________________
#
ગુજરાતના કેટલાક તેજસ્વી-નિષ્ઠાવાન અધ્યાપકા આચાર્યના પરિચય અહીં આપ્યા છે. સ ંભવ છે કે કેટલાક તેજસ્વી-નિષ્ઠાવાન અધ્યાપકેાના અહીં ઉલ્લેખ પણ ન થયેા હાય. એવા સૌ અનામી-મૂક સેવાની હું ક્ષમા યાચુ છું.
ગુજરાતના અધ્યાપકે અને નિષ્ઠાવાન આચાર્યા
તેજસ્વી
શ્રી અન તરાય મ. રાવળ ૧-૧-૧૯૧૨ના જન્મ. અભ્યાસમાં પહેલેથી જ ખૂબ તેજસ્વી. ૧૯૩૪માં એમ.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યેા. ગુજરાત કેાલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કરી ચૂકલા શ્રી રાવળ ગુજરાતી સાહિત્યના એક સારા વિવેચક પણ છે. તેમણે ‘૪૭ના લલિત-લલિતેતર ગ્રંથસ્થ વાગ્મયની સમીક્ષાનું પણ કાર્ય કરેલું.
શ્રી આર. કે. અમીન
૧૯૨૩માં ખાવળામાં જન્મેલા શ્રી અમીન અર્થશાસ્ત્રની અનુસ્નાતકની ઉપાધિ ધરાવે છે. અમદાવાદની એલ. ડી. આસ કોલેજ તથા સરદાર પટેલ વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રવિભાગના વડા તરીકે કાર્ય કરતા શ્રી અમીને પુ શાસ્ત્રના પુસ્તકા પણ લખ્યા છે.
શ્રી કમળાશકર ત્રિવેદી
પ્રેમચંદ રાયચંદ ટ્રેઈનિંગ કોલેજના આ નિષ્ઠાવાન આચાય. સ`સ્કૃતના પ્રખર વિદ્વાન હતા. જમનીથી પણ સંસ્કૃતજ્ઞ પડિતા અહીં આવી તેમના જ્ઞાનની પ્રશ'સા કરતાં શ્રી મહિપતરામ, નવલરામ અને કમળાશ’કરે શરૂ કરેલુ શાળા પત્ર આજે પણ “જીવન-શિક્ષણ” નામે પ્રસિદ્ધ
થાય છે.
Jain Education International
આ કે. કા. શાસ્ત્રી
ઉચ્ચશિક્ષણ મેળવી અધ્યાપક તરીકે કાર્ય કરતા શ્રી શાસ્ત્રીજી તેમનાં જ્ઞાન-પ્રતિભાથી ગુજરાતમાં જાણીતા જ છે. વિવિધ વિષયાનાં અનેક પુસ્તકાનાં પ્રકાશન પછી
-શ્રી સિ. જિગર વાંકાનેરી
આજે ય તેમની સંશોધનવૃત્તિ એટલી જ જાગૃત છે. તેમના આ કાય'ની કદરરૂપે તા શ્રી રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેમને મળ્યા છે. પ્રભાવી પ્રતિષ્ઠા છતાં આ નિષ્ઠાવાન અધ્યાપકે આજે પણ સતતકાની ધગશ પ્રગટાવી રાખી છે. શ્રી કૌશિકરમ વિ. મહેતા
સુરત, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ એમ વિવિધ સ્થળાએ આચાય તરીકે રહી ચૂકેલા શ્રી મહેતા તેમની કડક શિસ્તની હિમાયતને કારણે જાણીતા હતા. તેજસ્વી નિષ્ઠાવાન આચાર્યોની યાદીમાં તેમને ન જ ભૂલી શકાય.
શ્રી કસનદાસ માણેક
૨૮ નવેમ્બર ૧૯૦૧માં કરાંચીમાં જન્મ. અભ્યાસ પણ ત્યાં જ. બાકીનો થાડા અભ્યાસ અમદાવાદમાં. એ પછી વિવિધ શાળાઓના આચાય તરીકે રહી ચૂકેલા આ કવિતેજસ્વી એક અચ્છા કીત નકાર પણ છે. એ પછી ય તેમના સાહિત્યરસ તેમને રાણપુર લઈ ગયા ને ત્યાં તંત્રીમ`ડળમાં જોડાયા. હાલ અમદાવાદમાં, આપણાં પ્રચીન ગ્રંથાની સમૃદ્ધિ આખ્યાનરૂપે રજૂ કરે છે.
આ ગટુભાઇ ધ્રુ
૧૮૮૧માં અમદાવાદમાં જન્મ. ઉમરેઠ, અમદાવાદ અને મુંબઈમાં શિક્ષણ પ્રાપ્તિ. વિવિધ શાળાઓમાં સેવા આપી નિવૃત્તિ થયા. ૧૯૬૫માં યુરોપના ઘણાં દેશેાની મુલાકાત લીધી ને સમાજ સેવા તથા અનેક સંસ્થાના પરિચય મેળવ્યા. કેટલાક પુસ્તકાનાં પ્રકાશન પછી ‘જયંતિ ર’ ના તંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું.. શ્રી ગૌરીશકર જોષી-ધુમકેતુ
ગુજરાતી સાહિત્યના આ પ્રસિદ્ધ વાર્તાકાર લાંમા સમય સુધી શિક્ષક તરીકે પણ રહેલા. સ્વભાવે જ લાગણીપ્રધાન એવા આ જીવને બીજો ધંધા ફાવે પણ શાના? સસભર વાર્તા-નવલકથાઓ વગેરેનું પ્રદાન કરનાર આ અધ્યાપક કેમ ભૂલાય ?
શ્રી છેટુભાઇ સુથાર
ખેડા જીલ્લામાં ૧૯૧૧માં જન્મ. ચકણસી અને નડીયાદમાં શિક્ષણ-પ્રાપ્તિ. એ ખાદ વડોદરામાં અભ્યાસાર્થે આગમન.
શારદામંદિર, વલ્લભવિદ્યાનગરના આચાય તરીકે કાય કરતા શ્રી છેટુભાઈ ખગેાળ વિદ્યાના પણ શેખીન છે. વિવિધ સામયિકામાં તેમના લેખા આજે પણ જોવા મળે છે.
શ્રી હારુભાઇ નાયક
શ્રી નાયકને ભેા. જે. વિદ્યાભવનમાં પ્રે. અમુઝફેર નઝવી જેવા ફારસીના વિદ્વાન સાથે કાર્ય કરવાની તક સાંપડી હતી. વલસાડમાં જન્મેલા શ્રી નાયક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ પછી આજે ગુજ. યુનિ. માં ભાષા-સાહિત્ય વિભાગમાં ફારસીના રીડર તરીકે સેવાઓ આવે છે.
શ્રી ઝીણાભાઈ દેસાઇ (સ્નેહરશ્મિ)
૧૬ એપ્રિલ ૧૯૦૩માં જન્મ. ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરી. ત્યાં જ ઈતિહાસના અધ્યાપક
For Private & Personal Use Only
www.jainelibrary.org