________________
જપ અને દયાન અંગે વિપુલ માહિતી આપતે એક
અપૂર્વ ગ્રંથ જપ-ધ્યાન-રહસ્ય
: લેખક : અધ્યાત્મવિશારદ મંત્રમનીધી શતાવધાની પંડિત.
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ – મંત્રવિજ્ઞાન, મંત્રચિંતામણિ અને મંત્રદિવાકરની પૂરવણરૂપ આ
ગ્રંથ અવશ્ય વાંચવા જેવું છે. – વિદ્વાનો અને વર્તમાનપત્રોની ખૂબ પ્રશંસા પામેલ છે. – લોકેનું અજબ આકર્ષણ કરી ચૂક્યો છે. – તેમાં જરૂરી મંત્રસંગ્રહ પણ અપાય છે.
જે હજીસુધી આ ગ્રંથની નકલ મેળવી ન હોય, તો અવશ્ય મેળવી લેશે.
લગભગ ૪૫૦ પૃષ્ઠ, પાકું પૂંઠું, મૂલ્ય રૂ. ૧૦-૦૦. પિસ્ટેજ, ખર્ચ જુદું સમજવું. વી. પી. થી મોકલાય છે.
પ્રાપ્તિસ્થાન : આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે, ૧૧૩–૧૫ કેશવજી
નાયકરોડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦૦૦૯.
-
~
~~~
~