________________
પરિશિષ્ટ
૩૬૫
આનદ, જ્ઞાન, ચ્છિા અને ક્રિયા છે. તેથી તેમને પંચવત્ર. કહે છે. તેમનાં પાંચ મુખાનાં નામ-ઈશાન, તત્પુરૂષ, સંઘોન્નત, વામદેવ અને અધાર છે. આ પાંચ મુખે વડે. નિઃસૃત વાણીના પ્રરતાર-વિરતારથી ૧૦ સાત્ત્વિક આગમ, ૧૮ રૌદ્રાગમ તથા ૬૪ ભૈરવાગમાની ઉત્પત્તિ થઈ છે. . આમાં ભેદપ્રધાનાવસ્થાથી ૧૦ સાત્ત્વિક આગમ, ભેદાભેદ પ્રધાનરૂપથી ૧૮ રૌદ્રાગમ તથા અભેદ્યપ્રધાનરૂપથી ૬૪ ભૈરવાગમાના પ્રાદુર્ભાવ થયેા છે. સમેહનતત્રમાં ખાવીશ . ભિન્નભિન્ન આગમાની ચર્ચા છે. તેમાં ચીનાગમ, કાપાલિક, અઘોર, જૈન તથા મૌદ્ધ આદિ આગમાની પણ ચર્ચા છે. આમાં પાશુપત, સિદ્ધાંતી અને પ્રત્યભિજ્ઞાદન પ્રસિદ્ધ અને પ્રધાન છે. પાશુપત સ`પ્રદાયની પ્રસિદ્ધિ કેઈ સમયે પશ્ચિમ ભારતમાં વધારે હતી. સિદ્ધાંતી–સંપ્રદાયનું સ્થાન દક્ષિણમાં છે. પ્રત્યભિજ્ઞાદર્શીનનું કેદ્ર કાશ્મીર છે.
એક વખત ભારતવ માં
પાશુપત–સસ્કૃતિના વ્યાપક વિસ્તાર થયા હતા. ન્યાયવાતિ કાર ઃ ઉદ્યોતકર ’ અને ન્યાયભૂષણકાર ‘ભા–સન’ પાશુપત હતા. ભાસ`જ્ઞની ગણકારિકા’આકૃતિમાં જો કે નાની છે, તથાપિ તે પાશુપત દર્શનના વિશિષ્ઠ ગ્રંથામાંની એક છે. આ પાશુપતદ્દન પંચા વાદ-દર્શન ? તથા પંચાલાકુલામ્નાય' નામે વિખ્યાત હતુ. પ્રાચીન પાશુપતસૂત્રેા ઉપર ૮ રાશીકર 'તું ભાષ્ય હતું. વર્તમાનમાં તેના પર કૌડિન્યભાષ્યનું પ્રકાશન દક્ષિણથી થયું છે. આમાં કેટલાક ઉપાગમા પણ છે, જે