Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ घोधिनी टीका प्र. | अ १ चार्वाकमतस्वरूपनिरूपणम्
४५ भूतवादिभिः तैः स्वयं स्वीकृत्वान्येषां पुरः प्रतिपादितानि । कानि तानि भूतानि ? इति जिज्ञासायामाह 'पुढवी' इत्यादि । 'पुढवी' पृथिवी कठिनरूपा, 'आऊ' आपः-द्रवलक्षणाः, 'तेऊ' तेजा-उष्णरूपम्, वाऊ' वायु:-चलनलक्षणः, वा-पुन: आकाश:-शुपिरलक्षणः स पञ्चमो येषां तानि आकाशपंचमानि । एतेपां महाभूतानां निराकरणं न केनापि कर्तुं शक्यम् प्रसिद्धत्वात् , प्रत्यक्षविषयत्वाच्च । यद्यपि चार्वाकमते चत्वारि, पृथिव्या आरभ्य वायुपर्यन्तमेव भूतानि , "चतुर्यः खलु भूतेभ्यश्चैतन्यमुपजायते" इति तन्नियमात् तथापि लोकायतिकानां बहुत्वात् “भविष्यति कोपि पंचमहाभूतवादी' इति संभाव्य तन्मतमुपपादयता भगवता पंच महाभूतानामिह निर्देशःकृतः। सांख्यकारादिभिरपि पंचमहाभूतानि स्वीकृतान्येव ॥सू०७॥ यायी भूतवादियों ने स्वयं स्वीकार किया है और दूसरों के सामने प्रतिपादन किया है। वे पांच महाभूत कौन से हैं ? इस जिज्ञासा का उत्तर दिया गया है काठिन्य रूप पृथिवी, द्रवता लक्षण वाला जल, उष्ण स्वरूप वाला तेज, चलन स्वभाव वाली वायु और पोलार लक्षण वाला आकाश । इस प्रकार आकाश उनमें पांचवां है ।
इन पांच महाभूतों का कोई निषेध नहीं कर सकता, क्योंकि वे प्रसिद्ध हैं और प्रत्यक्ष दिखाई देते हैं। यद्यपि चार्वाक मत में पृथ्वी से लेकर वायु पर्यन्त 'चार भूतों से चैतन्य की उत्पत्ति होती है तथापि चार्वाक बहुत से हैं। कोई पांच महाभूत वादी चार्वाक भी होगा, ऐसी संभावना करके उनके मत को प्रदर्शित करते हुए भगवान् ने ऐसा निर्देश किया है। सांख्य आदि ने महाभूत पांच स्वीकार किया ही है ॥७॥
સમક્ષ તેમણે પોતાની આ માન્યતાનું પ્રતિપાદન કર્યું છે. હવે તે પાચ મહાભૂત કયા ध्या छ, तट ४२वामा आवे छ- (१) अन्य ३५ पृथ्वी, (२) द्रवता सगुवाणु रण, (3) GUY २१३५वाणु ते४, (४) यसन स्वभाववाणी वायु मने (4) पाए। લક્ષણવાળું આકાશ. આ પ્રકારે આકાશને પાચમું મહાભૂત કહેવામાં આવેલ છે.
આ પાચ મહાભૂતને કેઈ નિષેધ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ પ્રત્યક્ષ દેખાય છે અને જાણીતા છે. જો કે ચાવકમત પ્રમાણે પૃથ્વીથી લઈને વાયુ પર્યન્તના ચાર જ મહાભૂત માનવામાં આવ્યા છે, (કહ્યું પણ છે કે “ચાર ભૂતેમાથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે), છતાં પણ અહી ભગવાને ચાર્વાકને પાચ મહાભૂત વાદી કહ્યા છે તેવું કારણ એ છે કે ચાર્વાક એક નહી પણ ઘણું જ હોવા જોઈએ કેઈ પાચ મહાભૂતવાદી ચાર્વાક પણ થયે હશે, તે કારણે ભગવાને ઉપર પ્રમાણે કથન કર્યું છે પાચ મહાભૂતવાદી ચાર્વાકના મતને પ્રદર્શિત કરવા નિમિત્તે ઉપર્યુક્ત કથન કરાયું છે. સાખ્ય આદિએ તે મહાભૂત પાચ હોવાની માન્યતાને સ્વીકાર કરે જ છે પાછા