________________
૩૯
: :
:
- પરિશિષ્ટ
૪૬-૪૭-ત્રોત અને તત્તર, ૪૮-પંચામૃત, ૪૯રૂપભેદ, ૫૦–ભૂતોમર, પ૧-કુલસાર, પર-કુલેહીજ, પ૩-કુલચૂડામણિ, પ૪-સર્વજ્ઞાનેતર, પપ-મહાપિચુમત,
૫૬-મહાલહમીમત પ૭-સિદ્ધગીશ્વરીમત, ૫૮–કુરૂપિકા- મત, પ૯–પિકામત, ૬૦-સવીરમત, ઉ૧-વિમલામત,
૬૨-અણેશ, ૬૩–મેદિનીશ, અને ૬૪–વિશુદ્ધેશ્વર, આ - તંત્રની ગણના કરવામાં આવી છે. '
ઉપર્યુક્ત મિશ્રમતાવલંબીઓમાં ચંદ્રકલા, સ્નાવતી, કલાનિધિ, કુલાર્ણવા, કુલેશ્વરી, ભુવનેશ્વરી, બાર્હસ્પત્ય અને દુર્વાસામત આ આઠ આગમની સ્વીકૃતિ છે. સમયિ', મતાવલંબીઓ શુભાગમપંચકને માને છે, તેમાં વસિષ્ઠ સનક, શુકે સનદ અને સનસ્કુમાર આ પાંચ મુનિઓ વડે પ્રોક્ત સંહિતાઓની ગણના છે.
" ઉપર કહેલા મતનાં વિશદીકરણ, પ્રતિપાદન તથા - માર્ગનિર્દેશની દષ્ટિએ અનેક આચાર્યોએ તંત્રગ્રંથની
રચના કરી છે. પરશુરામકલ્પસૂત્ર, નિત્સવ, વાકેશ્વરતંત્ર, નિત્યાડશિકાર્ણવ, શાક્તપ્રદ, શાકતાનંદરંગિણી પ્રપંચસાર, તંત્રલેક વગેરે ગ્રં સુપ્રસિદ્ધ અને સંગ્રાહ્ય મનાય છે. તેમજ કતિપય પૂજા–પદ્ધતિઓ, સ્તોત્રો અને તે ઉપર રચાયેલી ટીકા–પ્રટીકાઓ, ભાષ્ય વગેરે પણ સારે પ્રકાશ પાડે છે. ૪. ગણપત્ય-તંત્ર .
. | ગણપતિની ઉપાસનાને લક્ષ્યમાં રાખી રચાયેલા ગ્રંથની ગણના ગાણપત્યતંત્રમાં આવે છે. ગણપતિના–