________________
Co
નથી. અને જો જાય તે દેરાણી કાદવમાં ખૂંચી જાય છે. (પ્રાચીન માન્યતા છે) આ જગ્યાએ ફ્કત નવરાત્રીમાં જવાય છે. મંદિરની સામે તળાવડી છે. એ તળાવડીમાં કમળના
ફૂલા આજે પણ ખીલે છે.
સતીમાની દેરી વાળુકડ :
વાળુકડમાં સતીમાની દેરી આવેલી છે. ત્યાંના દવે કુટુંબમાં આજથી લગભગ અઢીસે વર્ષ' પહેલાં તળાજાના ડાસા બધેકાના દીકરી સતાકબા આ સ્થળે સતી થયેલા
તેની આ દેરી છે.
આ મંદિર અતિશય જીણું થઈ જતા તેમના નવમી પેઢીના વ‘શોએ સત્તરેક વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરી એક અદ્યતન મંદિર બધાવેલ છે.
રૂવાપરી માતા :
ભાવનગર શહેરના ઇશાન ખૂણામાં એરોડ્રામ શડના નાકે વાપરી માતાનું મ ંદિર આવેલુ છે. દરિયા કિનારે કંઇક કુદરતી વાતાવરણમાં આવેલુ હાઇ સ્થળ આહ્લાદક લાગે છે. સૌરાષ્ટ્રને પશ્ચિમ કાંઠે સમુદ્ર હતા, અને ભૃગુકચ્છ સ્ત’ભતિ અને વલ્લભીપુરની જાહેાજલાલીના સમયે એક નાનકડા બેટ ઉપર આવેલા આ મંદિરમાં વહાણવટી દર્શન કરવા આવતા. ફરતી ગારડની ગીચ ઝાડી હતી. અનેક જગલી પશુઓ પણ રહેતાં.
• ભાવસિંહજી એ ભાવનગર વસાવ્યુ. ત્યારબાદ તખ્તસિ'હુજી મહારાજાએ મંદિર બધાવી આરસ જડાવી રૂપાના મારા મૂકાવ્યા કહેવાય છે કે પ્રાચીન કાળમાં માતાજીની સન્મુખ એક બારી હતી, અને તે ખારી દ્વારા ગુનેહગારાની પરીક્ષા થતી જે કાઇ ખેડું બેલે તેનુ માથુ બારીમાંથી બહાર નીકળી શકતું નહિં આ ખારી તોડી નાખવામાં આવેલી જે મંદિરના પાછળના ભાગમાં અવશેષ રૂપે આજે પણ પડી છે.
ભાવનગરના ભારદ્વાજ ગેાત્રના ઔદ્દેશ્ય વાળુકડિયા દવે બ્રાહ્મણાનાં ઈષ્ટદેવી છે. આ બ્રાહ્મણે। આસેા માસમાં નવરાત્રીમાં અહી' વસવાટ કરે છે. નવરાત્રીના છેલ્લા દિવસે હવનની પૂર્ણાહુતિ કરી પેાતાને ઘેર જઈ નૈવેદ્ય જમે છે.
આજે શહેર સુધરાઈએ ત્યાં આગળ સુંદર બગીયા મનાવ્યેા છે. શ્રાવણ માસમાં આ સ્થળનું મહત્વ વિશેષ રહે છે. દરરોજ લેકા દ'ને જાય છે. એળી પણ કરે છે.
જન્માષ્ટમીના દિવસે મેાટા મેળા ભરાય છે.
આ સ્થાન માટે બીજી પણ એક લેાકકથા છે. કે આત પ્રાચીન સમયમાં ભાવનગરનુ હાલનુ વડવા એક નેસડું હતું અને તેની આસપાસ દરિયા હતા તેમાં એક ભોયરૂં હતુ` આ ભોંયરામાં એક દેવીનુ યંત્રરાજ હતુ. જનાર્દન વેદ નામના એક ઔદિચ્ય બ્રાહ્મણ હમેશા વાળુકડથી આ દેવીના
Jain Education Intemational
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
દન કરવા આવતા અને સાંજે પાછા વાળુકડ જતા તેમની આ ભક્તિથી માતાજી પ્રસન્ન થયાં અને તેમનું પુત્રનું દુઃખ દૂર કર્યુ.
આ દરિયાની ગુફામાં રહેલુ દેવીનું યમરાજ મહારાજા શ્રી તખ્તસિંહજીએ બ્રાહ્મણેા દ્વારા વિધિ પૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરી હાલના સ્થાને સ્થાપના કરી શિખર બંધ મદિર નું ધાવેલ છે. ભલેશ્વર મહાદેવ
કુંડલા તાલુકાના પીઠવડી અને નાના ઝીંઝુડાની સીમમાં અનેક બિલીના વૃક્ષેાની વચ્ચે મહાદેવનું આ મંદિર આવેલું છે.
લગભગ એકસેસ પાંચ વર્ષ પહેલાં અહીં મિલીના વૃક્ષાનુ` માટુ જ’ગલ હતું આ જંગલમાં વંચ મૂ મહુ દેવની મૂર્તિ હતી. જીણ થયેલું નાનું મ ંદિર હતુ. આ સ્થળે બહુજન સમાજ જઈ શકતા નહીં.
ભાવનગરના દિવાન ગગા ઓઝા રાજ્યના કાઇ કામ
માટે પીઠવડી આવેલા ત્યારે મહાદેવના દર્શન કરવા સાંજના ગયેલા પ્રકૃતિના સ્વતંત્ર વાતાવરણમાં ગીત ગાતા
પક્ષીઓ, ઘટાટોપ ઝાડી, નાનું એવુ ઝરણુ અને સુંદર વાતાવરણથી તેમનું મન પ્રસન્ન થયું અને જીર્ણોદ્ધાર માગતું આ મંદિર વધારે સુંદર બનાવવાના તેમણે નિશ્ચય કર્યો.
આજે સુંદર શિવાલય, બાંધેલા કૂવા, વિશાળ ચોગાન, ચારે કરતા પથ્થરના ગઢ અને અંદર અનેક એરડાની સગવડતાવાળી ધર્મશાળા છે.
કુંડલા તાલુકામાં આ સ્થાન પ્રસિદ્ધ છે. અનેક યાત્રાએ આવે છે, અને કુદરતી વાતાવરણમાં પ્રસન્નચિત્ત થઈ ધન્યતા અનુભવે છે.
સિહેારી માતા :
ભાવનગરથી પ ંદરેક માઈલ દૂર સિંહેાર આવેલુ છે. આ શહેર એક સમયે લગભગ ૨૫ વર્ષ પહેલાં રાજ્યનુ પાટનગર હતું આ શહેરમાં અનેક દેવમદિરા છે.
સિંહેારી માતાનું મદિર શિલાલેખ મુજબ તા. ૩૦૯૯૨માં ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિહજએ મધાવેલ છે. આ મદિર (હેારને અડીને જ આવેલા અનેક ડુંગરા માંહેના એક ડુંગર ઉપર જ છે. દરવાજામાં દાખલ થતાં જ ગઢની રાંગે રાંગે પગથિયા છે. આ પગથિયાં વાટે જ માતાજીના મદિરે જઈ શકાય છે. એક ઉપર સુધી પાકા પગથિયા છે ડુ'ગર ઉપર એક સુ ંદર મ`દિર છે. તથા ખુલ્લા અને ચાકમાં એક છેડે એક નાનકડો એરડી છે. સભવ છે કે પૂજારીને રહેવા માટેની એ સગવડતા હોઇ શકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org