________________
• G≠
મદિવાકર
રહેવુ અને મને તે એક જ વાર ભેાજન કરવું અને તેમાં પણ અસ્વાદવ્રતનુ' પાલન કરવું. સાય કાળે ખાસ જરૂર હાય તે જ લેાજન લેવું, પણ તેમાં માત્ર દૂધ કે ફળરસ જેવી વસ્તુઓના જ ઉપયાગ કરવે.
હવે સાધનામામાં જે વસ્તુએ વિઘ્નરૂપ ગણાય છે, તેના પણ નિર્દેશ કરીશું, જેથી સાધકે તેનાર્થી દૂર રહે અને પેાતાની સાધના ઉજ્જવલ અનાવી શકે.
સાધનામાં વિઘ્નરૂપ વસ્તુએ
(૧) દુષિત આહાર
(ર) અસ્વસ્થતા (શરીરની તથા મનની) (૩) આળસ, પ્રમાદ, પુરુષાહીનતા.
(૪) અશ્રદ્ધા.
(૫) સંશય.
(૬) કુતર્ક.
(૭) અધૈય.
(૮) અસંયમ. (૯) અસહિષ્ણુતા. (૧૦) અપવિત્રતા.
(૧૧) પ્રસિદ્ધિ-જાહેરાત. (૧૨) પૂજવાની ઈચ્છા. (૧૩) અનિશ્ચિત મનેાદશા, (૧૪) માન-અભિમાન–અહંકાર.