________________
*
T
'
*
મંત્રદિવાકરે ગ્રંથમાં જેને અનેકવાર ઉલ્લેખ આવેલ છે, તે
મંત્રવિજ્ઞાન ગ્રંથ જે હજી સુધી તમે વસાવી લીધો ન હોય તે તરત વસાવી લેશે. પત્રકારોએ આ ગ્રંથને હાર્દિક સત્કાર કર્યો છે અને એની મૂલવણી પ્રમાણભૂત મંત્રસાહિત્ય તરીકે કરી છે. આ ગ્રંથ વિદ્યા
ભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની. - એક મનનીય કૃતિ છે.
આ ગ્રંથ વૈદિક, પૌરાણિક, તાંત્રિક, તેમ જ જૈન મંત્રસાહિત્યના. ૬૦ જેટલા ગ્રંથને અધારે ઘણા પરિશ્રમપૂર્વક નિર્માણ કરવામાં ન આવ્યો છે. તેમાં ૩૫ જેટલાં પ્રકરણો છે અને તે મંત્રનાં તમામ
અંગેનો સુંદર પરિચય આપી મંત્રસિદ્ધિ કયારે થાય ? તેની સ્પષ્ટ સમજૂતી રજૂ કરે છે. ગુજરાતી ભાષામાં આ જાતને ગ્રંથ આ પહેલે જ છે.
તેની બીજી આવૃત્તિની થોડી જ નકલે બાકી રહી છે, જે તેની લોકપ્રિયતા સૂચવે છે. આજે જે તમારે ઓર્ડર મોકલી આપે. - મૂલ્ય રૂ. ૭-૫૦. પિોસ્ટેજ ખર્ચ જુદું. વી. પી. થી પણ મોકલાય છે..
-
પ્રાપ્તિસ્થાન :
આરાધના વસ્તુ ભંડાર
લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે. ૧૧૩–૧૫ કેશવજી નાયકડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦૦૮
(