Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 400
________________ મંત્રદિવાકર - “મૃગે” અને “પુષ્કર” નામે પ્રસિદ્ધ છે. આ આગમાં –સૃષ્ટ, પ્રલય, દેવપૂજા, મંત્રસાધન, પુરશ્ચરણ, કર્મ સાધન અને ધ્યાનમાં—આ સાત વિષની પ્રધાનતા હોય છે. આમપ્રામાણ્ય, શિવપુરાણ તથા આગમ-પુરાણમાં આ * સિવાય પણ કેટલાક અન્ય તાંત્રિક સંપ્રદાયના ભેદ વર્ણિત છે. વૈષ્ણવાગમની અપેક્ષા શવાગામો પર્યાપ્ત વિસ્તારને પામ્યા છે તથા તેમાંજ શાક્ત-સિદ્ધાંતનું મિશ્રણ થવાથી - અનેક ધારાઓ ફેલાઈ ગઈ છે. ડે. પ્રબોધચંદ્ર બાગચીએ - “સ્ટડીઝ ઈન ધ તંત્રાઝમાં તરતમભાવથી પ્રચલિત તંત્રના આ ત્રણ ભાગ બતાવ્યા છે. ૧–સ્રોત વિભાગ, ર–પીઠવિભાગ, - તથા ૩-આના વિભાગ. આમાં પહેલા વિભાગના ત્રણ - ભેદે છે. જેમકે–૧–વામ, ૨-દક્ષિણ તથા ૩-સિદ્ધાંત. આ - ત્રણ જાતના શેની ચર્ચા “અજિતાગમની ભૂમિકામાં - “પૂર્વકારણાગમના વચનથી તથા “નેત્રતંત્રના વચનથી આ રીતે મળે છે? वामदक्षिणसिद्धान्तस्त्रिविधं शुद्धशैवकम् । मूलावतारतन्त्रादि-शास्त्रं यद्वामशैवकम् ॥ स्वच्छन्दादिनि तन्त्राणि दक्षिण शवमुच्यते । कामिकादीनि तन्त्राणि, सिद्धान्ता इति कीर्तिताः ॥ રૂદ્દ | ઉ-૬૦ છે - આ રીતે ૧-વામશે રદક્ષિણશેવ તથા ૩-સિદ્ધ-તશૈવ, આ સંજ્ઞાઓ બની છે. સિદ્ધાંત-શિખામણિમાં આ

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418