________________
સાંસ્કૃતિક સંદર્ભ' અન્ય ]
૧૯૫૪) ની ‘લારી સ્ટેશન પર' નામની રચનામાં લાડીને કલાપીનગરી તરીકે કવિઓળખાવે છે. અહીથી એ કવિએ ય હ્રદયની સ્નેહગીતાના આલાપ કર્યો. એ સ્નેહથી ઝૂમેલી ભૂમિના દર્શનથી કવિ ધન્યતા અનુભવે છે. શ્રી દેશળજી પરમાર ‘ ઉત્તરાયન' માં (ઈસ. ૧૯૫૪) અન્ય સ્થળ નગરવર્ણનનાં ચારેક કાવ્યા આપે છે. ‘બારડોલી’ રચનામાં કવિ એને ધભૂમિ કહે છે. સત્ય ખાતર ક્રૂર બનેલા રાષ્ટ્રના સપૂતાથી એ ભૂમિ શોભે છે. અહીં જ સ્વાર્પણ માટે અસખ્ય વીરના પ્રાણ જાગ્યા હતા. અહીં નૃત્યની કરાલલીલા થઈ હતી. જાગૃતિનું અને જગની ઉન્નતિનું એ સાચું સ્વપ્ન બન્યું હતું અને અહીં જ સત્ય ને સ્વમપ્રભાનુ તેજ ઝળકયું હતું. એ જ રીતે “ધર્મક્ષેત્ર ધરાસણ માં પણ કવિ એને ધભૂમિ કહે છે. “એ ઈશની ચક્ષુ શી શાંત ને સ્વરૂપે પુણ્યના છે. અહીં મેહક સૌન્દર્ય અને વૈસવવંતુ જીવન નથી, પણ સંતાની સૌમ્ય ઉદ્ગાર શાંતિ તે ક્રાંતિ છે. અને સત્તા, પૈસા કે કીર્તિની લાલચ નથી, પણ ક્ષારરસથી એ ગરીબીને જીવાડે છે. અહીં પ્રભુની કલા મધમધે છે. વીસૂ વીરની અંગના કે પાંચાલપુરી નવદ્રૌપદી શી આ ભૂમિ છે. સાંસારને ખપ્પરમાં વળૂંધી મહાયેગિનીની જેમ એ ઊભી છે. જાણે વિષ્ણુની આંગળી કપાતાં અહીં રક્તની ધારા વહી હતી. ધારાસણા તે। ભારત ભાગ્યને તારા છે. ભલે દુ:શાસનેએ તને ક્રૂર દમન આપ્યું, પણ તે સ્વરાજ્યની આજ્ઞા પાળી છે ને મહાભારતની ગાદે ખેલાયેલા ધર્મયુદ્ધમાં સુપુત્રે ધરી દીધાં. તારી મહત્ત્વ વસલ પ્રાન્ત્યાતિ ભભૂકે છે. ઈશની ચક્ષુશા ભવ્ય ને પ્રાયે ચડદના ધર્મશક્તિ ધરાસણા, તને વંદૂન હજો. “ કપડવણુજની એક સાંજ ’'ના કાવ્યમાં કવિ એ સ્થળની પ્રકૃતિ સુંદરતા આલેખે છે. ‘નવાં પોંવાળી શાખાએ અહીં હૃદયને નિમ ંત્રે છે. પ્રકૃતિ તનના વ્યામસરમાં પ્રણય રસિયાં સારસનુ જોડુ શાંતિથી સરતું હતું. ધરતીમાતાને ખોળે નીલમવરણી ચૂંદડી પથરાઈ હતી. ઉપવામાં પંખીઓના ગુ ંજારવ થતા હતા. મંદ મંદ સમીર વાતા હતા અને તની શાખા પર બેઠેલી ધેલી કોકિલા રકતી હતી. ’ આવી વિરલ હતી એ સુંદરતા ‘ સુદામાપુરીની સંધ્યા 'ના કાવ્યમાં કવિ સાગરનુ સૌન્દર્ય આલેખે છે: ‘સાગર તટે ઘસાતા છિદ્રાળા કહ્યુ શુષ્ક ખડકો નજરે પડે છે. ધીરે ધીરે ખળખળ કરતી આટ ળે છે. સોનેરી સધ્યાની રસળની ચળક ચમકે છે. દ્વિતિ જ ઉપર લાલ સેનાગાળેશ લટકતા નજરે પડે છે અને સરસર વવાશે! સરી રહ્યાં છે. રેતી પર ડગડગનાં ચિહ્ન નિહાળી શકાય છે. સાંધ્યની મુદરતા સાથે ઠંડા વાયુ શીતળજળ સહિત વહી રહ્યો છે. અહીં જ જાણે વર્ષો અગાઉ સાંજ સવારે હિરેનું મરણ કરતાં કરતાં સુદામાજી સ્નાન માટે આવાગમન કરતા હશે. ' શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી કેડિયું ( . ૧૯૫૭ )માં ‘વલભીપુર ' કાવ્યમાં વલભીપુરનાં ખંડિયેરા પર આંસુ સારે છે. ત્યાં આજે ધૂળના તગલા ખડકાયા છે. પ્રલયપૂરના ત્યાં વાયુ વાયા છે, કેટલાય ધામ ખ્યા છે. તારાઓએ આંસુ દાહ્યા છે, પ’ખીએ કરુણ સ્વર ગાયા છે તે બ્યામ મુશળધારે રડયુ છે. આ સૌને વલભીપુરના આજના સૂનકાર બદલ અક્સાસ છે. લેકકવિ શ્રી દુલાકાગ ‘ કાગવાણી ' ભા. ૧.(. સ. ૧૯૬૨ )ના ‘ જય તુલસીશ્યામ ' કાવ્યમાં પ્રસ્તુત તીર્થધામની પવિત્રતાનું ગાન કરીને પેાતાની હૃદયભક્તિ દર્શાવે છે. એમાં કવિએ સ્થળનું વર્ણન કર્યું" નથી.
Jain Education Intemational
આમ અર્વાચીન ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં ગુજરાતના નાનાં મેટાં મળીને લગભગ એકત્રીસ જેટલાં નગર—સ્થળેનુ વર્ણન મળી આવે છે. એમાં સ્થળ કે નગરના વર્ણન કરતાં તેને મહિમા કાં તેા કર્તાએ પેાતાના એ વતનની પ્રશરિત ગાઇ છે કે કાં તેા ત્યાં વીતાવેલા કિશાર જીવન કે કુમારી જીવનનાં સંસ્મરણા આલેખ્યાં છે. નવું વર્ણન કરતાં હોય એવાં નગરવર્ણન કાવ્યો આપણે ત્યાં ભાગ્યે જ મળે છે. આમ છતાં ગુજરાતનું દન આ બધાં કાવ્યેામાં સારા પ્રમાણમાં થાય છે અને તેથી ક્હી શકાય કે આ કાવ્ય પ્રકાર આપણે ત્યાં સારી રીતે ખેડાયેા છે. જેવાં છે તેવાં આ સઘળાં કાવ્યેામાં સર્વોત્તમ છે નદી કૃત ‘સૂરત.
૩૧૩
સાંસ્કૃતિક સ ંદર્ભગ્રંથના પ્રકાશન પ્રસગે હાર્દિક શુભેચ્છા પાઠવે છે
પટેલ બ્રધર્સ
ભાવનગર
શ્રી માખી તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘ લી.
મેારબી
સ્થાપના : ૧૦-૬-૧૯૫૮ નાં. ૧૫૭૨ હેડ ઓફીસ : સરદાર રાડ, મેાo, ઓઈલ મીલ તથા ખાંડસરી ફેકટરી : ટકારા ♦ સંધની વિવિધ પ્રવૃતિ :
૧ સંઘ રસાયણીક ખાતરા, સુધરેલ બિયારણ વીતીવિષયક સાધને, જાતુન શક દવા, લેાખ’ડ પતરા, સીમેન્ટ વિ. નુ' વેચાણ કરે છે.
૨. સંઘે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુએ જથ્થાબંધ વેપાર કરી સારી એવી પ્રગતિ સાધી છે જેવીકે ખાંડ સીંગતેલ અનાજ વિ.
For Private & Personal Use Only
3 સંઘે પ્રેાસેસીંગ પ્રવૃત્તિ પણ હાથ ધરી છે. ટકાશ મુકામે એઈલ મીલ, ખાંડસરી કેકટરી સ્થાપી ઔદ્યાગીક પ્રવૃતિ હાથ ધરેલ છે.
નાથાલાલ એચ. પટેલ
મેનેજર
બેચરભાઈ વી. પટેલ
પ્રમુખ
www.jainelibrary.org