________________
મંત્રદિવાકર
કેટલુંક કામ એકથી બને છે, કેટલુંક બેથી. બને છે, તે કેટલુંક કામ ત્રણથી બને છે. લેકવ્યવહારમાં તેને “ત્રિપુટી” કહેવામાં આવે છે. દેવની ત્રિપુટી છે– બ્રહ્મા, વિષણુ અને મહેશ. દેવીઓની–મહાદેવીઓની. ત્રિપુટી છે–સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા (પાર્વતી). ગુણની - ત્રિપુટી છે--સત્ત્વ, રજસ અને તમ. તથા ભાવની ત્રિપુટી છે– પશુભાવ, વીરભાવ અને દિવ્યભાવ. સંખ્યામાં પણ Bણ જાણે કેમ, જ્યારે આપણે–
એક – બે – ત્રણ
- હો - તીન
One-Two-Three – બોલીએ છીએ, ત્યારે જ સંતોષ થાય છે.
ત્રિપુટીનો આ મહિમા અમારા સાહિત્યસર્જનમાં પણ ઉતર્યો છે. પ્રથમ “ગણિત-ચમત્કાર” લખાયું, પછી
ગણિત- રહસ્ય” ની રજૂઆત થઈ અને છેવટે “ગણિતસિદ્ધિ’ નું સર્જન કરીને સંતેષ મા.
મંત્રવિષયક સાહિત્યમાં પણ આ જ સ્થિતિ છે. મંત્રવિજ્ઞાનના સમયે “મંચિંતામણિ ની. સ્કુરણ થઈ અને મંત્રચિંતામણિ” ના સર્જન સમયે મંત્રદિવાકર” ની ફુરણા થઈ. તે પછી આ શ્રેણીમાં