Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ___ अथासौ स्वर्णमयस्थालेकखण्डहस्तः सनितस्ततो भ्राम्यनकस्मादुत्तरभागवासिनः पितृमित्रस्य सुनन्दनामकस्य वणिजो गृहं जगाम । तं दृष्ट्वा सुनन्दस्तं सादरं भोजयामास । भोजनसमये सुधनस्तानि तानि रत्नानि, तांश्च स्वर्णकलशान् , तानि स्वर्णमयस्थालानि सर्वाणि स्वकीयानि वस्तूनि तत्र ददर्श । तत्तद् वस्तुजातं प्रेक्षमाणं वणिक्पुत्रं सुधनं सुनन्दो वणिक् पृच्छति-किं मम पुत्रीं पश्यसि ? सुधनेनोक्तम्-नाहं तव पुत्रीं पश्यामि, किं तु त्वद्गृहस्थितान्येतानि रत्नमयानि वस्तूनि मदीयानि सन्तीति विलोकयामि । सुनन्देन वणिजा प्रोक्तम्-किमत्र सोने के थाल के टुकडे को हाथ में लिये हुए इधर-उधर घूमने फिरने लगा। फिरते २ इसकी दृष्टि उस उत्तर दिशा में रहने वाले सुनन्द के मकान ऊपर पडी, जो इसके पिता का मित्र था । यह उसके घर पर गया। सुनन्द ने उसको आदर के साथ भोजन करने के लिये बैठाया। वहां पर सुधन ने अपनी समस्त नष्ट हुई वस्तुएँ देखीं-वे ही सोने के थाल, वे ही सुवर्णादि के कलशऔर वे ही रत्न आदि। जब उसकी दृष्टि उन अपनी चीजोंके निरीक्षण करने में आसक्त हो रही थी, तब अचानक ही बीचमें टोकते हुए सुनन्द ने कहा-सुधन ! यह क्या करते हो? तुम्हारी दृष्टि इस समय कहां है, क्या हमारी पुत्री को देख रहे हो ? सुनन्द के वचन सुन कर सुधन ने कहा-महाशय ! मैं आपकी पुत्री को नहीं देख रहा हूँ, किन्तु यह विचार कर रहा हूँ कि “ तुम्हारे यहां रही हुई ये सबही रत्नादिक वस्तुएँ मेरी हैं, यहां ये कैसे आ गई" इस बात का विचार कर रहा हूँ। सुनन्द ने कहा-तुम्हारी होने का क्या प्रमाण है? નષ્ટ થઈ ગયા, આ પછી સેનાના થાલના ટુકડાને હાથમાં રાખીને તે અહિં તહિં ઘુમવા લાગ્યો. ફરતાં ફરતાં તેની દષ્ટિ ઉત્તર દિશામાં રહેવાવાળી સુનંદના મકાન ઉપર પડી, જે તેના પિતાને મિત્ર હતું. તે એના ઘેર ગયે. સુનંદે તેને આવકારી પ્રેમપૂર્વક ભેજન કરવા બેસાડે. ત્યાં સુધને પિતાની નષ્ટ થએલી સઘળી વસ્તુઓ જોઈ–તેજ સેનાને થાળ, એજ સેનાના કળશ અને એજ રત્ન આદિ. જ્યારે તેની દષ્ટિ એ પિતાની ચીજોનું નિરીક્ષણ કરવામાં આસક્ત થઈ રહી હતી, ત્યારે અચાનક જ તેને ટકતાં સુનંદે કહ્યું-સુધન ! આ શું કરે છે ? તમારી દષ્ટિ આ સમયે ક્યાં છે, શું મારી પુત્રીને જોઈ રહ્યા છે ? સુનંદના વચન સાંભળીને સુધને કહ્યું-મહાશય ! હું આપની પુત્રી તરફ જોતું નથી, પરંતુ એ વિચાર કરું કે “તમારે ત્યાં રહેલી આ સઘળી રત્નાદિક વસ્તુઓ મારી છે, અહિં એ કઈ રીતે આવી” આ વાતનો વિચાર કરી રહ્યો છું. સુનંદે કહ્યું–તમારી હેવાનું શું પ્રમાણ છે. હા, પ્રમાણ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧