Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ऽभवत् । अथैकदा तेन स्नानार्थ पार्श्वतः पृष्ठतः पुरतश्चतुर्दिक्षु चत्वारः स्वर्ण-कलशाश्चत्वारो रौप्यकलशाश्चत्वारस्ताम्रकलशाश्चत्वारो मृन्मयकलशा जलपूर्णाः स्थापिताः, अन्यान्यपि स्नानोपकरणानि तत्रोपस्थापितानि । अत्रान्तरे तत्पूर्वभवमित्रदेवस्तं प्रतिबोधयितुं समागतः। स वणिपुत्रः सुधनः स्नानार्थ स्वर्णकलशमुत्थापयति, स स्वर्णकलशस्तदानीमेव मित्रदेवप्रभावात्प्रणष्टः, एवं चतुर्दिक्षु सर्वे कलशाः प्रणष्टाः। ततोऽसौ स्नानपीठादुत्तिष्ठति । तस्मिन्नुत्थिते सति स्नानपीठमपि नष्टम् । ततस्तस्य धृतिर्नष्टा । यावद् गृहं प्रविष्टः, भृत्यैभॊजनविधिरुपस्थापितः, स्वर्णरौप्यके अनुसार सुधन अपने पिताके धनका अधिकारी बना। किसी एक समय सुधनने स्नान के अवसर पर भृत्यों से चार सोने के कलश, चार चांदी के कलश, चार ताँबे के कलश और चार ही मिट्टी के कलश पानी से भरवाकर अपनी चारों ओर आजू बाजू और समक्ष एवं पीछे की ओर, इस प्रकार चारों दिशाओं में रखवा लिये। इसके बाद इसका पूर्वभवका मित्र जो देवपर्याय में था इसकी इस तरह संयोगी पदार्थों के सेवन में अधिक लालसा का निरीक्षण कर उसको प्रतिबोध देने के लिये वहां आया। वणिक्पुत्र उस सुधन ने ज्योंही नहाने के लिये सुवर्ण के कलश को ऊपर उठाया कि उसी समय वह कलश उस अदृश्य हुए देव के प्रभाव से शीघ्र ही अदृश्य हो गया। इसी तरह अवशिष्ट तीन कलशों की भी यही हालत हुई। वह एकदम स्नान पीठ से उठ कर खडा हो गया और ज्यों ही उससे नीचे उतरा तो वह स्नान पीठ भी इसकी नजरों के समक्ष ही नष्ट-अदृश्य हो गया। उसने आश्चर्यचकित होकर इधर उधर देखा पर कुछ समझ में नहीं आया । यह क्या बात है इससे કરવાના સમયે નોકરથી ચાર સોનાના કળશ, ચાર ચાંદીના કળશ, ચાર તાંબાના કળશ, અને ચાર માટીના કળશ પાણીથી ભરાવીને પોતાની ચારે તરફ–આજુબાજુ ચારે દિશાઓમાં રખાવ્યા. આ પછી એના પૂર્વ ભવને મિત્ર જે દેવ પર્યાયમાં હતું તેણે આ રીતે સંગી પદાર્થના સેવનમાં અધિક લાલસાનું નિરીક્ષણ કરી તેને પ્રતિબંધ આપવા માટે ત્યાં આવ્યું. વણિકપુત્ર સુધને ન્હાવો માટે જ્યાં સુવર્ણ કળશને ઉપાડ્યો ત્યાં અદશ્ય રહેલા દેવના પ્રભાવથી તે કળશ તુરત જ અદશ્ય થઈ ગયા. આજ રીતે બીજા ત્રણ કળશેની પણ એજ હાલત થઈ. વણિકપુત્ર સ્નાનની જગ્યાએથી એકદમ ઉભું થઈ ગયો અને પાટલા ઉપર પિતે બેઠે હતો તેનાથી નીચે ઉતર્યો ત્યાં એ પાટલે પણ અદશ્ય થઈ ગયે. એણે આશ્ચર્યચકિત બની ચારે તરફ જોવા માંડયું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧