Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 411
________________ * 5 = 1 પરિર્શિષ્ટ ૩૭૭ વિશ્વના અધિપતિ, વિશ્વના કરનાર, મહાન તેજ - વડે દેદીપ્યમાન તથા મહાપાપને હરનાર તે સૂર્યદેવને હું - પ્રણામ કરું છું. ૭. . - શ્રીવિષ્ણુસ્વરૂપ, જગન્નાથ, જ્ઞાન, વિજ્ઞાન અને મોક્ષને આપનાર તથા મહાપાપને હરનારા તે સૂર્યદેવને - હું પ્રણામ કરું છું. ૮. આ સૂર્યાષ્ટકનો જે નિત્ય પાઠ કરે છે, તેની | ગ્રહપીડાઓને નાશ થાય છે, સંતાન વગરને હોય તે સંતાન મળે છે અને દરિદ્ર હોય તે તે ધનને પ્રાપ્ત કરે છે. ૯.

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418