Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 405
________________ . ૩૭, પરિશિષ્ટ ઓની શક્તિ વડે આકાશકશમાં સુરક્ષિત કરી લીધા. તે - પછી સાહારના સમ્રાટ “જને સ્વનિ થયું અને તે મુજબ તેણે - સાધના કરી. પરિણામે વારાણસીથી ક્રિયાતંત્ર, સિંહલના - વનભાગથી અનુગતંત્ર, જ્વાલામુખીના શિખરથી | ચર્યાગતંત્ર તથા ઉદ્યાનદેશથી આદિગના ગ્રંથ પ્રાપ્ત થયા. આ ગ્રંથ મહા આચાર્ય આનંદવજીને મળ્યા, ત્યારે - તેઓએ તેમનું આલેખન કર્યું. ભારતમાં આચાર્ય શાંતરક્ષિત તથા આચાર્ય પદ્યસંભવ બૌદ્વતંત્રવિદ્યાના પરમનિષ્ણાત હતા. આ આચાર્યોએ જ તિબ્બતમાં જઈ - બસમયસુ-અચિંતા મહાવિહારની સ્થાપના કરી તથા તેની પ્રતિષ્ઠામાં સુદ્રદેવતાઓ વડે કરાયેલા ઉપદ્રનું શમન કર્યું. ફળસ્વરૂપ તિખતમાં અનેક તંત્રગ્રંથને : અનુવાદ થયા. " . " વજીયાને અને હીનયાન નામે બે શાખાઓ બૌદ્ધ તંત્રમાં પ્રસિદ્ધ છે. વાયાનના પિટકોમાં વિશુદ્ધ મુક્તિને ' સહેજમાર્ગ છે, તેથી જ હીનયાન અને સામાન્ય મહાયાનથી આની મહત્તા છે. મહાઆચાર્ય શ્રીસિંહ તથા મહાઆચાર્ય હુંકારે વિદેશથી આવેલા અનેક જિજ્ઞાસુઓને. ભારતમાં વિશુદ્ધતંત્રનું જ્ઞાન આપ્યું હતું તથા મહાભિષેક કર્યો હતે. તારાદેવી આ મતની ઉપાસ્યા દેવી છે. કેટલાક ચા સંસ્કૃતમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. આચાર્ય. પસંભવે બૂસમયસૂ-મછિમલ-ફમાં અષ્ટસાધનાઓના મંડળદ્વારા ત્યાંના રાજા અને શિષ્યોને અભિષિક્ત કરી દરેકને એક-એક સિદ્ધિને ભાર આ હતે. તે મુજબ .

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418