________________
૩૬૮
મંત્રદિવાકરે; વા માતે જ સારત્યામા બ્રિજે ! જિતુ માતૃ શેચા, સર ચા શિવામિ છે :
આ રીતે માતૃકા અને વર્ણથી નિમિત સમસ્ત. વામય શિવ-શકત્યાત્મક છે. શક્તિનાં વિભિન્ન રૂપ અને ઉપાસના વિવિધ પ્રકારેને લીધે તેના સાહિત્યનું પ્રમાણ બતાવવું મુશ્કેલ છે. તેથી અહીં માત્ર “ત્રિપુરસુંદરીની. ઉપાસના અને તેને લગતા કેટલાક ગ્રંથ વિષે ચર્ચા કરીશું
સૌદર્યલહરીના ટીકાકાર શ્રી લક્ષ્મીધરે ત્રિપુરપાસનાના ત્રણ મતની વિવેચના કરી છે. ૧-કલમત, ૨-મિશ્રમત અને ૩-સમયિમત. તેમાં કલમતના ૬૪ આગમો નિત્યાડશિકાર્ણવમાં આ પ્રમાણે દર્શાવેલા. છે–(૧ થી ૫) “મહામાયા, શંબર, ચેગિની, જાલશંબર તથા તત્વશંબર’. આ પાંચ તંત્રો (૬ થી ૧૩) રવછંદ, ક્રોધ, ઉન્મત્ત, ઉગ્ર, કપાલી, ઝંકાર, શેખર અને વિજય” આ આઠ ભેરવત ; (૧૪ થી ૨૧) બહુરૂપષ્ટક, અને શક્તિતંત્રાષ્ટક, રર-જ્ઞાનાર્ણવ, (ર૩ થી ૩૦ ) બ્રહ્મ, વિષ્ણુ, દ્ધ, યદ્રથ, કંદ, ઉમા, લક્ષ્મી તથા ગણેશના આઠ યામ ૩૧-ચંદ્રજ્ઞાન.. ૩ર-માલિની વિદ્યા, ૩૩ મહાસંમોહન, ૩૪–મહેચ્છમ, ૩૫-વાતુલ, ૩૬-વાતુલેત્તર, ૩૭-હભેદતંત્ર, ૩૮-માતૃ-. ભેદતંત્ર, ૩૯-ગુઠ્ઠાતંત્ર, ૪૦-કામિક, ૪૧–કલાવાદ ૪૨–. કલાસાર, ૪-કુરિજકામત, ૪૪-મતત્તર, ૪૫–વીણુંખ્ય