદાઓ, પરિપત્રા અને ઠરાવેાનું ઊંડું' જ્ઞાન જોઈ તેનું સ`શાધન, સંકલન અને સ`ગ્રહ કરવા માટે તેમની અથાગ મહેનત બાદ એક મેાટુ' પુસ્તક પ્રગટ કરેલુ’. જે “ મેાદી સંગ્રહ ” તરીકે લેાકેાકિતમાં ખેલાય છે. વાસ્તવિકતામાં આ શ્ર'થ ન્યાયખાતાના કામને માટે આધારભૂત ગ્રંથ મનાય છે.
શ્રી રામભાઇ ભાયાભાઇ ધોરાજીયા
લીલીયા મહાલના હાથીગઢના વતની શ્રી રામભાઈ જે જમાનામાં પરદેશી હકૂમતની ધાક બેસતી-આગળ આવી કેઈ હિંમતપૂર્વક ખેલી શકતુ નહિ તેવા ગુણાલીયુગનાં પ્રગતિશીલ વિચાર ધરાવનારા એક આગેવાન ખેડૂત હતા. એ વખતે રાજ્ય તરફથી તેમને જમીન ખાલસાના હુકમ આપ્યા હેાવા છતાં તેને મચક નહિ આપતા નિડરતાથી તેના સામનો કર્યાં. એ અરસામાં ઇન્કીલાનેા નાદ જ્યારે ગૂજતા હતા ત્યારે આપણા સ્વ. બળવ'તરાયના લીલિયા વિસ્તારમાં પ્રવૃત્તિ હોય ત્યારે સ્વ. મહેતાના ઉતારા શ્રી રામભાઇને ત્યાંજ હાય, રામભાઈની અનન્ય રાષ્ટ્રભક્તિ અને બધીજ જાતના પ્રેરક સહકારને લીધે શ્રી ખળવંતભાઈ લીલીયાને કાર્ય ક્ષેત્ર મથક બનાવ્યું હતું. ૮૦ વષઁની વયે શ્રી રામભાઈ સ્વર્ગવાસ થયા, સુવાસ મૂક્તા ગયા. તેમનુ વિશાળ કુટુંબ પરિવાર આજ સારી સ્થિતિમાં છે. સ્વ. શ્રી ભીમબાપા
માટી મારડના વતની શ્રી ભીમબાપાએ ૧૮ વર્ષની
ઉમરે તેમણે જાહેર જીવનની દીક્ષા લીધી હતી. સૌરાષ્ટ્રના
એક કિસાન આગેવાન હોવા છતાં જીવનના છેલ્લા વર્ષો
સુધી તેમને જાતે હળ ચલાવીને ખેતી કરી હતી. સ્વરાજ્ય
પહેલા સામાજિક પ્રવૃત્તિની દૃષ્ટિએ તેઓશ્રી બહેનેાની ફરજિયાત કેળવણીના કામમાં, સમાજની અંદર કુરૂઢી જેવી કે ખાળલગ્નની નાબૂદી, મણુ પાછળ ભાજન અને અસ્પૃશ્યતા નિવારણનું કામ ૬૦ વર્ષ સુધી કરેલું. તેઓએ અસ્પૃશ્યતા નાબુદીના કામમાં પેાતાના વતનમાં ગામમાં એક વિશાળ સ’મેલન ૧૯૧૬માં પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રમુખપદે ચેાજી તે દ્વારા તે વિચારના પ્રચારને વેગ આપેલા. રાજકીય દૃષ્ટિએ સ્વસ્થશ્રીએ કાઠિયાવાડના પ્લી-ખેડૂતા દેશી રાજ્ય સામે નિભય અને એ દૃષ્ટિએ સંગતૢિત કરવા માટે સને ૧૯૨૧માં રાજકેટ મુકામે સ્વ. શ્રી વિઠ્ઠલભાઇ પટેલના પ્રમુખપદે મળેલ કાઠિયાવાઢ રાજકીય પિરષદમાં અસ`ખ્ય ખેડૂતાને લઇ ગયેલા અને તે સ ંમેલનના સ્વાગત મંત્રી તરીકે કામ કરેલુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org