________________
પરિશિષ્ટ
૩૬૭
=
4
r
=
આ ત્રણે શેનું વધારે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું છે કે મિશ-શેવ નામે એક ચે ભેદ પણ છે. જેમકે
शक्तिप्रधानं वामाख्यं, दक्षिण भैरवात्मकम् । सप्तमातृपरं मिश्र, सिद्धान्तं वेदसम्मितम् ॥ વર્તમાનકાળમાં તંત્રોના વામ અને દંક્ષિણ આવા બે ભાગે મળે છે. તેમાં વામમાર્ગનું તાત્પર્ય પચમકાર નથી, પણ “નિત્યાશિકાર્ણવના વચન પ્રમાણે વામાવર્તન પૂગત્' (૨૫ ૬૭૬) ઉપર વિરચિત સેતુબંધ” ટીકા તથા “સચારાનાથ” (લે. ૨૨૦) આ “લલિતાસહસ્ત્રનામના “સૌભાગ્યભાસ્કર વ્યાખ્યાન વડે પ્રતિપાદિત પૂજનને પ્રકારેવિશેષ છે. આ શિવાગોના વક્તા, અનુવક્તા, શ્રોતા, પ્લેકસંખ્યા તથા ર૦૭ ઉપાગમની ચર્ચા પિડિચેરીથી પ્રકાશિત કૌરવાગમના પ્રથમ ભાગમાં જેવી જોઈએ. અજિતાગમમાં પણ આ વિષય ઉપર વિચાર થયો છે. આ વિષયના પ્રધાનગ્રંથ–મૂલાવતારતંત્ર, સ્વછંદતંત્ર અને કામિકતંત્ર છે. ૩. શાક્તતંત્ર ' ' તંત્રોના પૂર્વોક્ત ત્રણ વિભાગમાં પ્રથમ સ્ત્રોતવિભાગ શિવનો, બી જે પીઠવિભાગ ભૈરવ તથા કલમાડી એનો
અને ત્રીજે આસ્નાયવિભાગ શાકતાને છે. શાક્તતંત્રને . વિચારપૂર્વોક્ત બંને તંત્રની અપેક્ષા અધિક વિસ્તૃત છે.
તંત્રસદ્ભાવમાં તે એમ પણ કહ્યું છે કે