________________
૩૭૦
મ દિવાકર
*,
ગિરિગણપતિ, ક્ષિપ્રગણપતિ, સિદ્ધિગણપતિ, નવનીતગણપતિ, શક્તિ ગણપતિ, ઉચ્છિષ્ટગણપતિ અને એકાક્ષરી ગણપતિ વગેરની પૂજા-ઉપાસના શાક્તસંમત છે. આમ્નાયભેદી પૂર્વામ્નાયના વિિિચગણપતિ, દક્ષિણાસ્નાયના લક્ષ્મીગણપતિ, પશ્ચિમાસ્નાયના વિઘ્નગણેશ વગેરે પૂજ્ય છે. તેમજ હરિદ્રા, અર્ક, દૂર્વો વગેરેના ગણપતિ અને વિવિધ કામ્યક્રમાં ઉપર આધારિત વિવિધ આકૃતિમૂલક ગણપતિની ઉપાસનાએ થાય છે. ગણેશપુરાણ તથા શારદાતિલક વગેરે ગ્રંથામાં તે સ`ખધી વિશેષ વિવેચન છે. આમ તે સમસ્ત પૂજા-વિધાનના ગ્રંથામાં ગણપતિની આરાધના વિષે લખાયુ છે. શ્રીવિદ્યાનાઉપાસકેામાં ગશુપતિની પ્રાથમિક આરાધના માટે વિવિધ ન્યાસવિદ્યાનું વર્ણન છે. તાંત્રિક પદ્ધતિથી ગણપતિની સ્વતંત્ર ઉપાસના માટે શ્રીગણપતિ સપ પદ્ધતિ’ વગેરેનું પ્રકાશન પણ થઈ ચૂક્યુ છે. ભારતના વિભિન્ન ભાગેામાં ગણપત્યથશી ના પ્રયાગ પ્રચલિત છે. પ્રપંચસાર, મંત્રમહાદધિ, મંત્રમહાર્ણવ વગેરે ગ્રંથાથી આ વિષયમાં વધારે માહિતી મેળવી શકાય છે. ૫. મૌતત્ર
.
..
।.
ભગવાન્ બુદ્ધના પરિનિર્વાણુના ૨૮ વર્ષો પછી સિંહુલના મલયપ ત ઉપર પાંચ સલાએ એસી તેવીસ પ્રાનાએ કરી. તે વખતે સ્વય' ભગવાન બુદ્ધદેવે શુદ્ઘપતિ વજ્રપાણિના રૂપમાં અવતાર લઈ બધા તત્રાના ઉપદેશ આપ્યું. આ ત ંત્રને ત્રીજા સત્કલ–રાક્ષસસત્કલે સાત સંધિ